ઘઉં અને ચોખાના લોટના બનેલા મંચુરિયન (Wheat Chokha Flour Manchurian Recipe In Gujarati)

ઘઉં અને ચોખાના લોટના બનેલા મંચુરિયન (Wheat Chokha Flour Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી ફ્લાવર, કેપ્સિકમ,ગાજર બટાકુ, સૂકી ડુંગળી બધું છીણી લો આદુ લસણ ની પેસ્ટ કરી લો. હવે તેમાં થોડો ઘઉંનો લોટ અને થોડો ચોખાનો લોટ ઉમેરો તેમાં સોયાસોસ ગ્રીન અને રેડ ચીલી સોસ આ બધું નાખી મિક્સ કરો છેલ્લે તેમાં ઉમેરી હજી એક વાર મિક્સ કરી લો્
- 2
હવે તે ને ગોળ આકારમાં વાળી લો. ચાર પાંચ ગોળા વળાઈ જાય એટલે મીડીયમ આંચ પર તેલમાં મંચુરિયન બસ તળી લો બરાબર ગુલાબી રંગ જેવા તળાઈ જાય ત્યારે કાઢી લો.
- 3
હવે એક થાળીમાં લીલી ડુંગળી આદુ લસણ મરચાની પેસ્ટ કેપ્સીકમ કોબી આ બધું ઝીણું ઝીણું સમારી લો એક કડાઈમાં તેલ લઈ તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાખી ડુંગળી કેપ્સીકમ કોબી આ બધું નાખો હવે તેમાં રેડ ચીલી સોસ થોડો ગ્રીન ચીલી ટોમેટો સોસ આ બધું નાખી બરાબર હલાવી લો. તૈયાર છે ડ્રાય મંચુરિયન. કાપેલા લીલા ધાણા છાંટવા અને સર્વ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉંના લોટ ના મંચુરિયન (Wheat Flour Manchurian Recipe In Gujarati)
આ રેસિપી મેં ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને બહાર જેવા જ લાગે છે આજના યુગ પ્રમાણે બાળકોને ખૂબ જ પ્રિય છે. અને હેલ્ધી પણ છે #XS Aarati Rinesh Kakkad -
-
-
-
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 મંચુરિયન એ ચાઇનીઝ વાનગી છે.. આપણા ગુજરાતીઓ અને ખાસ કરી ને ભારતીયો ની એ ખાસિયત છે કે દરેક વાનગીને પોતાની રીતે ઢાળી ને બનાવી તેમજ પીરસી જાણે છે..મોટા નાના તથા સૌને ભાવતી આ વાનગી ખાવાની મજા શિયાળા માં ખૂબ આવે છે . એમાં સૌથી વધુ વેજિટેબલ વાપરી ને બનાવમાં આવે છે Nidhi Vyas -
-
-
-
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
સોયા મંચુરિયન (Soya Manchurian Recipe In Gujarati)
#MRCમોનસુન સિઝન અને વરસાદી માહોલમાં આપણને બધાને ચટપટુ અને મસાલેદાર ખાવાનું ખૂબ ગમે છે... આપણે ભજીયા પકોડા નો આનંદ ખૂબ માણીએ છીએ.. આ વખતે આપણને ચાઈનીઝ મનચુરીયન પણ એટલા જ પસંદ પડે છે આજે મેં એવા જ એક મનચુરીયન પણ હેલ્ધી રીતે બનાવેલા છે.જે ખુબ હેલધિ છે અને એટલા જ ટેસ્ટી પણ લાગે છે મેં સોયાવડી માંથી મનચુરીયન બનાવેલા છે જનરલ સોયાવડી આપણને ભાવતી નથી કારણ કે તેનો ટેસ્ટ ખૂબ બ્લેન્ડ છે પણ સોયા વડી ના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે છે તો જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
-
-
-
-
-
ગોભી મંચુરિયન જૈન (Cauliflower Manchurian Jain Recipe In Gujarati)
#WCR#gobi#manchuriyar#coliflower#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
ડ્રાય મંચુરિયન ડુંગળી લસણ વગર (Dry Manchurian Without Onion Garlic Recipe In Gujarati)
#urvi#WRC Priyansi Shah -
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
#GA4 #Week2 Drashti Radia Kotecha -
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
More Recipes
- મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
- ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
- મેથી મટર મલાઈ પરાઠા (Methi Matar Malai Paratha Recipe In Gujarati)
- એપલ ઓરેન્જ જ્યુસ (Apple Orange Juice Recipe In Gujarati)
ટિપ્પણીઓ