નટેલા ચોકલેટ ડોરા કેક (Nuttela Chocolate Dora Cake Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

નટેલા ચોકલેટ ડોરા કેક (Nuttela Chocolate Dora Cake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સવિગ
  1. 1 વાટકીચાળેલ મેંદો
  2. 1/2 વાટકીપીસેલી ખાંડ
  3. 2 ચમચીમિલ્ક પાઉડર
  4. 1મોટી એસેંસ
  5. જરુર મુજબ દૂધ
  6. ચપટીબેકિંગ પાઉડર
  7. નટેલા જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા બધુ મીક્ષ કરી ત્યાર બાદ તેમા એસેંસ બેકિંગ પાઉડર નાખો

  2. 2

    હવે દુધ એડ કરી આ રીત નુ બેટર તૈયાર કરવુ ત્યાર બાદ નોનસ્ટિક પેન મા બટર લગાવી ચમચા વડે પેન મા સ્પેડ કરો જાળી પડે એટલે બહાર કાઢી લો

  3. 3

    ત્યાર બાદ બધી ડોરા કેક રેડી કરી લો તેની ઉપર નટેલા નાખી બીજી ડોરા કેક રાખી કટ કરો

  4. 4
  5. 5

    તો તૈયાર છે કિડસ કિસમસ સ્પેશિયલ રેસિપીઝ નટ્રેલા ચોકલેટ ડોરા કેક

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes