ચોકલેટ ટુટી ફ્રુટી કેક (Chocolate Tutti Frutti Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ચોકલેટ ટુટી ફ્રુટી કેક (Chocolate Tutti Frutti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છાશ મા વિનેગર એડ કરી હલાવી 10 મિનિટ રેસ્ટ આપો ત્યાર બાદ એક બાઉલ મા ગરણી રાખી મેંદો સોલ્ટ ખાંડ કોકો પાઉડર બેકિંગ પાઉડર/સોડા બધુ ચાળી લો હવે થોડો મેંદો લઈ તેમા ટુટી ફુટટી ને રગદોળી લો છેથી તે કેક મા નીચે ન બેસે
- 2
હવે કઢાઈ મા સ્ટેન્ડ રાખી ગરમ કરો ત્યાર બાદ લોટ મા તેલ છાશ નાખી મીડિયમ બેટર તૈયાર કરવુ ત્યાર બાદ ટુટી ફુટટી નાખી બરાબર મિક્સ કરો
- 3
હવે તેને ગ્રીસ કરેલ ટીન બટર પેપર રાખી બેટર એડ કરી ટેપ કરી લો પછી ગરમ કઢાઈ મા કેક ટીન રાખી ઢાંકણ ઢાંકી સ્લો ફલેમ પર 35 મિનિટ બેક કરી લો 25, મીનીટ થાય એટલે ટુથપિક થી એકવાર ચેક કરવુ જોઈએ ટુથપિક ચોટે નહી તો રેડી છે કેક ત્યાર બાદ તેને ઠડી થયા પછી અન મોલ્ડ કરવી
- 4
તો તૈયાર છે ટુટી ફ્રુટી ચોકલેટ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચોકલેટ પ્લમ કેક ક્રિસમસ સ્પેશિયલ (Chocolate Plum Cake Christmas Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9#XS Sneha Patel -
વ્હાઈટ ચોકલેટ ટુટી ફ્રુટી ચીકી (White Chocolate Tutti Frutti Chikki Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#US Sneha Patel -
બનાના વોલનટ ચોકલેટ કેક (Banana Walnut Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
બ્લેક ફોરેસ્ટ ચોકલેટ કેક (Black Forest Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચોકલેટ બંડ કેક (Chocolate Bundt Cake Recipe In Gujarati)
#childhood#cookpadgujarati#cookpadindia#ff3 Sneha Patel -
ટુટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
ક્રિસમસ સ્પેશિયલ ટુટી ફ્રુટી કેક બાળકો માટે બનાવી છે બહુ ટેસ્ટી હેલ્ધી બની છે 😋મેરી ક્રિસમસ ઓલ ઓફ યુ🎄⭐🎉 Falguni Shah -
એગલેસ કોફી કેક પ્રિમીકસ (Eggless Coffee Cake Premix Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
કુકર ચોકલેટ કેક (Cooker Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CookpadTurns6 (કુકપેડ સ્પેશિયલ રેસિપીઝ) Sneha Patel -
ટુટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
#GA4#Week22#cookpadgujrati#cookpadindia#egglesscake jigna shah -
-
ટુટી ફ્રુટી બિસ્કીટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)
બિસ્કીટ એમ તો બધા ને ભાવતા જ હોઈ છે પણ એમાં અલગ અલગ ટેસ્ટ આવતા હોઈ છે જે વધુ ટેસ્ટી બનાવે છે એવા જ એક પાઉડર ને ટુટી ફૂટી થી બનતા બિસ્કીટ બનાવ્યા છે જે ખુશ જ સરસ અને બાળકો ને પણ ખુશ ભાવે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
ઈન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
સ્ટ્રોબેરી ચોકલેટ મફિનસ (Strawberry Chocolate Muffins Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
મેંગો ટુટી ફ્રુટી કેક (Mango Tutti Frutti Cake Recipe in Gujarati)
#WorldBakingDay#cooksnapweek મીઠી કેરીનો જીભ-ટિકલિંગ સ્વાદ કોને નથી ગમતો? ખરેખર, કેરી આપણા જીવન સાથે નજીકથી જોડાયેલી છે અને જ્યારે ઉનાળામાં મોસમમાં જોરદાર તડકો પડતો હોય છે, ત્યારે આપણે દરરોજ કેરી ને લગતી અલગ અલગ વાનગી બનાવતા જ હોઈએ છીએ. આ મેંગો ટુટી ફૂટી કેક તમારા કેરીના સંગ્રહમાં ઉમેરવાની બીજી એક આનંદપ્રદ રેસીપી છે. કેરીના અનિવાર્ય સ્વાદવાળી નરમ અને ફ્લફી કેક, દૂધ અને ડ્રાય ફ્રુટ ટૂટી ફૂટી ના સ્વાદ અને વેનીલાની રંગીનતા સાથે જોડાયેલું છે. આ કેક ટી ટાઈમ ની કેક છે...તો આ કેક ને ખાવાની લહેજત તો ટી સાથે જ માણવાની મઝા આવે છે...આ કેક તો બાળકો ની ખુબ જ પ્રિય છે..કારણ કે બાળકો ની ફેવરિટ ટૂટી ફૂટી નો સમાવેશ આ કેક માં કરેલો છે. Daxa Parmar -
-
-
ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯#સુપરશેફ2ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
લેમન ઓરિયો ચોકલેટ કેક (Lemon Oreo Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
એગલેસ વેનીલા કેક પ્રિમીકસ (Eggless Vanilla Cake Premix Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
ટુટ્ટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
નવ નવી કેક બનાવાનું મને ખુબજ શૌક એ પણ કઢાઈમાં.આજે મેં સુજી નો કેક બનાવ્યોચાલો તો બનાવિએ Deepa Patel -
ટુટ્ટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
નવ નવી કેક બનાવાનું મને ખુબજ શૌક એ પણ કઢાઈમાં.આજે મેં સુજી નો કેક બનાવ્યોચાલો તો બનાવિએ Deepa Patel -
વેનીલા ટુટી ફ્રુટી મફીન્સ (Vanilla Tutti Frutti Muffins Recipe
#Viraj#CookpadGujarati આ વેનીલા ટુટી ફ્રુટી મફીન્સ @Vivacook_23402382 ji na zoom live session માં બનાવ્યા હતા....Thank you so much to all cookpad team and all admins for this type of nice session....Thank you so much viraj ji for your best learning recipe ...ખરેખર તમારી રેસિપી મુજબ આ મફિન્સ એકદમ સોફ્ટ ને જાળીદાર બન્યા હતા. Daxa Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16708571
ટિપ્પણીઓ