સ્ટ્રોબેરી કેક બેઝ (Strawberry Cake Base Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

સ્ટ્રોબેરી કેક બેઝ (Strawberry Cake Base Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  3. 50 ગ્રામબટર
  4. 1 ટીસ્પૂન બેકિંગ પાઉડર
  5. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  6. 5 (6 ડ્રોપ)સ્ટ્રોબેરી એસેન્સ
  7. 2 - 3 ડ્રોપ્સ રેડ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદાના લોટમાં બેકિંગ પાઉડર બેકિંગ સોડા નાખીને સારી રીતે બે થી ત્રણ વાર ચાળી લેવું

  2. 2

    મિક્સિંગ બાઉલમાં કન્ડેન્સ મિલ્ક તેમાં મેંદો નાખીને બીટ કરો પછી તેમાં રેડ ફુલ કલર અને સ્ટ્રોબેરી એસેન્સ ઉમેરો (સ્ટ્રોબેરી પલ્પ પણ લઈ શકાય)

  3. 3

    સારી રીતે મિક્સ કરીને બેટર તૈયાર કરી ગ્રીસ કરેલા એલ્યુમિનિયમ મોલ્ડ માં બેટર લાઈટ ટેપ કરી 180° પ્રી હિટ માઇક્રોવેવ કન્વેક્શનમાં 25 થી 30 મિનિટ બેક કરો

  4. 4

    તો તૈયાર છે સ્ટ્રોબેરી કેક બેઝ તેને આપણી મનપસંદ રીતે આઈસ્ક્રીમ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes