બિરયાની(Biryani Recipe in Gujarati)

rekha Parmar
rekha Parmar @cook_26357188

બિરયાની(Biryani Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ લોકો
  1. ૧ વાટકીચોખા,
  2. બટેકુ,
  3. ટમેટું,
  4. લીલું મરચું,
  5. ડુંગળી,
  6. થોડાંક વટાણા,
  7. આદું લસણ ની પેસ્ટ,
  8. આખો ગરમ મસાલો,
  9. ૧ ચમચીહળદર,
  10. ૧ ચમચીધાણાજીરૂ,
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર,
  12. મીઠું સ્વાદ અનુસાર,
  13. ૨ ગ્લાસપાણી,

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક તપેલામાં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખવી.પછી તેમાં આખો ગરમ મસાલો નાંખવો.પછી તેમાં ડુંગળી ને આદું લસણ ની પેસ્ટ ઉમેરવી ને થોડીવાર ચડવા દેવું.

  2. 2

    પછી તેમાં શાકભાજી ઉમેરવા ને મિક્સ કરી થોડીવાર ઢાંકીને રાખવું પછી તેમાં મસાલા નાખીને મિક્સ કરી લેવું. પછી થોડીવાર ચડવા દેવું.

  3. 3

    પછી તેમાં પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું ને ચોખા ધોઇ ને તેમાં ઓરી દેવા. તૈયાર છે મારી સ્વાદિષ્ટ બિરયાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rekha Parmar
rekha Parmar @cook_26357188
પર

Similar Recipes