એપલ સ્ટ્રોબેરી જયૂસ (Apple Strawberry Juice Recipe in Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
એપલ સ્ટ્રોબેરી જયૂસ (Apple Strawberry Juice Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્ટ્રોબેરી અને સફરજન ને પાણી થી સરસ ધોઈ,કપડાં પર રાખી લો,ને છોલી તેમના કટકાં કરી પ્લેટ માં રાખી લો.
- 2
મિક્ષચર જાર માં કટકાં ઉમેરી ને પીસી લો,ખાંડ ઉમેરી ને પીસી લો.
- 3
તેમાં પાણી ઉમેરી ને હલાવી ને બાઉલ માં કાઢી લો.
- 4
કાચના ગ્લાસમાં કાઢી ને સર્વે કરો.
- 5
નોંધ - ઈચ્છો તો બરફ ના ટૂકડા ઉમેરી ને પીસી શકો છો.
Similar Recipes
-
-
સ્ટ્રોબેરી પાઇનેપલ રાયતુ (Strawberry Pineapple Raita Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujarati Ketki Dave -
સ્ટ્રોબેરી જયુસ (Strawberry Juice Recipe In Gujarati)
#CookpadTurns6સ્ટ્રોબેરી જુસ ખૂબ જ સરળ છે બનાવવા માં વડી હેલ્થી અને ટેસ્ટી. Varsha Karia I M Crazy About Cooking -
-
સ્ટ્રોબેરી એપલ ફ્રુટ કસ્ટર્ડ(Strawberry apple fruit custard recipe in Gujarati)
#CookpadTurns4 Chhaya Gandhi Jaradi -
સ્ટ્રોબેરી સંદેશ (Strawberry Sandesh Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujarati સ્ટ્રોબેરી સંદેશ Ketki Dave -
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry Cream)
#goldenapron3#week2#Dessert#ફ્રૂટફક્ત 2 જ સામગ્રી વાપરીને બની જાય એવું એક ઈઝી ડેઝર્ટ .. Pragna Mistry -
ગ્રેપ્સ સ્ટ્રોબેરી જ્યૂસ (Grapes Strawberry Juice Recipe In Gujarati)
Whole ગ્રેપ્સ સ્ટ્રોબેરી ખાઈ ને કંટાળ્યા હોવ તો જ્યૂસ પણ એટલો જ ફાયદાકારક છે.. સિમ્પલ...જ્યૂસર માં મધ પાણી એડ કરી ને ફેરવી લો જ્યૂસ તૈયાર.. Sangita Vyas -
સ્ટ્રોબેરી દાડમનું જ્યુસ (Strawberry Pomegranate Juice Recipe In Gujarati)
#SS Tasty Food With Bhavisha -
-
સ્ટ્રોબેરી ઓરેન્જ જ્યુસ (Strawberry Orange Juice Recipe In Gujarati)
#MBR4#week4# એસ ઓ જ્યુસ#Cookpadઆજે મેસેજ ના બંને ફ્રુટ ઓરેન્જ અને સ્ટ્રોબેરીનો જ્યુસ બનાવ્યો છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને વિટામિન સી થી ભરેલો છે. Jyoti Shah -
સ્ટ્રોબેરી પાઇનેપલ ગંગા જમના જ્યુસ (Strawberry Pineapple Ganga Jamana Juice Recipe In Gujarati)
#WLD#MBR6#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરો પાઇનેપલ ગંગા જમની જ્યુસ Ketki Dave -
-
સ્ટ્રોબેરી ઓરેન્જ જ્યુસ સ્ટ્રોબેરી બાઈટ (Strawberry Orange juice Strawberry Bite Recipe In Gujarati)
બાળકો ને ભાવતી સ્ટ્રોબેરી ને ઓરેન્જ જ્યુસ નું કોમ્બિનેશન સાથે બાળકો સ્ટીક માં સ્ટ્રોબેરી ખાવા ની મજા લઈ શકે. નેચરલ બનાવ્યું છેNamrataba parmar
-
સ્ટ્રોબેરી પ્યુરી (Strawberry Puree Recipe In Gujarati)
#MBR8#Week8સ્ટ્રોબેરી નાના મોટા બધા ની બહુજ ફેવરેટ છે. સ્ટ્રોબેરી એન્ટીઓકસીડ્ન્સ થી ભરપુર છે. એમાં થી ઘણી બધી વાનગી બને છે.સ્ટ્રોબેરી પ્યુરી એમાંની એક વાનગી છે, જે આઇસ્ક્રીમ, કેક, પુડીંગ......🍓🍓🍓ને ગાર્નિશ કરવા માટે વપરાય છે. એનો ઘેરો લાલ કલર દિલ ♥️ ને લલચાવી જાય છે.♥️🍓♥️🍓♥️ Bina Samir Telivala -
-
સ્ટ્રોબેરી પલ્પ (Strawberry Pulp Recipe In Gujarati)
#Cookpad Gujarati# સ્ટ્રોબેરી પલ્પશિયાળામાં સ્ટ્રોબેરીની સીઝન બહુ જ સરસ હોય છે .એકદમ લાલ લાલ અને મોટી અને મીઠી સ્ટ્રોબેરી આવે છે. તો આ સ્ટ્રોબેરી નો પલ્પ કાઢી ને સ્ટોર કરી રાખવાથી, ઘણી વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ. જેમકે સ્ટ્રોબેરી બાસુંદી, સ્ટ્રોબેરી મોઇતો, સ્ટ્રોબેરી મિલ્ક શેક ,સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી શરબત, વિગેરે આજે સ્ટ્રોબેરી નો પલ્પ કાઢી અને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
-
-
-
-
સ્ટ્રોબેરી કોમ્પોટ (Strawberry Compot Recipe In Gujarati)
સ્ટ્રોબેરી કોંમ્પોટ ધણા બધા ડેઝર્ટ માં વપરાય છે જેમકે કેક , મીન્સ, ખીર , શ્રીખંડ, આઇસ્ક્રીમ વગેરે વગેરે.......કોંમ્પોટ એટલે ફ્રેશ ફ્રુટ ને સાકર માં કુક કરી , જરુર પ્રમાણે સ્પાઈસ નાંખી ને સ્ટોર કરવાનામેં સ્ટ્રોબેરી કોંમ્પોટ ને સાકર માં કુક કરી, છેલ્લે લીંબુ નો રસ નાંખી મીકસ કરયો છે.આ કોંમ્પોટ ને 6 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય છે . Bina Samir Telivala -
-
સીઝનલ સ્ટ્રોબેરી બાસુંદી Seasonal strawberry basundi)
#વિકમીલ૨મારા એક કઝીન ના સમૂહ લગ્ન માં અમે આ બાસુંદી પહેલી વાર ટેસ્ટ કરી હતી.મૈં નક્કી કર્યું હતું કે હું એક વાર જરૂર બનાવીસ. Kavita Sankrani -
સ્ટ્રોબેરી ફિરની (Strawberry Phirni Recipe in Gujarati)
# MBR8#WEEK8કલરફૂલ ડીઝ્ત. સ્ટ્રોબેરી નાના-મોટા બધા ને ભાવે. મારું તો ફેવરેટ ફ્રુટ છે ---- સ્ટ્રોબેરી. હું સ્ટ્રોબેરી માં થી ઘણી બધી વાનગી બનાવું છું પણ અમારા ઘર માં બધા ને સ્ટ્રોબેરી ફિરની બહુ જ પસંદ છે.🍓🍓Cooksnap @ Jasmin Motta Bina Samir Telivala -
-
-
સ્ટફડ એપલ ચીઝ પરાઠા (Stuffed Apple Cheese Paratha Recipe In Gujarati)
#cookpadTurns6#WPR#MBR6#WEEK6#Stuffed #AppleCheeseparatharecipe#સફરજનચીજસ્ટફ્ડ પરાઠા રેસીપી મેં સફરજન ના પરાઠા માં ચીઝ નું સ્ટફિગ ભરી ને સફરજન ચીઝ સ્ટફડ પરાઠા બનાવ્યાં....સરસ બન્યાં.... Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679386
ટિપ્પણીઓ (6)