સ્ટ્રોબેરી પલ્પ (Strawberry Pulp Recipe In Gujarati)

#Cookpad Gujarati
# સ્ટ્રોબેરી પલ્પ
શિયાળામાં સ્ટ્રોબેરીની સીઝન બહુ જ સરસ હોય છે .એકદમ લાલ લાલ અને મોટી અને મીઠી સ્ટ્રોબેરી આવે છે. તો આ સ્ટ્રોબેરી નો પલ્પ કાઢી ને સ્ટોર કરી રાખવાથી, ઘણી વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ. જેમકે સ્ટ્રોબેરી બાસુંદી, સ્ટ્રોબેરી મોઇતો, સ્ટ્રોબેરી મિલ્ક શેક ,સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી શરબત, વિગેરે આજે સ્ટ્રોબેરી નો પલ્પ કાઢી અને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકાય છે.
સ્ટ્રોબેરી પલ્પ (Strawberry Pulp Recipe In Gujarati)
#Cookpad Gujarati
# સ્ટ્રોબેરી પલ્પ
શિયાળામાં સ્ટ્રોબેરીની સીઝન બહુ જ સરસ હોય છે .એકદમ લાલ લાલ અને મોટી અને મીઠી સ્ટ્રોબેરી આવે છે. તો આ સ્ટ્રોબેરી નો પલ્પ કાઢી ને સ્ટોર કરી રાખવાથી, ઘણી વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ. જેમકે સ્ટ્રોબેરી બાસુંદી, સ્ટ્રોબેરી મોઇતો, સ્ટ્રોબેરી મિલ્ક શેક ,સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી શરબત, વિગેરે આજે સ્ટ્રોબેરી નો પલ્પ કાઢી અને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા સ્ટ્રોબેરી ને બરાબર ધોઈ લેવી. અને પછી તેના નીચેના લીલા પાન અને ડીટીયા કાઢી લેવા.
- 2
પછી બધી સ્ટ્રોબેરીની પતલી પતલી સ્લાઈસ કરી લેવી અને એક બાઉલમાં તૈયાર કરવી.
- 3
પછી આ સ્લાઈસ ઉપર સાકર એડ કરવી. અને હલાવીને મિક્સરમાં એડ કરવી.
- 4
પછી મિક્સરમાં ચર્ન કરી લેવુ અને બરાબર ચર્ન થઈ જાય. એટલે બાઉલમાં કાઢી લેવુ.
- 5
સ્ટ્રોબેરી ચર્ન કરવાથી. પલ્પ તૈયાર થઈ જશે.આ પલ્પ તમે દરેકમાં યૂઝ કરી શકશો.
- 6
સ્ટ્રોબેરી નો આ પલ્પ ready to use.દરેક વસ્તુમાં વાપરી શકાશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી પલ્પ આઇસ ક્યુબ (Strawberry Pulp Ice Cubes Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી પલ્પ આઇસ ક્યુબઅત્યારે બજારમાં મસ્ત સ્ટ્રોબેરી મળે છે... તો એના બરફ ના ક્યુબ કરી સ્ટોર કરી શકાય છે Ketki Dave -
સ્ટ્રોબેરી પલ્પ (Strawberry Pulp Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી પલ્પ અત્યારે સ્ટ્રોબેરી સરસ મળે છે... તો એનો પલ્પ કરી ફ્રીજ માં સ્ટોર કરવા મૂકી શકાય Ketki Dave -
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં સ્ટ્રોબેરી બહુ જ સરસ આવે છે. સ્ટ્રોબેરી ની વસ્તુ કરવાનું બહુ જ મન થઈ જાય. અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. જેમકે સ્ટ્રોબેરી બાસુંદી, સ્ટ્રોબેરી ક્રીમ, સ્ટ્રોબેરીમોજીતો, સ્ટ્રોબેરી કેક, સ્ટ્રોબેરી ચોકલેટ, પણ મે આજે સ્ટ્રોબેરી થીક શેક બનાવ્યું છે જે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
સ્ટ્રોબેરી કોમ્પોટ (Strawberry Compot Recipe In Gujarati)
સ્ટ્રોબેરી કોંમ્પોટ ધણા બધા ડેઝર્ટ માં વપરાય છે જેમકે કેક , મીન્સ, ખીર , શ્રીખંડ, આઇસ્ક્રીમ વગેરે વગેરે.......કોંમ્પોટ એટલે ફ્રેશ ફ્રુટ ને સાકર માં કુક કરી , જરુર પ્રમાણે સ્પાઈસ નાંખી ને સ્ટોર કરવાનામેં સ્ટ્રોબેરી કોંમ્પોટ ને સાકર માં કુક કરી, છેલ્લે લીંબુ નો રસ નાંખી મીકસ કરયો છે.આ કોંમ્પોટ ને 6 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય છે . Bina Samir Telivala -
સ્ટ્રોબેરી ડીલાઈટ (Strawberry Delight Recipe In Gujarati)
ફેશ સ્ટ્રોબેરી,દૂધ, આઈસ્ક્રીમ માંથી ઝટપટ બનતી , ગરમી માં ઠંડક આપતું ડિનક. Rinku Patel -
સ્ટ્રોબેરી પલ્પ (Strawberry Pulp Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી🍓 પલ્પ Ketki Dave -
સ્ટ્રોબેરી બાસુંદી (Strawberry Basundi Recipe in Gujarati)
બાસુંદી અલગ અલગ પ્રકારની બનતી હોય છે અહીં મેં સ્ટ્રોબેરી બાસુંદી બનાવી છે.જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ મા સ્ટ્રોબેરી સારી આવતી હોય છે. Chhatbarshweta -
ચીકુ સ્ટ્રોબેરી થીક શેક (Chickoo Strawberry Thick Shake Recipe In Gujarati)
#NFR#ચીકુ સ્ટ્રોબેરી શેકગરમીની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય અને જે ફ્રુટ આવે એટલે કે ચીકુ છે બનાના છે મેંગો છે. આજે સ્ટ્રોબેરી ચીકુ થીક શેક બનાવ્યું છે. Jyoti Shah -
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
ફ્રેશ સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું.મને દરરોજ આઈસ્ક્રીમ ખાવા જોઈએ તો હું મિલ્ક શેક બનાવી તેમાં એક scoop ice cream નાખી દઉં. Sonal Modha -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સ્ટ્રોબેરી 3.0
#એનિવર્સરીઆ ડેઝર્ટમાં સ્ટ્રોબેરી નાં 3 એલીમેન્ટ્સ ને કમ્બાઇન્ડ કર્યા છે.સ્ટ્રોબેરી કેક...સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ....સ્ટ્રોબેરી કમ્પોટ... Anjana Sheladiya -
સ્ટ્રોબેરી સન્ડે (Strawberry sundae recipe in Gujarati)
#CCC#Strawberry#cookpadgujarati ક્રિસમસ ફેસ્ટિવલ ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે સ્ટ્રોબેરી સન્ડે બનાવ્યો છે. વીન્ટર સીઝન છે એટલે સ્ટ્રોબેરી પણ ખુબ જ સરસ મળે છે. ફ્રેશ સ્ટ્રોબેરી ના ટુકડા અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ થી બનાવવામાં આવતો સ્ટ્રોબેરી સન્ડે ખૂબ જ ડિલિશિયસ બને છે. Asmita Rupani -
લાલ જામફળ પલ્પ (Red Guava Pulp Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ પલ્પ લાલ જામફળ પલ્પબનાવી ફ્રીઝર મા સ્ટોર કરી શકાય છે... એમાંથી જ્યુસ, માર્ટિની, ચટણીવગેરે બનાવી શકાય Ketki Dave -
સ્ટ્રોબેરી ઈન કસ્ટર્ડ સોસ (Strawberry In Custard Sauce Recipe In Gujarati)
રંગીન ડેઝર્ટ..... 🍓રસભરી 🍓🍓 સ્ટ્રોબેરી નો લાલ રંગ સાથે કસ્ટર્ડ નો પેઈલ યેલો કલર , ❤ ને ગમી જાય એવો છે. આ કસ્ટર્ડ બનાવા માં બહુજ સિમ્પલ અને ક્વીક છે.Cooksnap@Sneha Sheth Bina Samir Telivala -
સ્ટ્રોબેરી પ્યુરી (Strawberry Puree Recipe In Gujarati)
#MBR8#Week8સ્ટ્રોબેરી નાના મોટા બધા ની બહુજ ફેવરેટ છે. સ્ટ્રોબેરી એન્ટીઓકસીડ્ન્સ થી ભરપુર છે. એમાં થી ઘણી બધી વાનગી બને છે.સ્ટ્રોબેરી પ્યુરી એમાંની એક વાનગી છે, જે આઇસ્ક્રીમ, કેક, પુડીંગ......🍓🍓🍓ને ગાર્નિશ કરવા માટે વપરાય છે. એનો ઘેરો લાલ કલર દિલ ♥️ ને લલચાવી જાય છે.♥️🍓♥️🍓♥️ Bina Samir Telivala -
ગંગા જમના સ્ટ્રોબેરી મેંગો કૂલર (Ganga Jamna Strawberry Mango Cooler Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત મિલ્ક શેક ચેલેન્જસ્ટ્રોબેરી મેંગો કૂલર Ketki Dave -
સ્ટ્રોબેરી ક્રશ (Strawberry Crush Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી ક્રશ સ્ટ્રોબેરી ક્રશ તમે ફ્રીઝ મા લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો Ketki Dave -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati સ્ટ્રોબેરી મિલ્ક શેક Ketki Dave -
સ્ટ્રોબેરી ઠંડાઇ થીક શેક હોલી સ્પેશિયલ (નેચરલ)
#HR#cookpadgujarati#Cookpadindia સ્ટ્રોબેરી ઠંડાઇ થીક શેક હોલી સ્પેશિયલ (નેચરલ) Sneha Patel -
સ્ટ્રોબેરી નટ શેક (Strawberry Nut Shake Recipe In Gujarati)
#GA4#Week15સ્ટ્રોબેરી નટ શેક માં પ્રોટીન છે અને રિચ બ્રેકફાસ્ટ છે Hetal Shah -
સ્ટ્રોબેરી ફિરની (Strawberry Phirni Recipe in Gujarati)
# MBR8#WEEK8કલરફૂલ ડીઝ્ત. સ્ટ્રોબેરી નાના-મોટા બધા ને ભાવે. મારું તો ફેવરેટ ફ્રુટ છે ---- સ્ટ્રોબેરી. હું સ્ટ્રોબેરી માં થી ઘણી બધી વાનગી બનાવું છું પણ અમારા ઘર માં બધા ને સ્ટ્રોબેરી ફિરની બહુ જ પસંદ છે.🍓🍓Cooksnap @ Jasmin Motta Bina Samir Telivala -
સ્ટ્રોબેરી લસ્સી (strawberry lassi recipe in gujarati)
#GA4#week15સ્ટ્રોબેરી ની સીઝન અત્યારે ચાલતી હોવાથી તેમાંથી બનતી જાત જાતની વાનગીઓ કે જેમાં ફ્રેશ સ્ટ્રોબેરી નો ઉપયોગ થતો હોય તે બનાવવી જોઈએ.. મેં એટ્લે ફ્રેશ સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#mr 🍓 સ્ટ્રોબેરી મિલ્ક શેકમને તો બધી ટાઈપ ના મિલ્ક શેક બહું ભાવે છે. Sonal Modha -
સીઝનલ સ્ટ્રોબેરી બાસુંદી Seasonal strawberry basundi)
#વિકમીલ૨મારા એક કઝીન ના સમૂહ લગ્ન માં અમે આ બાસુંદી પહેલી વાર ટેસ્ટ કરી હતી.મૈં નક્કી કર્યું હતું કે હું એક વાર જરૂર બનાવીસ. Kavita Sankrani -
સ્ટ્રોબેરી મિલ્ક શેક(Strawberry Milkshake Recipe in Gujarati)
#GA4#week15#strawberry સ્ટ્રોબેરી ડાકૅલાલ, રસદાર અને મીઠી હોય છે. તે વિટામિન સી નો ઉતમસ્રોત છે અને તેમાં ફોલેટ (વિટામિન બી 9) અને પોટેશિયમની યોગ્ય માત્રા પણ છે. સ્ટ્રોબેરી માં દુધ ખાંડ ઉમેરી ને મિલ્ક શેક બનાવ્યું છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે Sonal Shah -
સ્ટ્રોબેરી મિલ્કશેક(strawberry milkshake recipe in Gujarati)
સિઝન માં 2-3 મહિના મળતી સ્ટ્રોબેરી મન ભરી ને ખાવાં જેવું ફળ છે.જેનો ઉપયોગ આઇસક્રીમ,કેક,શેક વગેરે બનાવવામાં કરી શકાય.વિટામીન સી ખૂબ પ્રમાણ માં મળે છે. Bina Mithani -
સ્ટ્રોબેરી ફ્રેશ શરબત (Strawberry Fresh Sharbat Recipe In Gujarati)
#MBR4#Week 4આજે મેં સિઝનમાં આવતી ફેેશસ્ટોબેરીનું શરબત બનાવીયુ છે.જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે Jyoti Shah -
સ્ટ્રોબેરી મિલ્ક શેક.(Strawberry Milkshake Recipe in Gujarati)
સ્ટ્રોબેરી માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.આ એક સીઝનલ ફળ છે. તેનો મિલ્ક શેક, કેક, લસ્સી વગેરે બનાવી ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
આઈસક્રીમ સૌને ભાવતી વસ્તુ છે. ફ્રેશ ફ્રૂટ્સ અને નટ્સ માંથી બનાવવામાં આવતો આઈસ્ક્રીમ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ કરતા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં ફ્રેશ સ્ટ્રોબેરી વાપરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર અથવા તો ફ્લેવરનો ઉપયોગ કર્યો નથી જેથી આ આઈસ્ક્રીમ એકદમ નેચરલ અને હેલ્ધી છે. spicequeen
More Recipes
ટિપ્પણીઓ (4)