કોર્ન સ્ટફડ પરોઠા (Corn Stuffed Paratha recipe in Gujarati)

આ વાનગી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે અમારા ઘરમાં બધા ની બહુ ફેવરિટ છે
કોર્ન સ્ટફડ પરોઠા (Corn Stuffed Paratha recipe in Gujarati)
આ વાનગી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે અમારા ઘરમાં બધા ની બહુ ફેવરિટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી અને કેપ્સિકમ સિવાય બધા વેજીટેબલ કૂકરમાં બે સીટી વગાડી લો
- 2
ત્યાર બાદ એક પેનમાં બટર અને તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં હિંગ થઈ જાય પછી આદુ-મરચા-લસણની પેસ્ટ બે મિનિટ સાંતળી લો
- 3
ત્યારબાદ તેમાં કોબી અને કેપ્સિકમ ઉમેરી બે મિનિટ સાંતળી લો ત્યારબાદ તેમાં બાફેલા વેજીટેબલ ઉમેરો અને બટેટાનો છૂંદો કરીને ઉમેરો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો
- 4
ત્યારબાદ ગેસ બંધ કરીને ટોપિંગ ઠંડુ થવા મૂકો એક વાસણમાં લોટ લઇ તેલ અને મીઠું નાખી પાણીથી પરોઠા નો લોટ બાંધી લો
- 5
ત્યારબાદ તેના લુઆ પાડી રોટલી જેવું વાણી તેમાં 3 ચમચી સ્ટફિંગ ભરી અટામણ થી પરોઠું વણી લો
- 6
ત્યારબાદ તવી ગરમ કરવા મૂકો અને તેલ મૂકી બન્ને બાજુ બદામી રંગનાં શેકી લો ત્યારબાદ કોન સ્ટફ પરોઠાને ગરમાગરમ સર્વિંગ પ્લેટમાં લઈને સોસ સાથે સર્વ કરો
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#CTઅમારા ત્યાંની મુંબઈની famous વાનગી તવા પુલાવ બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
મેક્સિકન તમાલે (Mexican Tamale Recipe In Gujarati)
આ વાનગી ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
ટોમેટો સુપ(tomato soup recipe in gujarati)
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Falguni Shah -
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
પનીર ભુરજી રેપ (Paneer Bhurji Wrape Recipe In Gujarati)
આ વાનગી ખૂબ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
ઓટ્સ આલુ ગાર્લિક ટીક્કી
#RB1આ વાનગી અમારા ઘરમાં બધાને મારા હાથની બહુ ભાવે છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ વાનગી મારા બાળકોને બહુ ભાવે છે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ વાનગી અમારા ઘરમાં બધાને બહુ પસંદ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
સ્વાદિષ્ટ વાનગી અમારા ઘરમાં બધાને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
-
-
ગ્રીલ વેજ મસાલા સેન્ડવીચ (Veg Masala Sandwich Recipe in Gujarati)
#FAMમારા ઘરમાં બધા ની બહુ ફેવરેટ છે Falguni Shah -
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#CDYમારા બાળકોના બહુ ફેવરેટ છેખૂબ જ ઝડપથી બની જાય છે Falguni Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
સ્વીટ કોર્ન (sweet corn soup Recipe in Gujarati)
#GA4#week8#Sweet Corn.#Post 3.રેસીપી નંબર ૧૦૬Sweet corn soup બધાને ભાવતી આઈટેમ છે તેમાં પણ વેજીટેબલ એડ કરેલા હોય તો ટેસ્ટમાં સરસ લાગે છે. આ સુપ hotel જેવો ક્લિયર બને છે તેથી સરસ લાગે છે ટ્રાન્સપેરન્ટ લાગે છે. Jyoti Shah -
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
-
પનીર વેજીટેબલ પરાઠા (Paneer Vegetable Paratha Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
ફુદીના પાલક પરાઠા (Pudina Palak Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Falguni Shah -
લેફ્ટઓવર રોટલી ની ચીઝ ફ્રેન્કી (Leftover Rotli Cheese Frankie Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
More Recipes
ટિપ્પણીઓ (20)