સ્ટફ પરાઠા (Stuffed Paratha Recipe In Gujarati)

આ રેસિપી અત્યારે શિયાળામાં ખવાતા વટાણા ખૂબ જ ઉપયોગી અને હેલ્ધી એવા વટાણા અને બટેટાનું પુરણ ઉપયોગમાં લઈ સ્ટફિંગ કરીને બનાવાય છે
સ્ટફ પરાઠા (Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસિપી અત્યારે શિયાળામાં ખવાતા વટાણા ખૂબ જ ઉપયોગી અને હેલ્ધી એવા વટાણા અને બટેટાનું પુરણ ઉપયોગમાં લઈ સ્ટફિંગ કરીને બનાવાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લોટ મિક્સ કરી તેમાં તેલ ઉમેરી અને કુણો કણક બાંધવાનો
- 2
ત્યારબાદ વટાણા અને બટાકા બંનેને લઈ ધોઈ એક કુકરમાં બાફવા મુકવા ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરવા માટે એકલોયામાં તેલ લઈ ગરમ કરી તેમાં બધી જરૂરી સામગ્રી ડુંગળી તજ લવિંગ બાદિયાન જીરુ લાલ સુકું મરચું એડ કરી થોડીવાર સાંતળવા દેવું ત્યારબાદ તેમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી સૂકા મસાલા ઉમેરી હળદર મરચું, મીઠું ખાંડ તથા લીંબુ ઉમેરી એકદમ મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો હવે આ સ્ટફિંગને એ બાંધેલા લોટમાંથી એક મોટું પરોઠું વણવાનું ત્યારબાદ તેની ઉપર આ સ્ટફિંગ લગાવી
- 3
ત્યારબાદ તેને એક કોર્નર કાપી ટ્રાએંગલ શેપમાં લઈ અને વણી લેવું. ત્યારબાદ તૈયાર થયેલા પરોઠાને તવા પર શેકી લેવું. બટર લગાવીને તો આ છે આપણું આલુ મટર બટર સ્ટફ પરોઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
શિયાળામાં ખૂબ જ વપરાતા વટાણા અને એવા વટાણાની ઉપયોગી એવી વાનગી છે સમોસા khush vithlani -
સાતપડી (Satpadi Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ ટેસ્ટી અને ખારી અને બેકરી આઈટમ ને ભુલાવી દે એવી ક્રિસ્પી બને છે Varsha Vithlani -
મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
#WPRશિયાળામાં વટાણા ગાજર લીલુ લસણ લીલા ધાણા બધું ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી રેસીપી બનાવવાની પણ ખૂબ મજા આવે છે મેં આજે આ બધા વેજ ઉમેરીને સ્ટાફ પરાઠા બનાવ્યા છે Kalpana Mavani -
સ્ટફ પાલક પનીર પરાઠા (Stuffed palak paneer Paratha)
#સુપરશેફ2પાલક અને પનીરનું મિશ્રણ શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને પૌષ્ટિકતા પણ વધુ હોય છે Hiral A Panchal -
ફુદીના પાલક પરાઠા (Pudina Palak Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Falguni Shah -
સ્ટફ બટેટા લીલા ચણા મસાલા પાલક પરાઠા
અત્યારે માર્કેટમાં ખૂબ જ સારા પ્રમાણમાં લીલા શાકભાજી મલે છે તો તેનો ભરપૂર ઉપયોગ થવો જોઈએ Usha Bhatt -
ડ્રાયફ્રુટ પૂરણપોળી(Dryfruit Puranpoli recipe in Gujarati)
#CookpadTrans4આ ડ્રાયફ્રુટ પૂરણપોળી બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. પુરણપોળી માટે આ સ્ટફિંગ તૈયાર કરીને સ્ટોર કરી શકાય છે. Nita Mavani -
પનીર વેજીટેબલ પરાઠા (Paneer Vegetable Paratha Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
સ્ટફ પાલક પનીર પરાઠા (Stuffed palak paneer Paratha recipe in gujarati
#સુપરશેફ2પાલક અને પનીરનું મિશ્રણ શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને પૌષ્ટિકતા પણ વધુ હોય છે Hiral A Panchal -
-
હરિયાલી સ્ટફ પરાઠા (Hariyali Stuffed Paratha Recipe in Gujarati)
#WPR#MBR6આ પરાઠા લીલી તુવેરના દાણા માંથી બને છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
રોઝ પરાઠા(Rose paratha recipe in gujarati)
#રોટીસઅહીંયા પરાઠા માં થોડું વેરીએશન કરીને બનાવેલ છે. સીધી સરળ વસ્તુ ને અલગ ઢંગ થી પ્રદર્શીત કરવામાં આવે તો બધાને ખુબજ પસંદ આવે છે. એવા જ છે આ રોઝ પરાઠા. Shraddha Patel -
હરિયાલી પરાઠા (Hariyali paratha recipe in Gujarati)
પરાઠા એક હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. પરાઠા અલગ-અલગ ઘણી પ્રકારના બનાવવામાં આવે છે. પરાઠા પ્લેન અથવા તો મસાલા અને લીલા શાકભાજી ભેગા કરીને અથવા તો સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે. હરિયાલી પરાઠા શિયાળામાં મળતી ઘણી બઘી લીલી ભાજી ભેગી કરીને બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં એકદમ સરળ. spicequeen -
-
કેરેટ વિથ કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
#PGઆ પરાઠા ખૂબ જ ઝડપી બને છે અને સવારના નાસ્તામાં અને બાળકોના ટિફિનમાં આપી શકાય છે આમાં મે કેબીજ સાથે ગાજરનો પણ ઉપયોગ કર્યો છે શિયાળામાં ગાજર બહુ જ સારા મળતા હોય છે તો બાળકો જો ગાજર ન ખાતા હોય તો આ રીતે બનાવવા થી ચોક્કસ બાળકો ખાઈ લેશે ચાલો બનાવીશું કેરેટ વિથ કેબીજ પરાઠા Ankita Solanki -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
રાજગરા ના લોટ ના આલુ પરોઠા (Rajgira Flour Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_gujફાસ્ટમાં લઈ શકાય એવા રાજગરાના લોટના આલુ પરોઠા બનાવ્યા છે. આ પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
કોર્ન સ્ટફડ પરોઠા (Corn Stuffed Paratha recipe in Gujarati)
આ વાનગી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે અમારા ઘરમાં બધા ની બહુ ફેવરિટ છે Falguni Shah -
મટર ગાર્લિક સ્ટફડ પરાઠા (Matar Garlic Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week10શિયાળામાં લીલા શાકભાજી વધુ પ્રમાણમાં મળે છે. અને સ્વાદમાં પણ સારા લાગે છે. સ્ટફ્ડ પરાઠા માં લીલા વટાણા નું સ્ટફિંગ ટેસ્ટી લાગે છે અને તેમાં ચીઝ એડ કરો તો વધુ ટેસ્ટી લાગે છે. તેથી અહીં મે મટર ગાર્લિક સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Parul Patel -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ વિટામીન થી ભરપૂર છે બાળકો બધા શાકભાજી ન ખાતા હોય તો આ પરોઠામાં બધા જ શાકભાજી આવી જાય છે અને વિટામિન પણ બધા મળે છે. Aarati Rinesh Kakkad -
સ્ટફડ હેલ્ધી પરાઠા (Stuffed Healthy Paratha recipe in Gujarati)
#GA4#week1પરોઠા તો ઘણા ટાઈપના બનાવ્યા.. પણ હાલના સંજોગોમાં હેલ્ધી વાનગી હોય તો શરીરને માટે ઘણી ઉપયોગી બની રહે... કેલ્શિયમથી ભરપૂર આ ડીશ બનાવી છે... તો તમે પણ ઝડપથી રેસીપી જોઈ બનાવજો... અને હા આમાં જે બધી ગ્રીન વસ્તુ વાપરી છે તે બધી જ મારી બગીચાની છે... એટલે એમ પણ હેલ્ધી છે.... Sonal Karia -
સ્ટફ મુલી કે પરાઠે (Stuffed Muli paratha Recipe in Gujarati)
શિયાળાની સિઝન આવે એટલે સરસ મજાના લીલા શાકભાજી આવતા હોય છે તો તેમાંથી આજે આપણે મૂળાના પરાઠા બનાવી જેનો ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Nidhi Jay Vinda -
-
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
રતલામી સેવ પરાઠા (Ratlami Sev Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા તો ઘણી રીતના બનાવાય છે પણ તીખુ ને ચટપટુ ખાવાના શોખીનો માટે આ રતલામી સેવ પરાઠા બેસટ ઓપશન છે. Bindi Vora Majmudar -
કચ્છી સતુ પરાઠા (Kutchi Sattu Paratha Recipe In Gujarati)
#AT#ChooseToCookમેં આ રેસિપી મારા નાનીમા પાસેથી શીખી છે.તેઓ આ સતુ પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે.મને તેમના બનાવેલા આ સતુ પરાઠા ખૂબ જ ભાવે છે એટલે CHOOSE TO COOK માટે મેં આ રેસિપી પસંદ કરી છે. Urvi Tank -
રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.#માઇઇબુક# સુપરશેફ2# રાગી નો લોટ Devika Panwala
More Recipes
ટિપ્પણીઓ