નૂડલ્સ કટલેસ (Noodles Cutlets Recipe In Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનિટ
  1. 1 પેકેટ મેગી
  2. 2 નંગબાફેલ બટેટા
  3. 2 નંગ ડુંગળી
  4. 1/2 કપ લીલા વટાણા
  5. 1/2 કપ ગાજર
  6. 1/2 કપ કેપ્સિકમ
  7. 1 નંગ લીલા મરચાં
  8. 1 પેકેટ નૂડલ્સ મસાલો
  9. 1 ચમચી લાલમરચું
  10. 1 ચમચી જીરું પાઉડર
  11. 1/2 ચમચી હળદર
  12. સ્વાદાનુસાર મીઠું
  13. જરૂર મુજબ તેલ
  14. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મીનિટ
  1. 1

    પેન માં પાણી નાખી ગરમ કરી મેગી નુડલ્સ નાખી ત્રણ મિનિટ માટે બાફી લો થઈ જાય એટલે ચાળણીમાં ગાળી ઠંડુ પાણી ઉપર રેડી દો પછી ઠંડુ થવા દો

  2. 2

    પછી મેગીને બાઉલમાં લઈ બાફેલા બટેટા ડુંગળી વટાણા ગાજર કેપ્સીકમ લીલા મરચા નૂડલ્સ મસાલો લાલ મરચું જીરુ પાઉડર હળદર અને મીઠું નાખી મિક્સ કરી લો

  3. 3

    પછી તેલ વાળા હાથ કરી ચપટા ગોળા વાળી કટલેસ બનાવવી બ્રેડક્રમ્સ માં રગદોળી ગરમ તેલમાં નાખી ગોલ્ડન બ્રાઉન તળી પ્લેટમાં કાઢી કેચપ સાથે સર્વ કરો

  4. 4

    તો તૈયાર છે આપણે નૂડલ્સ કટલેટ જે એકદમ જલ્દીથી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર

Similar Recipes