વેજ મસાલા નૂડલ્સ (Veg Masala Noodles Recipe In Gujarati)

Fataniyashipa @fataniyashilpa
વેજ મસાલા નૂડલ્સ (Veg Masala Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કુકર માં તેલ નાંખો
તેલ ગરમ થાય એટલે તેમાં કાંદા બટાકા સમારી ને નાખી દેવા કેપ્સિકમ અને વટાણા ગાજર નાખવા - 2
તેમાં હળદર મીઠું અને મેગી મસાલો નાખવો
- 3
થોડું પાણી નાખી તેમાં નૂડલ્સ નાખી કુકર નું ઢાંકણ બંધ કરી 2 થી 3 સીટી થવા દેવી
- 4
પછી પ્લેટ માં ગરમ ગરમ સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નૂડલ્સ ના ભજીયા (Noodles Bhajiya Recipe In Gujarati)
#સ્નેક્સ# પોસ્ટ ૧ચોમાસું આવે એટલે બધાને ભજીયા ખાવાનું મન થાય. આપણે ગુજરાતમાં તો ભજીયા વિના બધું અધુરૂ. હર એક ઘરમા અલગ-અલગ ભજીયા બનતા જ હશે. કોઈના ઘરમાં મેથીના,કાંદાના, બટાકાના,પાલકના, પાકા કેળાના,મિક્સ ,અજમાના,મરચાના અને એવા તો કંઈક અલગ અલગ ઘણા બનતા હશે. અને મેં આજે બનાવ્યા છે. બાળકોના સ્પેશિયલ નૂડલ્સ ના ભજીયા. REKHA KAKKAD -
-
-
મેગી મસાલા નૂડલ્સ(Maggi Masala noodles recipe in gujarati)
#માઇઇબુક#post4#Maggi#સ્નેકસ Mitu Makwana (Falguni) -
(વેજ-નૂડલ્સ ( Veg Noodles Recipe in Gujarati)
ચાઈનીઝ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. એમાં પણ નાના બાળકો ની મનગમતી વાનગી છે. Trupti mankad -
-
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
-
બનૅટ ગાર્લીક વેજ નૂડલ્સ (Burnt Garlic Veg Noodles Recipe In Gujarati)
#GA4 #Week24 #Garlic #Post1 આજે જે નૂડલ્સ બનાવ્યા એમાં લસણને અલગ થી થોડુ શેકી બ્રાઉન કરીને બધા વેજ નો ઉપયોગ કરીને રેડીમેડ હક્કા નૂડલ્સ મસાલા વડે થોડા અલગ રીતે નૂડલ્સ બનાવ્યા ખૂબ જ સરસ અને ટેસ્ટી વાનગી તૈયાર થઈ ,તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
વેજ. નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#SF નાના બાળકોથી લઈને મોટા બધા જ લોકો ને નુડલ્સ ભાવતી જ હોય છે આજે મેં બધા અલગ અલગ વેજિટેબલ્સ ઉમેરીને નુડલ્સ બનાવી છે જેમાં મેં બીટ નો પણ ઉપયોગ કર્યો છે Tasty Food With Bhavisha -
-
-
-
-
-
મસાલા મેગી નૂડલ્સ (masala Meggie noodles recipe in gujarati)
#નોર્થ#cookpadind#cookpadgujહીલ સ્ટેશન ની વાત કરું તો સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફુડ મસુરી ફરવા જવાનું કે કુલુ મનાલી માયનસ તાપમાન માં મેગી નૂડલ્સ બેસ્ટ ફુડ..... Rashmi Adhvaryu -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
નૂડલ્સ કટલેસ(noodles Cutlet Recipe in Gujarati)
નાના છોકરા ને ભાવે એવી snacks#GA4 Vandana Tank Parmar -
-
-
-
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16715056
ટિપ્પણીઓ