મેક્સિકન હોટપોટ(mexican hotpot in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો અને ઉકળવા દો.તેમા મીઠું,મરી, લવિંગ એક નાખી દો.બાદીયા ને તજપતુ નાખી બાફી લો.બફાઈ જાય પછી તેને ચાળણીમાં કાઢીને ઠંડા કરી લો.રાજમા ને મીઠું નાખી બાફી લો.બધા શાકભાજી ધોઈને કાપી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં એક કાપેલું લીલું મરચું, છીણેલું આદું અને લસણ ના ટુકડા નાખી હલાવી લો હવે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો.સતળાય જાય પછી તેમાં ચીલી ફ્લેક્સ નાખી હલાવી લો.
- 2
હવે તેમાં બધા શાકભાજી અને બાફેલા રાજમા નાખી બરાબર મિક્સ કરો.મીઠુ નાખી ને ૪-૫ મીનીટ સુધી ચડવા દો.હવે તેમાં લાલ મરચું, હળદર,મરી પાઉડર નાખી હલાવી લો.હવે ઉપર જણાવેલ બધા સોસ નાખી મિક્સ કરી લો.હવે તેમાં રાઈસ નાખી હલાવી લો.
- 3
હવે એક ચમચી લીંબુનો રસ નાખીને બરાબર હલાવી લો.તૈયાર છે સ્પાઈસી મેક્સિકન રાઈસ...નાચોસ ચીપ્સ અને સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઇસી મેકિસકન રાઈસ (spicy Mexican rice recipe in Gujarati)
#વિકમીલ૧મેક્સિકન રાઈસ એ વન પોટ મીલ ની ગરજ સારે છે.તમે દહીં અને સલાડ સાથે સર્વ કરી શકો છો.સ્પાઇસી હોવાથી ખાવાની મજા આવે છે. Bhumika Parmar -
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice Nidhi Desai -
-
મેક્સિકન બરિટો બાઉલ (Mexican Burrito Bowl Recipe in Gujarati)
#GA4#week21#મેક્સિકન#rajmaમેક્સિકન રેસીપી ખૂબ જ હેલ્ધી એની સાથે ખૂબ જ કલરફુલ હોય છે તે ખાવામાં પણ મજા આવે છે એની તૈયારીમાં થોડોક ટાઈમ લાગે છે પણ જો preparation કરેલી હોય તો ફટાફટ રેસીપી બની જાય છે Manisha Parmar -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#ChooseToCookમેક્સિકન રાઈસ વિથ નાચોસ Bhavisha Manvar -
-
-
મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
#GA4#Week21#MEXICAN#kidneybeans#COOKPADGUJRATI#COOKPADINDIA મેક્સિકન વાનગીઓ ને આપણે સારા પ્રમાણમાં આપણા મેનુ માં સમાવી દીધી છે. મેક્સિકન વાનગીઓ ના સીન્સ, મકાઈના લોટ, ટામેટા વગેરેનો સારા પ્રમાણમાં થતો હોય છે, અને તે સહેલાઈથી મળી જાય છે અને બનાવવામાં પણ ખુબ જ સરળ પડે છે. આપણા તે નાની મોટી પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે નાં મેનુ માં મેક્સિકન વાનગીઓ જોવા મળતી હોય છે. અહીં મેં મેક્સિકન હોટપોટ બનાવેલ છે જે વન પોટ મીલ ની ગરજ સારે છે જે ખાવામાં એકદમ ટેન્ગી અને સ્વાસ્થ્યવર્ધક છે, તેની સાથે બીજું કંઈ સર્વ કરવાની જરૂર રહેતી નથી. રાજ મામા ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોવાથી મેદસ્વિતા માટે ખૂબ ફાયદાકારક છે આ ઉપરાંત તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ખૂબ સારી માત્રામાં હોય છે. Shweta Shah -
-
મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#COOKPADINDIA ભેળ એ જુદી જુદી સામગ્રીને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. અહીં મેં મેક્સિકન ભેળ બનાવી છે જેમાં રાજમા, મકાઈ, કેટલાંક વેજિટેબલ્સ, પનીર, નાચોઝ ને મિક્સ કરીને તેમાં કેટલાક મેક્સિકન હબૅસ્ અને હોટ એન્ડ સ્પાઇસી મેક્સિકન સોસ ઉમેરીને બનાવેલ છે. Shweta Shah -
-
-
સ્પાઈસી મેક્સિકન ભાત(spicy maxican rice recipe in gujarati)
#સુપરશેફ૪#વીક૪#માઇઇબુક#પોસ્ટ૨૩ મોન્સુન સીઝનમાં હરરોજ સ્પાઈસી ખાવાનો શોખ હોય છે.. મેક્સિકન વાનગીઓ મને વધુ ભાવે છે કારણ કે તે સ્પાઈસી અને ખાટીમીઠી શક્તિ આપે તેવા ઘટકો ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
-
-
વેજ મેક્સિકન પરાઠા (Veg Mexican Paratha Recipe in Gujarati)
#AM4#cookpadindia#cookpadgujratiવેજ.મેક્સિકન પરાઠા એટલે બહુ બધા શાકભાજી નો આનંદ લેવો. બહુ જ healthy એવા આ પરોઠા બાળકો બહુ જ હોંસે હોંસે ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
રોજ એક ના એક ટાઈપ થી રાઈસ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો આ પ્રકાર નું વેરીએસંન થી ખાવાની ખૂબ મજા આવે છે Aditi Hathi Mankad -
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3Week 1#રેસ્ટોરન્ટGolden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે. Disha Prashant Chavda -
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
#GA4#Week21- મેક્સિકન વાનગીઓ બધા એ ટેસ્ટ ન કરી હોય, પણ આ મેક્સિકન ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. એક અલગ ટેસ્ટ ની ચાટ છે.. બહુ જ ટેસ્ટી લાગશે.. Mauli Mankad -
સ્મોકી મેક્સિકન સીઝલર (Smokey Mexican Sizzler Recipe in Gujarati
#GA4#week21#cookpad#cookpadindiaKeyword: Mexican, kidney beans.સીઝલર્ આજ કાલ બાજુ ફેમસ ડીશ બની ગઈ છે. આપડે બહાર લંચ k ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે પેહલી વાર મેક્સિકન સિઝલર બનાવવાની ટ્રાય કર્યો છે. અને તે ખુબજ સરસ બન્યું છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
More Recipes
ટિપ્પણીઓ