સ્ટ્રોબેરી પાઇનેપલ ગંગા જમના જ્યુસ (Strawberry Pineapple Ganga Jamana Juice Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#WLD
#MBR6
#cookpadindia
#cookpadgujarati
સ્ટ્રોબેરો પાઇનેપલ ગંગા જમની જ્યુસ

સ્ટ્રોબેરી પાઇનેપલ ગંગા જમના જ્યુસ (Strawberry Pineapple Ganga Jamana Juice Recipe In Gujarati)

#WLD
#MBR6
#cookpadindia
#cookpadgujarati
સ્ટ્રોબેરો પાઇનેપલ ગંગા જમની જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાઇનેપલ ની રીંગ : પ્રેશર કુક કરેલી
  2. પેકેટ સ્ટ્રોબેરી
  3. ૩ ટેબલ સ્પૂનખાંડ
  4. સંચળ પાઉડર
  5. મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મીક્ષર જાર મા સ્ટ્રોબેરીના ટૂકડા & ૧.૫ ટેબલ સ્પૂન ખાંડ & સંચળ પાઉડર નાંખી સ્ટ્રોબેરીનો પલ્પ બનાવી એરટાઇટ ડબ્બામા ભરી લો....

  2. 2

    હવે મીક્ષર જાર સાફ કરી એમાં પાઇનેપલ ના ટૂકડા +૧.૫ ટેબલ સ્પૂન ખાંડ + મરી પાઉડર નાંખી ક્રશ કરી... ગાળી....એને ૧ એરટાઇટ ડબ્બામા ભરો...

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ મા નીચેનો દિવાલ પર ૧ ટેબલસ્પૂન સ્ટ્રોબેરી પલ્પ ગોળ ફરતે નાંખો... વચ્ચે થોડુ પાણી નાંખો.... હવે એના ઉપર ગ્લાસ ની દિવાલ ઉપર પાઇનેપલ પલ્પ થોડુ પાણી મીક્ષ કરી નાંખો... એવી રીતે ફરી સ્ટ્રોબેરી...એની ઉપર પાઇનેપલ.... & છેક ઉપર સ્ટ્રોબેરી એમ લેયર કરો... તો તૈયાર છે સ્વાદિસ્ટ સ્ટ્રોબેરી પાઇનેપલ ગંગા જમના જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes