સફરજન દાડમ જ્યુસ (Apple Pomegranate Juice Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#SJC
આ જ્યુસ ગુલાબી જ્યુસ તરીકે પણ ઓળખાય છે.

સફરજન દાડમ જ્યુસ (Apple Pomegranate Juice Recipe In Gujarati)

#SJC
આ જ્યુસ ગુલાબી જ્યુસ તરીકે પણ ઓળખાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1 કપદાડમ નાં દાણા
  2. 1 નંગસફરજન (છાલ કાઢી સમારેલ)
  3. 2 ચમચીલીંબુ નો રસ
  4. 1 ચમચીમધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિક્સર જાર માં દાડમ,સફરજન,લીંબુ અને મધ ઉમેરો.

  2. 2

    તેમાં 1 કપ પાણી ઉમેરી ક્રશ કરો.ગરણા થી ગાળી લો.

  3. 3

    સફરજન-દાડમ અને ફુદીના થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes