ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe in Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 લોકો માટે
  1. 50 ગ્રામલીલી તુવેરના દાણા
  2. 50 ગ્રામલીલા વટાણા
  3. 2 નંગબટેટા
  4. 3 નંગગ્રીન ટામેટા
  5. 4 નંગરીંગણ
  6. 1 વાટકીવાલોડ
  7. 1 વાટકીમોટી પાપડી
  8. 1 વાટકીનાની વાલોડ
  9. 1 નંગકાચા કેળા
  10. 1ગાજર
  11. 50 ગ્રામકોબીજ
  12. 50 ગ્રામફ્લાવર
  13. 50 ગ્રામલસણ
  14. 3 નંગમરચા
  15. 1મોટો કટકો આદુ
  16. 200 ગ્રામપાલક
  17. 100 ગ્રામધાણા
  18. સ્વાદનુસર મીઠું
  19. 2 ચમચીખાંડ
  20. 1 ચમચીહિંગ
  21. 1 નંગતજ
  22. 2 નંગબાદિયા
  23. 1 નંગસૂકું લાલ મરચું
  24. 4 નંગમરી
  25. 4 મોટા ચમચાતેલ
  26. 200 ગ્રામમેથી ના તૈયાર કરેલા મુઠીયા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાક સમારી લેવા.

  2. 2

    આદુ, લસણ અને મરચા ની પેસ્ટ બનાવો ત્યારબાદ પાલક અને ધાણા ભાજી ની પણ પેસ્ટ બનાવી દો.

  3. 3

    એક કૂકર માં તેલને ગેસ પર ગરમ કરવા મૂકો અને સૂકા મસાલા ઉમેરી દો.

  4. 4

    હવે તેમાં આદુ મરચા ની તેમજ પાલક ની પેસ્ટ ઉમેરી ને 3 મિનિટ માટે સાંતળો.

  5. 5

    હવે આ પેસ્ટ માં ટામેટા તથા બધા શાક ઉમેરી દો. તેમાં મીઠું વગેરે બધા મસાલા ઉમેરી ને ઠાકન બંધ કરી ને 4 થી 5 સિટી થવા દો.

  6. 6

    હવે કૂકર ને ખોલી ને તેમાં તૈયાર કરેલા મેથી ના મુઠીયા ઉમેરી અને 5 મિનિટ ગેસ પર સાંતળો

  7. 7

    બસ તો હવે તૈયાર છે સ્વાદિષ્ટ ગ્રીન ઉંધીયું!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes