વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Swati Parmar Rathod
Swati Parmar Rathod @92swati
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
એક સર્વિંગ
  1. 1 વાટકીબનાવેલી સાદી ખીચડી
  2. 5 પાનલીમડો
  3. 1સમારેલી ડુંગળી
  4. 1 નંગસમારેલું લીલું મરચું
  5. બાફેલ મકાઈના દાણા
  6. 2 ચમચી વટાણા
  7. 1 ચમચી લસણ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પ્રથમ બધા શાકભાજી કટ કરી લેવા. આજે એક પેનમાં વઘાર કરી બધા શાકભાજી નાખવા. ડુંગળી અને શાકભાજી થોડા ચડી જાય ત્યાં સુધી પકાવો.

  2. 2

    હવે તેમાં ખીચડી એડ કરો. તેમાં બધું મસાલો નાખો. તો તૈયાર છે વઘારેલી ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Parmar Rathod
પર

Similar Recipes