ટુટી ફ્રુટી સ્લાઈસ કેક (ટી ટાઇમ)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
3 સવિગ
  1. 1/2 કપમોળુ દહીં
  2. 3/4, કપ બુરુ ખાંડ
  3. 1/2 કપસનફલાવર ઓઈલ
  4. 1/2 કપટુટી ફ્રુટી મેંદા થઈ કોટ કરી લો
  5. 1 ચમચીવેનીલા એસેંસ
  6. 1.5 કપમેંદો
  7. 3/4 ચમચીબેકિંગ પાઉડર
  8. 1/4 ચમચીસોડા
  9. જરુર મુજબ દૂધ
  10. ગ્રીસ કરેલ ટીન

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ઉપર કઢાઈ ને સ્લો ફલેમ પર ગરમ કરવા રાખો ત્યાર બાદ દહીં મા બુરુ ખાંડ મિક્સ કરી એકજ ડાયરેકશન મા હલાવો પછી તેલ એસેંસ નાખી ફરી મિક્સ કરવુ

  2. 2

    ત્યાર બાદ લોટ બેકિંગ પાઉડર સોડા ને ચાળી લો હવે તેને બેટર મા નાખી બરાબર મીક્ષ કરો ત્યાર બાદ થોડી ટુટી ફ્રુટી નાખો તેને ફરી મિક્સ કરો

  3. 3

    ત્યાર બાદ ગ્રીસ કરેલ ટીન મા નાખી ઉપર ટુટી ફ્રુટી નાખી ટેપ કરી કઢાઈ મા સ્ટેન્ડ રાખી 35 મિનિટ સ્લો ફલેમ પર બેક કરવી 25 મિનિટ બાદ એક વાર ટુથપિક નાખી ચેક કરો ચોટે તો દસ મિનિટ બેક થવા દો

  4. 4

    ત્યાર બાદ તેને બહાર કાઢી ઠડી થાય એટલે સાઈડ થી છરી વડે અલગ કરી પછી અન મોલ્ડ કરો

  5. 5

    ત્યાર બાદ તેની સ્લાઈસ કરી લો

  6. 6

    તો તૈયાર છે ટી ટાઇમ ટુટી ફ્રુટી સ્લાઈસ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes