ખજૂર અને લાલ મરચાનું ખૂબ જ ટેસ્ટી અથાણું

khush vithlani
khush vithlani @cook_38212773

આ શિયાળાના વિશેષ એવા લાલ મરચાનું એક નવીન અથાણું#WP

ખજૂર અને લાલ મરચાનું ખૂબ જ ટેસ્ટી અથાણું

આ શિયાળાના વિશેષ એવા લાલ મરચાનું એક નવીન અથાણું#WP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
ચારથી પાંચ લોકો
  1. 4-5 નંગલાલ મરચા
  2. 4-5 નંગખજૂર ની પેસી
  3. 4 ચમચીદળેલી ખાંડ
  4. 2 ચમચીલીંબુનો રસ
  5. 4 ચમચીહાથી આચાર મસાલા

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    ખૂબ જ સહેલું એવું આ અથાણું બનતા તરત જ પાંચ મિનિટ લાગે

  2. 2

    સૌપ્રથમ મરચા ના નાના નાના કટકા કાપી લેવા ત્યારબાદ ખજૂર ના નાના નાના પીસ કાપી લેવા

  3. 3

    ત્યારબાદ બે લીંબુનો રસ કાઢી લેવો અને હવે આ બધા મિશ્રણને ભેગા કરી અને હલાવવું

  4. 4

    સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણું અથાણું રેડી બીજા કોઈ પણ મસાલા ઉમેરવાના નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khush vithlani
khush vithlani @cook_38212773
પર
I love cooking and also eating 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes