કાચું સલાડ (Raw Salad Recipe In Gujarati)

Janvi Joshi
Janvi Joshi @Jr_joshi
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1 નંગ કોબીજ
  2. 1 નંગ ગાજર
  3. 1 નંગ કાકડી
  4. 1 નંગ કેપ્સીકમ
  5. 1 નંગ કોથમીર
  6. 1 નંગ ટામેટાં
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2 ચમચી ધાણાજીરું
  9. 1/4 ચમચી મરીનો પાઉડર
  10. 1/4 ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    કોબીજ થોડું લીઈ તેની બટાકા ની વેફર મશીન દ્વારા ચિપ્સ કરો

  2. 2

    ગાજર થોડું લઈ ખમણી લો

  3. 3

    ટામેટાં અને કાકડી ને ઝીણા સમારી લો

  4. 4

    પછી તેમાં કેપ્સિકમ ઉમેરો

  5. 5

    બધું મિક્સ કરી લો ત્યારબાદ એક બાઉલમાં બધું મિક્સ કરો

  6. 6

    પછી તેમાં મીઠું ધાણાજીરું મરીનો પાઉડર અને ચાટ મસાલો નાખો

  7. 7

    ચાટ મસાલા થી સલાડ નો ટેસ્ટ બહુ સરસ આવે છે

  8. 8

    બધું નાખી કોથમીર ભભરાવી સજાવટ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janvi Joshi
Janvi Joshi @Jr_joshi
પર

Similar Recipes