શિયાળા નુ સ્પેશ્યલ ઉંધીયું (Winter Special Undhiyu Recipe In Gujarati)

Hetal g fataniya @cook_37416695
શિયાળા નુ સ્પેશ્યલ ઉંધીયું (Winter Special Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વાલ વટાણા ગાજર બટાકા ટામેટા પાપડી રીંગણા બધું બરાબર સમારવું લીલી મેથી ની ભાજી ઝીણી સમારવું
- 2
એક કુકર મા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં તજ લવિંગ રાઈ જીરું નાખી સાંતળવા દેવું પછી તેમાં સમારેલું શાકભાજી નાખી હલાવો પછી તેમાં લસણ ની પેસ્ટ નાખી સ્વાદ પ્રમાણે મીઠું,લાલ મરચું પાઉડર, હળદર પાઉડર ધાણાજીરું પાઉડર, 1 ચમચી ગરમ મસાલો નાખી થોડું પાણી નાખી કુકર મા સિટી વગાડવી
- 3
એક બાઉલ માં ચણા નો લોટ નાખી તેમાં સમારેલી મેથી ની ભાજી મસાલો બધો નાખી ગોટા વાળવા પછી તેલ ગરમ મૂકી તેમાં ગોટા તળવા પછી ઉંધિયા માં નાખી બધું બરાબર મિક્સ કરવું
- 4
તૈયાર છે શિયાળા નું સ્પેશ્યલ ઉંધિયું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#LSR શિયાળો સરુ થાય ને ગુજરાતી લોકો ને ત્યા ઉંધીયું તો ખાવા મલે જ...મેરેજ માં ઉંધીયું તો બને જ...આજે મેં પણ બનાવ્યું.. Harsha Gohil -
ઉંધીયું
#દિવાળી #ઇબુક #day27 આં ઉંધીયું મિક્સ વેજીટેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે બધા ના ઘરે ઉંધીયું બને જ છે ચાલો હેલ્ધી અને ટેસ્ટી ઉંધીયું ઉંધીયું બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
ઉંધીયું
#હેલ્થીફાસ્ટફૂડ #ફેવરેટ ઉંધીયું મારા પરિવાર નુ ફેવરિટ છે.વળી બધા શાક નો ઉપયોગ કરવામાં આવતો હોય,હેલ્ધી પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
ઉંધીયું એક પ્રખ્યાત કાઠિયાવાડી શાક છે, તે તાજા શાકભાજી અને મુઠીયા થી બને છે. કાઠીયાવાડ મા તેહવારો દરમિયાન ખાસ બને છે, પછી દિવાળી હોય કે ઉત્તરાયણ કે પછી લગ્ન પ્રસંગ. ખાસ તો આ વાનગી શિયાળા માં બને છે, ઠંડી, તાજા શાકભાજી અને તીખું તમતમતું ઉંધીયું એ મજા જ અલગ છે. પરંપરાગત રીતે આ વાનગી માટીના વાસણમાં બને છે પણ શેહરો માં કૂકર મા બનાવાય છે.#KS#undhiyu #gujarati #gujarat #kathiyawad #kathiyawadu #winter #winterspecial #fresh #freshveggies #tasty #veggies #spices #spicy #tradition #pot #claypot #mudpot #dhokli #muthiya #fenugreek #papdi #india #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
-
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe in Gujarati)
મસ્ત ઠંડી મા ગરમાગરમ ઉંધીયું સાથે પૂરી ઘરના બધા સભ્યો ને મજા આવી ગઈ Bhavana Shah -
-
ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe in Gujarati)
#KS#Undhiyu#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#sweetpotatoઠંડી નુ ઋતુ ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી,દાણા વાળા શાકભાજી ની શરૂઆત થાય છે,ઉતરાયણ મા ઉંધીયું ખાવા નો મહીમા છે. Tejal Hitesh Gandhi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642302
ટિપ્પણીઓ