કોબીજ ગાજર ટામેટાં નો સંભારો (Cabbage Gajar Tomato Sambharo Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#WLD
શિયાળામાં કોબીજ, ગાજર ખુબ જ તાજાં અને ભરપૂર મળે છે, લંચમાં સંભારો ખુબ જ સરસ લાગે છે

કોબીજ ગાજર ટામેટાં નો સંભારો (Cabbage Gajar Tomato Sambharo Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#WLD
શિયાળામાં કોબીજ, ગાજર ખુબ જ તાજાં અને ભરપૂર મળે છે, લંચમાં સંભારો ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ કપઝીણી સમારેલી કોબીજ
  2. ૧ નંગગાજર
  3. ૧ નંગ ટમેટું
  4. ૧ નંગમોળું મરચું
  5. ૧ નંગતીખું મરચું
  6. ૧/૪ ટીસ્પૂનહળદર
  7. ચપટીધાણાજીરું
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ટીસ્પૂનતેલ
  10. ૧ ટીસ્પૂનરાઇ
  11. ચપટીહિંગ
  12. ૨ ટીસ્પૂનઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં કોબીજ,ને સમારી ધોઈ લો, ટમેટું ધોઈને સમારી લો, ગાજર ને છોલીને ધોઇ લો ને સમારી લો

  2. 2

    મોળા મરચાં ની ચીરી કરી લો, તીખાં મરચાં ને સમારી લો,

  3. 3

    હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ, હીંગ, મરચાં, હળદર નાખીને કોબીજ, ગાજર, ટામેટાં ને વધારી લો

  4. 4

    તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણાજીરું નાખી બધું બરાબર મિક્સ કરી લો, એક થી બે મિનિટ સુધી સાંતળી લો ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવો અને પછી આ સાંભાર અને ખાવાના ઉપયોગમાં લેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes