વેજીટેબલ બિરયાની(vegetable Biryani Recipe in Gujarati)

Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ત્રણ લોકો
  1. 1 કપબાસમતી ચોખા
  2. 100 ગ્રામફણસી
  3. 100 ગ્રામગાજર
  4. 1મીડીયમ કેપ્સીકમ
  5. ૧ નંગબટેટા
  6. 1ટામેટું
  7. 2 નંગનાના કાંદા
  8. આઠથી દસ કાજુના ટુકડા
  9. તેલ
  10. બિરયાની મસાલો ૧ ચમચો
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1/4 ચમચી હળદર
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ચોખાને 1/2કલાક પાણીમાં પલાળી મીઠું નાખી છુટા રાંધી લેવા. તે પછી બધા શાક લાંબા લાંબા સુધારી લેવા. આમાં ફણસી અને ગાજર અલગથી બોઈલ કર્યા છે

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પહેલા બટેટાની ચિપ્સ તળી અને કાઢી લેવી. પછી એ જ તેલમાં કાંદા અને કાજુ સાંતળવા

  3. 3

    ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને ટામેટા ઉમેરવા... ટામેટાં નું પાણી બળી જાય પછી તેમાં બધા મસાલા ઉમેરવા

  4. 4

    હવે હવે તેમાં ફણસી ગાજર અને બટેટા ઉમેરી બધું મિક્સ કરી તેમાં રાંધેલો ભાત મિક્સ કરી દેવાનો અને તમારી બિરયાની તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139
પર

Similar Recipes