વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સાદી ખીચડી બનાવી એમ ખીચડી બનાવી લેવી.
- 2
પછી એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. ગરમ થઇ જાય એટલે તેમાં જીરું, રાઇ, હિંગ, મીઠો લીમડો, આદુ મરચાં ની પેસ્ટ,લસણ નાખી બરાબર મિક્સ કરો. પછી ડુંગળી નાખી. ડુંગળી કુક થઈ જાય એટલે ટામેટા નાખો. પછી હળદર, મીઠું, ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ખાંડ બધો મસાલો નાખી મિક્સ કરો.
- 3
પછી ખીચડી નાખી મિક્સ કરો. પછી તેમાં લીંબુ નો રસ અને કોથમરી નાખી મિક્સ કરો. બધું બરાબર કુક થઈ જાય એટલે ગરમા ગરમ સર્વ કરો. કોથમરી થી ગાર્નિશ કરો.
- 4
તો તૈયાર છે વઘારેલી ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichadi Priyanshi savani Savani Priyanshi -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7આ ખીચડી ખાવા માં તો ટેસ્ટી લાગે જ છે.અને રાત ની વધેલી ખીચડી નો ઉપયોગ થઈ જાય છે,વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકાય છે. Deepika Yash Antani -
-
-
-
-
કાઠીયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
ખીચડી ખુબ જ ઝડપથી બની જાય તેવી છે ખૂબ જ લોકપ્રિય છે અને ઘણીવાર વધેલી ખીચડી માંથી પણ ખીચડી બનાવી શકાય છે #WKR Aarati Rinesh Kakkad -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 આજના સમયમાં વધારે લોકો બ્રેકફાસ્ટ બોલતા રહ્યા છે પરંતુ જૂના કાળમાં લોકો શિરામણ કહેતા હતા રાતના વધેલી ખીચડી નું સવારે શિરામણ અલગ અલગ રીતે જેઠા પણ ઘણી વખત વઘારેલી ખીચડી પણ ખાતા તો આજે આપણે જુના ખાનની વઘારેલી ખીચડી ખાઈ અને અનુકૂળ સ્વાદ માણીએ Varsha Monani -
-
-
-
-
-
-
કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati#વઘારેલી_ખીચડી#કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe in Gujarati) ખીચડી એ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેને દાળ અને ભાતને એક સાથે ઉકાળીને અને ઘી, શાકભાજી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ઘણા બદલાવ આવે છે અને આ ફેરફારો આપણા શરીરથી લઈને લાઇફસ્ટાઇલ સુધીના હોય છે. આવી સ્થિતિમાં, આપણે શિયાળાની ઋતુમાં પણ ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. ખિચડીના ઘણા પ્રકારો છે જેમ કે- મગ દાળની ખીચડી, તુવેરની દાળની ખીચડી, આખા અનાજની ખીચડી, આયુર્વેદ ખીચડી, મસાલેદાર ખીચડી, ડ્રાયફ્રૂટ ખીચડી, બાજરીની ખીચડી અને દહીં વાળી ખીચડી વગેરે છે. શિયાળા ની ઋતુ માં ખીચડી ખાવાથી ઘણા એવા ફાયદા થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવ, વિકનેસ વગેરેની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. જો બોડી ડિટોક્સની વાત કરવામાં આવે તો ખીચડી આમાં ઘણી મદદ કરે છે. આ કાઠિયાવાડી ખીચડી પણ પોષક તત્વો થી ભરપુર છે. એમાં મે ઘણા બધા શાકભાજી અને ત્રણ જાત ની દાળ નો ઉપયોગ કરી ને એક હેલ્થી ખીચડી બનાવી છે. Daxa Parmar -
-
વઘારેલ મસાલા ખીચડી(Vaghrel masala khichdi recipe in Gujarati)
#GA4#Week7# khichdiખીચડી નો સમાવેશ સાંજ ના ભોજન સાથે કરવામાં આવે છે તેની સાથે ગુજરાતી ભોજન પીરસવામા આવે છે તો મે પણ સાંજ ના ભોજન માં ભાખરી , શાક, સલાડ, દહીં, પાપડને છાસ ની સાથે વઘારેલ મસાલા ખીચડી બનાવી છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
દહીં વાળી વઘારેલી ખીચડી (Dahi Vaghareli Khichdi Recipe In Gujarati)
આજે ડીનર મા હેલ્ધી અને simple ખાવું હતું તો ખીચડી ને વઘારી દીધી. Sonal Modha -
-
-
યમ્મી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી (Yummy Masaledar Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#Week7#GA4#Khichdi Kanchan Raj Nanecha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13959795
ટિપ્પણીઓ (3)