ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
શેર કરો

ઘટકો

30-40 મિનિટ
7-8 વ્યક્તિ
  1. 1 કિલોગાજર
  2. 1/2લીટર દૂધ
  3. 250 ગ્રામખાંડ
  4. 1પૅકૅટ મિલ્ક પાઉડર
  5. 7-8 નંગઇલાયચી
  6. 1 લિટરદૂધની મલાઈ
  7. સજાવટ માટે કાજુ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજરને છાલ કાઢીને કે પાણીથી સારી રીતે ધોઈ લો. પછી તેને ખમણીની મદદથી ઝીણી લો.

  2. 2

    હવે એક તપેલીમાં દૂધ ગરમ મૂકો. દૂધ ગરમ થઇ જાય પછી તેમાં છીણેલા ગાજર ઉમેરો થોડીવાર તેને પાકવા દો મિલ્ક પાઉડર ઉમેરો અને સતત હલાવતા રહો.

  3. 3

    દૂધ ધીમા તાપે પકાવ્યા પછી ઓછું થઈ જશે હવે તેમાં જરૂર મુજબ ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહો. હવે તેમાં એલચીનો ભૂકો ઉમેરવો.

  4. 4

    ગાજરનો હલવો બનીને તૈયાર છે, તેને કાજુ વડે સજાવીને પીરસો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes