મટર ગાર્લિક સ્ટફડ પરાઠા (Matar Garlic Stuffed Paratha Recipe In Gujarati)

Parul Patel @Parul_25
મટર ગાર્લિક સ્ટફડ પરાઠા (Matar Garlic Stuffed Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણાને મિક્સરમાં ક્રશ કરી લો. પછી તેલ મૂકી તેમાં લીલા મરચા અને ડુંગળીને સાંતળી લો. હવે તેમાં આદુની પેસ્ટ બે સેકન્ડ સાંતળો. પછી તેમાં ક્રશ કરેલા વટાણા, મીઠું અને લીલું લસણ એડ કરીને બધા સૂકા મસાલા નાખી બરાબર શેકી લો. બધું બરાબર મિક્સ કરી લેવું. સ્ટફિંગ રેડી છે.
- 2
આ મિશ્રણ ઠંડુ પડે ત્યાં સુધી લોટ બાંધી લો. લોટમાં મીઠું અને તેલ નાખી રોટલી જેવો લોટ બાંધી લો. 30 મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
હવે લોટમાંથી રોટલી વણી લો. રોટલીમાં મિશ્રણ મૂકી પછી તેમાં ચીઝ છીણી અને ફરીથી વણીને ધીમા તાપે ઘી મૂકીને શેકી લેવું.
- 4
તૈયાર છે મટર ગાર્લિક પરાઠા.
Similar Recipes
-
સ્ટફડ પરાઠા(Stuffed paratha Recipe in Gujarati)
#GA4#week11Green Onionસ્ટફ્ડ ગ્રીન પરાઠામાર્કેટ માં લીલી ડુંગળી ખૂબ આવી ગઈ છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવા મન લલચાઈ જ જાય છે. આજે મેં લીલી ડુંગળી ના સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Neeru Thakkar -
મટર સ્ટફડ પરાઠા (Matar/green peas Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપરાઠા એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારત સાથે શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને માલદીવ માં પણ ભોજન માં લેવાય છે. સ્ટફ્ડ પરાઠા એ વિવિધ પરાઠા માં ના એક ખાસ પરાઠા છે જે લોકો ની પસંદ છે. શિયાળા માં જ્યારે તાજા અને કુણા વટાણા આવે અને કોથમીર પણ એટલી સરસ આવે ત્યારે આ પરાઠા ખૂબ બને છે. આ પરાઠા સાથે શાક ની જરૂર પડતી નથી, તેને દહીં, અથાણાં સાથે નાસ્તા અને ભોજન માં ખવાય છે. Deepa Rupani -
લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
શિયાળા માં લીલા વટાણા ભરપૂર મળે છે. તેમાંથી અલગ અલગ પ્રકાર ની વાનગીઓ બને છે. સ્ટફડ પરાઠા માં વટાણા નું સ્ટફિંગ ખૂબ સરસ ટેસ્ટ આપે છે. આદુ નો ટેસ્ટ એક અલગ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
આલુ મટર પરાઠા (Aloo Matar Paratha Recipe In Gujarati)
હાલ શિયાળામાં લીલા વટાણા ખૂબ સરસ મળે છે. રસોઈ માં વટાણાનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. આજે વટાણા અને બટાકા વડે નાસ્તા માટે અથવા સાંજના સમયે હળવુ ખાવા માટે સરળતાથી બનાવી શકાય એવા આલુ મટર પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા (Aloo Matar Stuffed Samosa Paratha Recipe In Gujarati)
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WPR #સ્ટફ્ડપરાઠા #સ્ટફ્ડસમોસાપરાઠા#વીન્ટર_સ્પેશિયલ #આલુમટર #વટાણાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઘણી બધી વેરાયટી નાં સ્ટફ્ડ પરોઠા બનતા હોય છે. લીલા તાજા વટાણા હમણાં શિયાળા માં ખૂબજ મળે છે. તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
મટર મેથી પરાઠા (Matar Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા, મે઼થી પરાઠા અને મટર પરાઠા તો ઘણી વાર બનાવ્યા પણ આજે કંઈક ટ્વીસ્ટ સાથેમટર-મેથી પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
પાપડના સ્ટફ પરાઠા (Papad Stuffed Paratha Recipe In Gujarati)
#PRપર્યુષણ ના પર્વમાં ચોવીયાર માટે મેં પાપડના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. Hemaxi Patel -
હરિયાલી પરાઠા (Hariyali paratha recipe in Gujarati)
પરાઠા એક હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. પરાઠા અલગ-અલગ ઘણી પ્રકારના બનાવવામાં આવે છે. પરાઠા પ્લેન અથવા તો મસાલા અને લીલા શાકભાજી ભેગા કરીને અથવા તો સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે. હરિયાલી પરાઠા શિયાળામાં મળતી ઘણી બઘી લીલી ભાજી ભેગી કરીને બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં એકદમ સરળ. spicequeen -
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા (Paneer Pizza Stuffed Paratha in Gujarati
#WPR#CookpadTurns6#MBR6#week6#CWM1#Hathimasala#cookpadgujarati#cookpad અલગ અલગ જાતના સ્ટફિંગ વડે અલગ અલગ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. મેં આજે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાના સ્ટફિંગમાં વેજીટેબલ્સ, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં વિવિધ જાતના મસાલા ઉમેરી પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Asmita Rupani -
ચીઝી ગાર્લિક પોકેટ્સ (Cheesy Garlic Pockets Recipe In Gujarati)
ચીઝ બાળકોની ખૂબ જ પ્રિય વસ્તુ છે એમાં પણ જો ગાર્લિક બ્રેડ મળી જાય તો પછી બીજું જોઈએ જ શું? એ વસ્તુને ધ્યાનમાં રાખીને મેં અહીંયા થોડી હેલ્ધી રેસિપી રીક્રિએટ કરી છે જેમાં ઘઉં ની રોટલી માં લીલુ લસણ અને ચીઝ નું સ્ટફિંગ કરીને ચોરસ પરાઠા બનાવ્યા છે જે પોકેટ જેવા દેખાય છે. આ પરાઠાને ત્રિકોણ આકારમાં કાપીને સર્વ કર્યા છે. આ રેસીપી બનાવવા માં એકદમ સરળ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week24 spicequeen -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN2#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
બટર ગાર્લિક લચ્છા પરાઠા(butter garlic lachcha recipe in Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બટર ગાર્લિક લચ્છા પરાઠા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ પરાઠાને તમે લીલી ચટણી, કેચપ અને કોઈપણ શાક સાથે સર્વ શકો છો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
#WPRશિયાળામાં વટાણા ગાજર લીલુ લસણ લીલા ધાણા બધું ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી રેસીપી બનાવવાની પણ ખૂબ મજા આવે છે મેં આજે આ બધા વેજ ઉમેરીને સ્ટાફ પરાઠા બનાવ્યા છે Kalpana Mavani -
ચીઝ ગાર્લિક પરાઠા(Cheese garlic paratha recipe in Gujarati)
આ પરાઠા ની વિશેષતા છે .. ચીઝ સ્લાઈજ સ્ટફ કરી છે ચોરસ આકાર ના લિફાફા પરાઠા 16પરત લેયર વાલા છે, વણવાની રીત થોડી જુદી છે બાકી સેમ ચીઝ ગર્લિક પરાઠા જેવી છે Saroj Shah -
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20#garlicbread સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે. Asmita Rupani -
સ્ટફડ એપલ ચીઝ પરાઠા (Stuffed Apple Cheese Paratha Recipe In Gujarati)
#cookpadTurns6#WPR#MBR6#WEEK6#Stuffed #AppleCheeseparatharecipe#સફરજનચીજસ્ટફ્ડ પરાઠા રેસીપી મેં સફરજન ના પરાઠા માં ચીઝ નું સ્ટફિગ ભરી ને સફરજન ચીઝ સ્ટફડ પરાઠા બનાવ્યાં....સરસ બન્યાં.... Krishna Dholakia -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
સ્ટફ્ડ લીલા વટાણાના પરાઠા (Stuffed Green Peas Paratha Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati લીલા વટાણા ના પરાઠા એક ભારતીય મુખ્ય ભોજન છે જેને નાસ્તામાં અથવા બપોરના ભોજન અથવા રાત્રિભોજન માટે મુખ્ય કોર્સ તરીકે તાજું અને ગરમ માણી શકાય છે. મટર પરોઠા બનાવવાની રીત શીખો. આ એક લોકપ્રિય સ્ટફડ પરાઠા છે જેમાં લીલા વટાણા અને મસાલાઓથી બનેલા નરમ મિશ્રણનું સ્ટફિંગ (પુરણ) કરવામાં આવે છે. સ્ટફિંગ માટે વટાણાને મધ્યમ આંચ પર તેલમાં સાંતળવામાં આવે છે જે તેને સ્વાદિષ્ટ બનાવે છે અને તમે તેને કોઈની પણ સાથે પીરસો પણ તેનાથી તેના સ્વાદ માં કોઈ ફરક નહિ પડે. પૌષ્ટિક મટર પરોઠાને દહીંવાળું રાઇતું અથવા અથાણાંની સાથે બાળકોને સવારના નાસ્તામાં અથવા ડીનરમાં પીરસો. Daxa Parmar -
પનીર લિફાફા પરાઠા (Paneer Lifafa Paratha Recipe In Gujarati)
પનીર લિફાફા પરાઠા એક સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરાઠા છે.જેમાં કેટલાક મસાલા અને પનીર સાથે મનપસંદ શાકભાજીઓનો ઉપયોગ છે.આ પરાઠા સ્વાદિષ્ટ નાસ્તા,લંચ અને રાત્રિભોજનમાં ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ પરાઠાને તમે ટિફિન બોક્સમાં પણ સર્વ કરી શકો છો. તે ખૂબ જ ઝડપી અને તૈયાર કરવામાં પણ સરળ છે. બાળકોને આ પરાઠા ખાવાનું ગમશે કારણ કે તે ખૂબ જ આકર્ષક છે. તેથી, આ પરાઠા બનાવવાનો પ્રયાસ કરજો અને તમારા પ્રિયજનો સાથે આનંદ માણજો.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પરાઠા નામની વાનગી ને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ જૈન સ્ટફ્ડ પરાઠા બનાવવા હોય તો આલુ નો ઉપયોગ કરી ન શકાય. એટલા માટે મેં આજે પર્યુષણ સ્પેશિયલ વાનગીમાં કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા આલુ પરાઠા જેટલા જ સ્વાદિષ્ટ બને છે. આ પરાઠા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં સરસ બની જાય છે. તો ચાલો જોઈએ કાચા કેળાના જૈન સ્ટફ્ડ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
આલુ ગાર્લિક મેથી પરાઠા (Aloo Garlic Methi Paratha Recipe in Gujarati)
#GA4#week_1#post_1#parathaમારી સૌથી પ્રીય ડિશ છે આલુ પરાઠા. મને કોઈ પણ સમયે આપો હું હોંશે હોંશે ખાય લઉં. એમાં પણ લસણ, કસૂરી મેથી અને થોડા ફુદીના નાં પાન ઉમેરી ને મને બનાવવા નો ખૂબ જ શોખ છે કેમ કે એકદમ ટેસ્ટી બને છે. કસૂરી મેથી ઘર માં બારેમાસ હોઈ છે અને એને કોઈ પણ વાનગી માં ઉમેરવાથી ટેસ્ટ ખીલી ને આવે એટલે ખૂબ જ સરસ લાગે છે. અને લસણ મારું ઓલ ટાઈમ ફેવરિટ છે. આ પરાઠા ને બટર અથવા ઘી સાથે ખાઈ શકાય છે. પરાઠા ને મેં શેઝવાન ચટણી, કેચઅપ, દહીં, લીલી ચટણી, લીલું લસણ અને કાંદા સાથે સજાવ્યા છે. Chandni Modi -
મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WPR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14852310
ટિપ્પણીઓ (15)