મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ લો તેમાં સાલસા સોસ અને મેયો નાખી ને મિક્સ કરો. હવે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.
- 2
હવે તેમાં બધું વેજ, કોર્ન, પનીર અને સ્પ્રાઉટ નાખી ને મિક્સ કરો. બધું પ્રોપર મિક્સ કરો.
- 3
લીલી ડુંગળી નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેક્સિકન એનચીલાડાસ (Mexican enchiladas recipe in gujarati)
નોર્થ અમેરિકન ની મેક્સિકો સિટી નું ફેમસ ફૂડ એનચીલાડાસ આમ તો નોન વેજિટેરિયન ડિશ છે પણ આપણા દેશમાં એ વેજિટેરિયન ડિશમાં પણ ખૂબ ખવાય છે. અને આમ પણ જે દેશમાં ગુજરાતીઓ વસતા હોય એ દેશની ગમે તેવી ડિશ હોય એ વેજમાં કન્વરટ કરી જ લે. Vandana Darji -
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice Nidhi Desai -
-
-
-
-
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#ChooseToCookમેક્સિકન રાઈસ વિથ નાચોસ Tasty Food With Bhavisha -
-
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
-
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
મેક્સિકન તમાલે (Mexican Tamale Recipe In Gujarati)
આ વાનગી ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
મેક્સિકન સલાડ(Mexican salad)
ચોમાસાની સિઝનમાં કોર્ન ખૂબ જ પ્રમાણમાં મળે છે ઘણી બધી રેસીપી હોય છે આજે આ મેક્સિકન સલાડ ની રેસિપી હું શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ લો કેલરી છે#સુપરશેફ3#વીક3#corn#માઇઇબુક Devika Panwala -
-
-
-
મેક્સિકન ટાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)
#GA4#WEEK21#Mecasican#Kindny beensટાકોઝ એ પરંપરાગત મેક્સીકન વાનગી છે જેમાં નાના કદના મકાઈ અથવા ઘઉંનો ગરમ ગરમ પાપડ કે ખાખરા જેવી પૂરી બનાવી તેમાં પૂરણ(સ્ટફિંગ) ભરવામાં આવે છે. અને તેને મેકસીકો માં આ રીતે ખવાય છે. Vandana Darji -
મેક્સિકન સલાડ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો જ્યારે સલાડ ની વાત આવે ત્યારે બાળકોને હંમેશા ક્રીમ સલાડ વધુ પસંદ આવે છે તો ચાલો મેક્સિકન સ્ટાઈલમાં ટ્રેડિશનલ પ્રેઝન્ટેશન સાથે રેસિપી શેર કરું છું Khushi Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720577
ટિપ્પણીઓ (5)