ટુટી ફ્રુટી મફીન્સ (Tutti Frutti Muffins Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ટુટી ફ્રુટી મફીન્સ (Tutti Frutti Muffins Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. 1/2 કપ દળેલી ખાંડ
  3. 2 ચમચીકોર્ન ફ્લોર
  4. ૧/૪ કપબટર
  5. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  6. ૧/૨ ટીસ્પૂનબેકિંગ સોડા
  7. દૂધ જરૂર મુજબ
  8. વેનીલા અથવા પાઈનેપલ એસેન્સ બેથી ત્રણ ડ્રોપ
  9. 2 ચમચીટુટી ફ્રુટી
  10. ચપટીરેડ ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મેંદો, બેકિંગ પાઉડર,બેકિંગ સોડા, કોર્ન ફ્લોર લઈ તેને ચારણી વડે ચાળી લો

  2. 2

    એક અન્ય બાઉલમાં ખાંડ અને બટર મિક્સ કરીને તેને બીટ કરો

  3. 3

    બનાવેલ મિશ્રણમાં ધીરે ધીરે લોટ ઉમેરી તેનું બેટર બનાવો. તેમાં એસેન્સ અને ફૂડ કલર પણ એડ કરો

  4. 4

    તેમાં લોટમાં રગદોળીને ટુટી ફ્રુટી એડ કરી હળવા હાથે મિક્સ કરો.

  5. 5

    મફીન્સ મોલ્ડ લઈ તેમાં તેમાં તૈયાર બેટર પોણા ભાગનું રહે તે રીતે ભરો

  6. 6

    Preheat કરેલ માઇક્રોવેવ કન્વેક્શન માં 180°પર 20 મિનિટ બેક કરો

  7. 7

    તો તૈયાર છે ટુટી ફ્રુટી મફીન્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes