રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર મા પલાળેલા ચણા અને બટાકા સમારી ને જરૂર મુજબ પાણી અને મીઠું નાખી દો.તજ,લવિંગ પણ નાખી દો અને ૬-૭ સીટી વગાડી લો.
- 2
ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો.તેમાં તમાલ પત્ર,લાલ મરચું અને લીમડો નાખો.ત્યાર બાદ ડુંગળી લસણ ની પેસ્ટ ઉમેરો.તેને થોડી વાર સાંતળી લો.ત્યાર બાદ તેમાં ટામેટા ની ગ્રેવી પણ નાખી દો.બધી ગ્રેવી સંતળાઈ ને તેલ છૂટું પડે એટલે તેમાં બધા મસાલા કરી લો.ત્યાર બાદ મલાઈ પણ ઉમેરી દો.
- 3
બધું બરાબર હલાવી લો ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા અને ચણા ઉમેરી દો.જરૂર મુજબ પાણી નાખી ને ગ્રેવી કરી લો.થોડી વાર ગેસ પર રાખી લો.ત્યાર બાદ નીચે ઉતારી ને ઉપર કોથમીર નાખી ને સર્વ કરો.
- 4
તો તૈયાર છે ટેસ્ટી છોલે ચણા.
Similar Recipes
-
-
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiપંજાબી છોલે Ketki Dave -
છોલે (Chhole Recipe in Gujarati)
#AM3છોલેMai na Bhulungi...... Mai na Bhulungi....Ha......ji...... મારા હાથ ની રસોઈ ને હું કેટલાંય દિવસો થી મીસ કરી રહી છું... કંઈક એવું જે તીખું નહીં પણ સ્વાદિષ્ટ .... ઘર માં available હતા કાબુલી ચણા.... ગુગલ સર્ચ માં રણવીર બ્રાર અને કુકિંગ શુકિંગની રેસીપીઓ જોઇ અને બંને ની સારી ટીપ્સ ભેગી કરી બનાવી પાડ્યા છોલે.... અને પછી તો....Mai na Bhulungi.....Mai na Bhulungi....Afffffffflatun. ... Ketki Dave -
-
-
-
-
-
-
-
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવીરેસિપી છોલે મસાલા.. Sangita Vyas -
-
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
Bechara Dil Kya Kre.... Samne Jo Chhole PURI PadeDo Pal ki bhi Rah Nahi... 1 Pal Ruke... 1 Pal Chaleચણા પૂરી Chhole PURI Ketki Dave -
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#AM2#CookpadIndia#CookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
છોલે ચણા
#લોકડાઉનચણામાં ભરપુર પ્રોટીન હોય છે. લગભગ બધાના ઘરમાં આ વસ્તુઓ હોય છે. જલ્દી બની જાય છે. Vatsala Desai -
-
છોલે - લચ્છા પરાઠા (Chhole laccha paratha Recipe in Gujarati)
#MA મારી મમ્મી ના હાથ ની બધી જ રેસિપી બવ સરસ બનતી..મારી મમ્મી ને યાદ કરી ને મેં એના રીત થી છોલે બનાવ્યા..આ છોલે મારા બાળકો ને પણ ખુબજ ભાવે.... Jayshree Chotalia -
-
-
અમૃતસરી મસાલા છોલે (Amritsari Masala Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
-
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
#રોટીસક્રિશિવ નું બર્થડે સ્પેશિઅલ ડીનર છોલે ભટૂરે. ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. લોકડાઉન માં બધું જ હોમમેડ બનાવ્યું.. બધા ને ભાવ્યું એટલે મહેનત સફળ... Sachi Sanket Naik -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
છોલે પૂરી (Chole Puri Recipe In Gujarati)
છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે.હોટેલ જેવા જ ટેસ્ટી છોલે હવે ઘરે પણ બનાવી શકાય છે.#GA4#Week6 Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16711569
ટિપ્પણીઓ (2)