બિરયાની (Biryani Recipe In Gujarati)

Sangeeta Patel
Sangeeta Patel @cook_37517212

બિરયાની (Biryani Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૧ માણસ માટે
  1. 1 નાની વાટકીચોખા
  2. 3લવીંગ
  3. 1 તજ
  4. ટામેટું
  5. 1 નંગ ડૂંગળી
  6. 1 નંગબટેકુ
  7. 1 નંગ મરચું
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ચટણી
  10. કોથમીર
  11. ૨ ચમચી તેલ
  12. 1 ચમચી ઘી
  13. 1/2 ચમચી રાઈ
  14. હળદર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક નાની વાટકી ચોખા લો.

  2. 2

    તેને બફાય લો.

  3. 3

    એક પેન માં ૨ ચમચી જેટલું તેલ નાખો.

  4. 4

    તેમાં 1/2 ચમચી રાઈ, હળદર, ચટણી, જીરું પાઉડર નાખો.

  5. 5

    ૧ તજ ૩ લવીંગ નાખો.

  6. 6

    હવે તેમાં ૧ ટામેટું, 1 ડુંગળી અને 1 મોળું મરચું નાખો.

  7. 7

    હવે એ પેન મા સમારેલા શાક અને ભાત નાખો.

  8. 8

    તેને થોડું ચડવા દો.

  9. 9

    તેને સ્મોકી કરવા માટે એક પાંદલું લઈ તેમાં ગરમ કરેલું ૨ નાના નાના 2 લાકડા ના ટુકડા નાખો.

  10. 10

    તે પાન માં 1ચમચી ઘી નાખો.

  11. 11

    અને તેને તરત જ ઢાકી દો.

  12. 12

    તેને ૫ મિનિટ ઢાંકેલું જ રેવા દો.

  13. 13

    પછી સ્વાદિસ્ટ બિરિયાની નો આનંદ માણો.😋👩‍🍳👩‍🍳👩‍🍳

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Patel
Sangeeta Patel @cook_37517212
પર

ટિપ્પણીઓ

Similar Recipes