રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા રીંગણાં ને તેલ લગાવી સેકી લેવા છાલ કાઢી છરી થી કટ કરી લેવું પેન માં તેલ મૂકવું હિંગ ઉમેરી મરચા ની પેસ્ટ ને લીલું લસણ ઉમેરવુ
- 2
પછી તેમાં ડુંગળી ઉમેરવી તેમાં મીઠું ઉમેરવુ ને સાંતળવી, સંતળાય જાય એટલે
- 3
તેમાં ટામેટા ખમણેલા ને રીંગણાં નો ક્રશ કરેલ તે ઉમેરવુ લીંબુ નો રસ ઉમેરવો મિક્સ કરો ને ધીમા તાપે 2મિનિટ રાખી તેને સર્વ કરો
Similar Recipes
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#Hathi Masala - Banao Life मसालेदारશિયાળામાં મસ્ત લીલા 🌳💚🍏શાકભાજી મળે.. તેની તાજગી અને સ્વાદ તો જે માર્કેટ થી લાવે, ચૂંટે અને રેસીપી બનાવે.. તે જ જાણે. ઓળા માં લીલા વટાણા નાંખી ને બનાવાય તે સાંભળ્યું હતું તો આજે લીલા ઓળા ની રેસીપી માં તે પ્રયોગ કર્યો. સાથે કેપ્સિકમ પણ નાંખ્યા.. ખૂબ જ ટેસ્ટી ઓળો બન્યો છે વડી લીલા છમ બાજરાનાં રોટલા સાથે તો જમાવટ જ થઈ ગઈ..મિત્રો..જરૂર ટ્રાય કરશો🥰😋 Dr. Pushpa Dixit -
ઓળો (Oro Recipe In Gujarati)
#Cookpad gujaratiશિયાળામાં ઠંડી માં તીખું ગરમ ફૂડ ખાવાની કઈક અલગ જ મજા છે ત્યારે રીંગણ નો ઓળો ખૂબ જ સરસ લાગે છે Dipal Parmar -
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3#liloolo#hariyaliolo#bainganbharta#ringanolorecipe#Kathiyawadi#cookpadgujarati Mamta Pandya -
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR6શિયાળામાં રીંગણાં ખુબ આવે ને મીઠા પણ લાગે આયન થી ભરપુર. તો ઓળો રોટલા ખીચડી ની મોજ માણીએ. HEMA OZA -
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
મારા જેવા અમુક લોકો હશે જ જેને રીંગણાં નું શાક નહીં ભાવતું હોય પણ ઓળો ટેસ થી ખાઈ લેતા હશે. મારા ઘર માં અમને બધા ને ભાવતો આ રીંગણ નો ઓળો બાજરા ના રોટલા, લીલી ચટણી, લસણ ની ચટણી, ગોળ, માખણ, છાશ,લીલી ડુંગળી ટામેટા નું કચુંબર જોડે એટલું તો બને જ. Bansi Thaker -
-
લીલો ઓળો (Green Oro Recipe in Gujarati)
અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા વાપરી અને ગ્રીન ઓળો બનાવ્યો છે. આમાં લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
-
-
-
-
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3 કાઠિયાવાડી ગ્રીન ઓળો બનાવવાં માટે ખાસ મોટાં રીંગણ માંથી બનાવવાં માં આવે છે.તેમાંથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરી ને શીંગતેલ નો ઉપયોગ કરવામાં આવે છે. Bina Mithani -
-
-
-
ઓળો રોટલા (Oro Rotla Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD આ રેસિપી મારા ડેડી જ્યાં જોબ કરતા હતા ગામડા મા ત્યાંથી શીખી છું.ગીર ના ગામડા મા આહીર લોકો આ પ્રમાણે બનાવે છે.હું મારા ઘરે વર્ષો થી આ જ રીતે કરું છું .બધા ને બહુ ભાવે છે .બધા ફ્રેન્ડ્સ શિયાળા ની રાહ જોવે છે કે હું ક્યારે ઓળો બનાવું અને તે લોકો ન જમાડું .એકદમ ઓછા મસાલા થી બનતો ઓળો સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. ફ્રેન્ડસ એક વાર આ પ્રમાણે જરૂર બનાવજો.ઓળા ને ક્યારેય ગેસ ઉપર વઘાર કરવા નો હોતો જ નથી.આ રીત થી લસણ ડુંગળી નો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે.do try it. Vaishali Vora -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Varsha Dave -
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Nita Dave -
-
લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati)
#JWC 3રિંગણ માંથી પણ વિવિધ પોષકતત્ત્વો મળી રહે છે તો શિયાળા દરમ્યાન વિવિધ રીતે ઓળો બનાવી આરોગવા થી શરીર ને ગરમાવો મળી રહે છે Sonal Karia -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
-
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળું સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686117
ટિપ્પણીઓ