ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ગાજર
  2. લીટર દૂધ
  3. ૩ કપખાંડ
  4. ૧ કપકાજુ બદામ પિસ્તાની કતરણ
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજરને છોલીને છીણી લો.એક પેનમાં ઘી ગરમ કરી તેમાં છીણેલું ગાજરને 2-3 મિનિટ સાતંળી દૂધ ઉમેરી બરાબર મીકસ કરો, દૂધ ઉકેળે ત્યારે ગેસ ધીમો કરી દૂધ બળે ત્યાં સુધી ધીમી આંચે પકાવો.

  2. 2

    દૂધ બળી જાય ત્યારે ખાંડ, ઈલાયચીનો ભુક્કો ઉમેરી ધીમી આંચે 5 મિનિટ પકાવો, ખાંડ ઓગળી જાય અને ખાંડનું પાણી બળી જાય ત્યારે ગેસ બંધ કરી કાજુ -બદામ-પીસ્તાની કતરણ ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    તો તૈયાર છે ગાજરનો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

ટિપ્પણીઓ

Similar Recipes