લસણીયુ અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)

#WP
લીલા મરચા સાથે ગાજર અને મૂળીનું અથાણું બનાવેલું. આજે લસણ વાળુ અને લાલ મરચાનું અથાણું સરસવના તેલ માં બનાવ્યું છે.
લસણીયુ અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)
#WP
લીલા મરચા સાથે ગાજર અને મૂળીનું અથાણું બનાવેલું. આજે લસણ વાળુ અને લાલ મરચાનું અથાણું સરસવના તેલ માં બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા ધો઼ઈ કોરા કરી લો. હવે તેના ચીરા કરી બી કાઢી લો. આદુ અને આંબા હળદર પણ છાલ કાઢી લાંબી સમારી લો. લસણ ફોલીને તૈયાર રાખો.
- 2
હવે કડાઈમાં રાઈ, જીરું મેથી, વરિયાળી, સરસોં, ધાણા વગેરે ડ્રાય રોસ્ટ કરી લો. પછી ઠંડુ થવા દો. હવે મિક્સરમાં અધકચરું પીસી લો.
- 3
તેલ ગરમ કરવા મૂકી, વાટેલા મસાલા બાઉલમાં મૂકી, હળદર, મરચુ, હીંગ અને મીઠું નાંખી તૈયાર કરો. જેવું તેલ ગરમ થાય તેમાં રેડી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે આ બાઉલમાં સમારેલા, મરચા, લસણ, આદુ, હળદર સાથે બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે લસણીયુ અથાણું જેની કાંચ ની બરણી માં ભરી ફ્રીઝ ૧૦-૧૨ દિવસ સુધી ખાઈ શકાય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ અથાણું (Instant Athanu Recipe In Gujarati)
ગાજર-મૂળા-મરચાનું ઈન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#WK1મરચા ગાજર નું રાઈ વાળુ અથાણું Jo Lly -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1લીલા મરચા નું રાઈ વાળુ અથાણું Jo Lly -
-
લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે. Shweta Shah -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WPલાલ મરચા નું ગોળ વાળું ગળ્યું અથાણું ખાવામાં કંઈ નવું અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
ગાજર મૂળા મરચા નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#MS#મકરસંકાંતિ રેસીપી ચેલેન્જશીયાળામાં મસ્ત મજાનું તાજું શાક આવે એટલે અવનવી વાનગીઓ ટ્રાય કરી શકાય. આજે મેંગાજર-મૂળા-મરચાનું અથાણું બનાવ્યું છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. પરાઠા, રોટી કે થેપલા સાથે ખાઈ શકાય છે. Dr. Pushpa Dixit -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#વિન્ટર કિચન ચેલેન્જમારા ઘરમાં મરચાની દરેક વાનગી મને ખૂબ જ ભાવે અને શિયાળામાં સરસ મરચા આવે તો મરચાનું અથાણું તૈયાર કર્યું છે. Dr. Pushpa Dixit -
મરચાંનું અથાણું (marcha athanu recipe in gujarati)
#સાઇડ જમવામાં સાથે મરચા હોય તો વધારે મજા આવે.પણ તીખા મરચા ખાઇ શકતા નથી, એટલે મોળા મરચાંનું અથાણું ઘરે જ બનાવું છું. Sonal Suva -
અથાણું(athanu Recipe in Gujarati)
આખા વરસ નું મૈં ખાતું મીઠું અથાણું બનાવ્યું છે. શાક ની હોઈ તો પણ આ અથાણાં સાથે ગરમ ગરમ ભાખરી ખવાઈ જાય. Nilam patel -
રાઈ વાળા મરચા નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
#winter kitchen challenge#WK1 શિયાળા માં રાઈ વાળા લાલ,લીલા મરચા નું અથાણું ખુબ ભાવે છે.અને ઠંડી માં ભૂખ ઉઘાડે છે. Varsha Dave -
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું
#માસ્ટરક્લાસશિયાળામાં માર્કેટમાં લાલ મરચાં મળે છે તેનું અથાણું અને ચટણી સરસ બને છે. સૌરાષ્ટ્રમાં તો દરેક ઘરમાં થેપલાં સાથે આ લાલ મરચાનું અથાણું, ચટણી, સંભારો અને દહીં ખાવામાં આવે છે. તો આજે આપણે લાલ મરચાનું અથાણું બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
રાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું (Rajasthani Style Lili Haldar Athanu Recipe In Gujarati)
#WP#અથાણાંરેસીપી#MBR10#WEEK10#lilihaldarrecipe#picklerecipe#RajsthaniStyleFreshTurmericPicklerecipeરાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું આજે મેં બનાવ્યું છે...આ ખાટું, તીખું અને ચટપટું લીલી હળદર નું અથાણું બાળકો થી લઈ કોઈપણ ઉંમર ની વ્યક્તિ જે હળદર ખાવા ની ના પાડતી હોય એને પણ ભાવશે....ને હળદર ના ફાયદા બારેમાસ મળતા રહેશે.□ આ અથાણું આખું વર્ષ સુધી બગડતું નથી પણ તેમાં તેલ ડુબાડુબ ઉમેરવું. Krishna Dholakia -
લાલ મરચાં નું સ્વાદિષ્ટ અથાણું
#તીખીઆપ સૌ એ ઘણા અથાણાં ચાખ્યા હશે...પણ આજે મેં બનાવ્યું છે આ લાલ મરચાં નું અથાણું Binaka Nayak Bhojak -
ગાજર,મૂળા અને મરચાં નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#WP આ અથાણું બનાવી ને તરત ખાઈ શકાય છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.શિયાળા સ્પેશિયલ અથાણું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.જે ખૂબ જ ઝડપ થી,ઓછા તેલ વગર અને તડકા માં પણ મૂકવાની જરૂર પડતી નથી.ફ્રીજ માં 10-12 દિવસ અને બહાર અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય. Bina Mithani -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#PGશિયાળા માંઅનેક મસ્ત શાક ભાજી મળે છે ..ને આપડે બનાવીએ પણ છીએ ..પણ જો સાથે શિયાળા માં મળતા લાલ મરચા નું અથાણું સાથે હોય તો ખાવા ની મજા જજ ડબલ થઇ જાય... Sejal Pithdiya -
ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
અથાણું તો આખું વર્ષ ખાવાની મઝા આવે, ગાજર ખૂબજ healthy હોવાથી સિઝન વગર પણ ખાવાની મઝા આવે. Reena parikh -
હળદર લીંબુનું અથાણું (Haldi Nimbu Pickle Recipe In Gujarati)
#WP#cookpadgujarati#cookpad આજે મેં લીલી હળદર અને લીંબુનું એક ચટપટું અથાણું બનાવ્યું છે. શિયાળાની સિઝનમાં જ્યારે લીલી હળદર, આંબા હળદર, લીંબુ, મરચા ખુબ જ સરસ આવે છે ત્યારે આ અથાણું બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ ઉપરાંત લીલી હળદર અને લીંબુ માંથી આપણા શરીરને સારા એવા પોષકતત્વો પણ મળે છે. આ અથાણું બનાવીને આરામથી તેને મહિના દિવસ માટે સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
#WP હળદર અને આદું નું અથાણું સ્વાદ ની સાથે સાથે પાચન ને પણ વધારે છે.લાંબા સમય માટે રાખવું હોય તો રાઈ નું તેલ ગરમ કરી ઠંડુ થયાં બાદ ઉમેરી શકાય. Bina Mithani -
લાલ મરચાનું અથાણું(Red chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#Chilliશિયાળામાં લાલ મરચા ખૂબ જ સારા આવે છે. તો આજે મેં લાલ મરચાનું અથાણું બનાવ્યું છે. જેમાં મેં અથાણામાં નાખીએ એજ મેથીયો મસાલો વઘારેલો નાખેલો છે. Falguni Nagadiya -
ગાજર મરચાનુ અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP ગાજર મરચા ખાવા માં ટેસ્ટી લાગે છે લંચ ડિનર બને મા સરસ લાગે છે. Harsha Gohil -
કેરીનું ખાટું અથાણું (Keri khatu athanu recipe in Gujarati)
#EB#WEEK1મેં કેરીનું ખાટું અથાણું આદુ-લસણ વાળુ બનાવ્યું છે. જેમાં આદું લસણ હોવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
આખા લાલ મરચાંનું અથાણું 🌶🌶(marcha athanu recipe in Gujarati (
#સાઈડઘરમાં અલગ અલગ વિશિષ્ટ પ્રકારના અથાણાં બનતાં હોય.. ખાસ સીઝન માં ખાસ પ્રકારના હોય . ને જમતી વખતે સાથે અથાણું જોઈએ.. એમાય મરચાં ને છાશ... આ અથાણું ખાસ મારા મમ્મી બનાવે છે..ગોળ , લીંબુ ને વરિયાળી નાો સ્વાદ.. આખુ વરસ પણ રાખી શકો. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
લાલ મરચાં નું અથાણું જૈન (Red Chili Jain Pickle Recipe In Gujarati)
#WP#WINTER#PICKLE#SIDEDISH#TIFFIN#REDCHILI#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળાની ઋતુમાં લાલ જાડા મરચા ખુબ સરસ મળે છે. આ મરચાં નું અથાણું બનાવીને તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. મેં અહીં રાજસ્થાનમાં વધારે પડતો મસાલો ઍટલે કે લગભગ ભરેલા મરચા જેવું જ આ મરચાનું અથાણું બને છે. ખૂબ જ સરસ લાગે છે. તેને તમે ટ્રાવેલિંગમાં પણ થેપલા પૂરી વગેરે સાથે લઈ જઈ શકો છો. Shweta Shah -
ખજૂર અને લાલ મરચાનું ખૂબ જ ટેસ્ટી અથાણું
આ શિયાળાના વિશેષ એવા લાલ મરચાનું એક નવીન અથાણું#WP khush vithlani -
મિક્સ વેજિટેબલ અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
Winter special pickelઆ અથાણું શિયાળા માં ખાવાની વધારે મજા આવે કેમ કે બધા જ શાકભાજી શિયાળા માં એકદમ સરસ મળતા હોય છે...અને આ અથાણું પૌષ્ટિક પણ છે... Jo Lly -
લીલા મરચાનું અથાણું(Green Chilli Pickle Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં મરચા ખૂબ જ આવી રહ્યા છે ત્યારે મેં બનાવેલું લીલા મરચાનુ રાયતુ વાળુ અથાણું #GA4#week13#post10#chilly Devi Amlani -
અવધિ સ્ટાઈલ લાલ મરચાનું અથાણું (Awadhi Style Red Marcha Athanu Recipe In Gujarati)
#Feb #Week4Goodbye winter vegetables#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge Dr. Pushpa Dixit -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WK1#cookpadindia#cookpadgujaratiલાલ મરચા વગર નું ભોજન અધુરૂ ગણાય. લાલ મરચા માં રહેલ વિટામિન સી, ફ્લેવેનોએડ્સ, પોટેશિયમ ફાયદા કારક છે. લાલ મરચા માં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ છે જેનાથી શરીર બેક્ટેરિયાથી મુક્ત રહે છે. Ranjan Kacha
More Recipes
- આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
- લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
- ભાજી ના મુઠીયા (Bhaji Muthia Recipe In Gujarati)
- ખજૂર લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
- આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)