સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકા અને વટાણા ને બાફી લો પછી તેની છાલ ઉતારીને મિસ કરી લો હવે એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં લીમડાના પાન ઉમેરી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી બે મિનિટ સાંતળો અને બધા મસાલા ઉમેરી દો
- 2
પછી તેમાં મિસ કરેલા વટાણા બટાકાનો મસાલો ઉમેરી સરસ મિક્સ કરી લો અને ઉપરથી કોથમીર ઉમેરી આ રીતે મસાલો તૈયાર કરી લો હવે બ્રેડની એક સ્લાઈસ લઈ તેની ઉપર મસાલો લગાવી દો અને ઉપર બીજી બ્રેડ રાખી દો
- 3
હવે એ ગ્રીલ પેનમાં બ્રેડ ઉપર બટર લગાવી તેને બંને સાઇડ સરસ શેકી લો પછી તેને કટ કરી ગરમાગરમ સર્વ કરો લાલ ચટણી અને લીલી ચટણી સાથે તૈયાર છે સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ નાના મોટા બધાને ભાવતી જ હોય છે બ્રેકફાસ્ટ અથવા ડીનર મા પણ ખાઈ શકાય. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
-
-
-
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#CookpadTurns6 બથૅ ડે હોય એટલે કેક સાથે અચૂક સેન્ડવીચ હોય જ. હેપી બથૅ ડે કુકપેડ. આ જ રીતે બધાં માં ધબકતું રહે કુકપેડ ને અમને નવી નવી વાનગી નાં રસથાળ થી માહીતગાર કરતું રહે કુકપેડ HEMA OZA -
-
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
-
-
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
-
ટેસ્ટી ક્રિસ્પી આલુ મટર સેન્ડવીચ (Testy Crispy Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Post3#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં અવનવી વાનગીઓ ની ઉજવણી કરવામાં આવે છે વ્યક્તિ અવનવી વાનગી બનાવે છે અને તેની મોજ માણે છે Ramaben Joshi -
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
-
-
-
ઢોકળાની ટોસ્ટ સેન્ડવીચ (Dhokla Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23આપણે toast બ્રેડના બનાવીએ છીએ .એટલે કે ટોસ્ટ સેન્ડવીચ કે બ્રેડ માંથી બને છે. પણ આજે મેં ઢોકળાના ખીરામાં થી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે .સ્ટફિંગ મા વટાણાનું છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679347
ટિપ્પણીઓ (4)