મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરી ને તેમા રાઈ જીરુ લીમડો નાખી ને ડુંગળી ટામેટાં નાખી ને સાંતરી લેવા ત્યારબાદ તેમા બટાકા વટાણા નાખી ને બાદ મસાલા નાંખી ને મીઠું સ્વાદ અનુસાર નાખી ને ચડવા દેવુ ત્યારબાદ તેમા 2 ગ્લાસ જેટલુ પાણી નાખી ને તેમા ચોખા ને કોથમીર છાંટીને ને 3 સીટી થવા દેવી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા વેજ ભાત વિથ પકોડા કઢી (Masala veg Rice with pakoda kadhi recipe in gujarati)
મારી મમ્મી ને આ કઢી ઘણી ગમે, એની પાસે જ હુ આ શીખી છુ, કઢી આમ પણ ઘણી રીતે બને ,એમાં ની આ એક મારી પસંદગી ની વાનગી Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631616
ટિપ્પણીઓ