મહા પ્રસાદ (Maha Prasad Recipe In Gujarati)

Fataniyanenshi @cook_37416561
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી ગરમ મૂકવું પછી તેમાં રવો નાખી ધીમા તાપે સેકવો એકદમ બ્રાઉન રંગ નો સેક્વો પછી તેમાં દૂધ નાખી ધીમા તાપે બધું બરાબર મિક્સ કરવું પછી તેને નીચે ઉતારી તેમ અસમરેલા ડ્રાયફ્રુટ નાખી
- 2
તૈયાર છે મહા પ્રસાદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પ્રસાદ થાળ (Prasad Thaal recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ ગણેશ ચતુર્થી દરમ્યાન આપણે ગણપતિ બાપ્પા ને વિવિધ વાનગીઓ ધરાવતા હોઈએ છીએ...ને થાળ માં મિષ્ટાન્ન તેમજ ફરસાણ પણ બનાવીને મૂકીએ છીએ...મેં સોજીનો શીરો, સત્તુ ના લાડુ...તેમજ ખાંડવી અને રોજની રસોઈ બનાવીને પીરસ્યા છે Sudha Banjara Vasani -
ડ્રાયફ્રુટ મગસ પ્રસાદ (Dryfruit Magas Prasad Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ. #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #dryfruitbesanbarfi. #barfi. #SGC Bela Doshi -
વર્મીસેલી ખીર પ્રસાદ રેસિપી (Vermicelli Kheer Prasad Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujrati Amita Soni -
મહા પ્રસાદ (Maha Prasad Recipe In Gujarati)
#festival આજે મહા પૂનમ માં સત્ય નારાયણ ની કથા માં પ્રસાદ ધરાવવા નો હોય, મે આજે રવા નો શીરો બનાવી સત્ય નારાયણ દેવ ને અર્પણ કર્યો 🙏 Bhavnaben Adhiya -
-
-
નવરાત્રી પ્રસાદ (Navratri Prasad Recipe In Gujarati)
#MaaDurgaParsad #cookpadgujarati #cookpadindia #sheera#puri #chana .નવરાત્રિ ની શુભેચ્છાઓ. શુભ નવરાત્રિ. Bela Doshi -
-
શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati)
#MAશ્રીનાથજીનો પ્રસાદ ઠોરઠોર છે તે ભગવાન શ્રી નાથજીની પ્રસાદી માં પણ ધરવામાં આવે છે અને ભગવાનની પ્રસાદી બનાવી તે એક જાતની તપસ્યા છે જેમાં શાંતિ ,સંયમ અને એકાગ્રતા ખૂબ જ જરૂરી હોય છે જે મેં ત્યારે અનુભવી જ્યારે ભગવાન શ્રીનાથજી માટે ઠોર બનાવ્યો નાનપણથી મારા મમ્મી આ તો ઘરે જ બનાવતા હતા તેથી મારા મમ્મીએ મને પણ ઠોર બનાવતા શીખવાડ્યું Manisha Patel -
-
-
આઠમ નો પ્રસાદ ચણા (Chana Prasad Recipe In Gujarati)
આમ તો પ્રસાદ નું નામ આવે એટલે આપણા મનમાં સ્વીટ હોયઆ એક એવો પ્રસાદ છે જે સ્વીટ નથી હોતો પરંતુ મસાલાથી ભરપૂર અને ટેસ્ટી હોય છે જે દરેકને લગભગ ભાવતો હોય છે આજે આઠમ નો પ્રસાદ બનાવ્યો છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું #GA4 #Week6 #cheekpeas Rachana Shah -
કેસર પેડા નો પ્રસાદ (Kesar Penda Prasad Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
મલાઈ પેંડા નો પ્રસાદ (Malai Penda Prasad Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#Cookpadindia Jayshree Doshi -
-
પંજરી પ્રસાદ (Panjari Prasad Recipe In Gujarati)
#શ્રાવણસાતમ આઠમ સ્પેશિયલ રેસિપી ચેલેન્જકૃષ્ણ અષ્ટમી નિમિત્તે ભાવ થી બનાવેલ પંજરી પ્રસાદકૃષ્ણ અષ્ટમી નિમિત્તે બનાવેલ ભોગ.. Ramaben Joshi -
-
-
-
રવા નો શિરો (Rava No Shiro Recipe In Gujarati)
આજે હું રવા ના શીરા ની રેસિપી લઇ ને આવી છું.. તો મિત્રો તમને જરુર ગમશે. 🙏 #GA4 #Week6 shital Ghaghada -
શેકેલા પેંડા નો પ્રસાદ (Shakela Penda Prasad Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
પંજરી નો પ્રસાદ (Panjari Prasad Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
પંજરી નો પ્રસાદ (Panjari Prasad Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindiaઔષધી થી ભરેલ પ્રસાદ આ ઋતુ માં થતાં વાયરલ માટે પણ ગુણ કારી છે Rekha Vora -
-
પંચાજીરી પ્રસાદ (Panchajiri Prasad Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #healthy #panjiriprasad #lordkrishna #janmashtami. આ ટ્રેડિશનલ પસાદ રેસિપી છે.કેટલો healthy prasad ચોમાસા ની વિદાય ની તૈયારી હોય અને શિયાળા ની શરૂઆત થવાની હોય તમે આ મિશ્રણ ખાવ તો બિમાર ના થવાય અને શરીર ને ફાયદાકારક છે.પંચાજીરી ના લાડુ ના કરો તો પણ ચાલે પણ અત્યારે બઘા ને look જોઈને ખાવા નું ગમે એટલે મે લાડુ વાળ્યા છે. વરીયાળી પાઉડર ઉપર ઘી ની વાટકી મુકાઈ ગઈ છે. Bela Doshi -
કુલેર નો પ્રસાદ(kuler prasad recipe in gujarari)
#સાતમ#ફેસ્ટિવલપોસ્ટ -1#ઇન્ડિયા2020#Lost_Recipes_Of_India ગુજરાત માં અને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં તેમજ રાજસ્થાન માં શીતળા સાતમ પાળવાનો રિવાજ છે રાંધણ છઠ ના દિવસે વિવિધ પ્રકારની પારંપરિક મીઠાઈ અને ફરસાણ તેમજ ખાદ્ય વ્યંજન બનતા હોય છે અને સાતમના દિવસે આ કુલેર નો પ્રસાદ બનાવી શીતળા માતાને ધરાવી પૂજન કરી પછીજ ભોજન ગ્રહણ કરવામાં આવે છે... Sudha Banjara Vasani -
રવાનો શીરો (સત્યનારાયણ નો પ્રસાદ) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ હું દર પૂનમ ના દિવસે સત્યનારાયણ ની કથા કરું છું... પેહલી વાર મે cookpad પર કથાનો ફોટો અને પ્રસાદ નો ફોટો પોસ્ટ કર્યો... ઘણા બધા like ane coments આવ્યાં છે...thank u...all Tejal Rathod Vaja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635691
ટિપ્પણીઓ