રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં મેથી ની ભાજી, ધાણા ભાજી, હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, તેલ, ખાંડ, લીંબુ, સાંજી ના ફૂલ બધું નાખી મિક્સ કરી મૂઠડી વાળી લો. હવે એક વાટકા માં ચણા નો લોટ લઇ તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું નાખી મિક્સ કરી શાક નો મસાલો તૈયાર કરો.
- 2
હવે રીંગણાં, બટેટા, મરચા, કેળું, ડુંગળી, ગાજર, આ બધું ભરી લો. હવે ઘઉં ના લોટ માં પાણી નાખી સ્લરી તૈયાર કરો. માટલા માં પેલા એ સ્લરી નાખો.
- 3
પછી કોબી ના પાન મુકો પછી ભરેલા શાક ગોઠવો પછી ઉપર વાલ, વટાણા, ટીંડોરા, વાલોળ, ચોળી, ગુવાર એ બધું નાખો
- 4
પછી મૂઠડી નાખો પછી ઉપર છીબું મૂકી લોટ થી પેક કરો 15 થી 20 મિનિટ ચડવા દો. બધા શાક ચડી જાય પછી ગેસ બંધ કરો હવે કડાઈ માં તેલ ગરમ કરી લસણ ની પેસ્ટ નાખી તૈયાર થયેલું ઉંધીયું નાખો
- 5
તો ફ્રેન્ડ્સ તૈયાર છે માટલા ઊંધિયું તેને પૂરી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)
શિયાળા માં લીલાં શાકભાજી ભરપૂર માત્રામાં મળી રહે છે ત્યારે ઊંધિયું ની મજા કંઇક વિશેષ હોઈ છે Thakker Aarti -
-
-
-
ઊંધીયું(Undhiyu Recipe in Gujarati)
#trend4 આજે નવરાત્રી ની શરૂઆત થઈ ગઈ છે. માતાજી ને થાડ ધરાવવા માટે આજે ઊંધીયું બનાવ્યું છે. Dimple 2011 -
-
-
-
-
-
-
ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
#KS#undhiyu#cookpadindia# cookpadgujratiઆમ તો છોકરાઓ બધા જ શાક ખાતા નથી.એટલે હું ઊંધિયા માં જ ઘણા બધા શાક ઉમેરી દઉં છું તેમને ખબર પણ ન પડે ,rather ખબર પડે તો પણ ટેસ્ટ ભાવે એટલે ખાઈ લે છે.આ ગ્રીન ઉંધીયું જોઈ ને જ ખાવાનું મન થાય જાય મારા ઘરે બધાને ખુબ જ ભાવે છે.માર્કેટ માં બધા દાણા આવવાના ચાલુ થાય ત્યારથી એવરી સનડે લંચ માં ગ્રીન ઉંધીયું જ હોય અને આજુ બાજુ તો સુગંધ પહોંચી જ ગઈ હોય.....😋 Hema Kamdar -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MSઆજે મે બધા થી અલગ ઉંધીયું બનાવિયું છે તો ચાલો તેની કેવી રીતે બનાવાય એ જોઈએ hetal shah -
રજવાડી ઉંધીયું (Rajwadi Undhiyu Recipe in Gujarati)
સ્પેશીયલ રજવાડી ઉંધીયું#KSUndhiyuPost 3 chef Nidhi Bole -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#sweetpotatoઠંડી નુ ઋતુ ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી,દાણા વાળા શાકભાજી ની શરૂઆત થાય છે,ઉતરાયણ મા ઉંધીયું ખાવા નો મહીમા છે. Tejal Hitesh Gandhi -
લીલુંછમ ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
શિયાળુ વાનગી : લીલુંછમ ઉંધીયું જેની પાછળ આખું ગુજરાત ઘેલું છે. મુંબઈ માં પણ ઉંધીયું બહુજ પોપ્યુલર થઈ ગયું છે.શિયાળા ના દર રવિવારે બધા ગુજરાતી ઓ ઉંધીયા ની મઝા માણતા જ હોય છે. ચાલો તો આપણે પણ આ શિયાળુ શાક ની લુફ્ત લઈએ.#CB8 Bina Samir Telivala -
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
ઉંધીયું એક પ્રખ્યાત કાઠિયાવાડી શાક છે, તે તાજા શાકભાજી અને મુઠીયા થી બને છે. કાઠીયાવાડ મા તેહવારો દરમિયાન ખાસ બને છે, પછી દિવાળી હોય કે ઉત્તરાયણ કે પછી લગ્ન પ્રસંગ. ખાસ તો આ વાનગી શિયાળા માં બને છે, ઠંડી, તાજા શાકભાજી અને તીખું તમતમતું ઉંધીયું એ મજા જ અલગ છે. પરંપરાગત રીતે આ વાનગી માટીના વાસણમાં બને છે પણ શેહરો માં કૂકર મા બનાવાય છે.#KS#undhiyu #gujarati #gujarat #kathiyawad #kathiyawadu #winter #winterspecial #fresh #freshveggies #tasty #veggies #spices #spicy #tradition #pot #claypot #mudpot #dhokli #muthiya #fenugreek #papdi #india #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#KS ( ઉંધીયું એ ગુજરાતી ઓ ની ફેમસ ડીશ છે મારાં ઘરે શિયાળા માં હર રવિવારે ઉંધીયું બને છે ) Dhara Raychura Vithlani -
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#LSR શિયાળો સરુ થાય ને ગુજરાતી લોકો ને ત્યા ઉંધીયું તો ખાવા મલે જ...મેરેજ માં ઉંધીયું તો બને જ...આજે મેં પણ બનાવ્યું.. Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ (7)