લસણિયા બિસ્કિટ ભાખરી (Lasaniya Biscuit Bhakri Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#cookpad Gujarati
#cookpad india

લસણિયા બિસ્કિટ ભાખરી (Lasaniya Biscuit Bhakri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#cookpad Gujarati
#cookpad india

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
  1. 1 વાટકીઘઉં ના કકરા લોટ
  2. 1 વાટકીઘઉં ના ઝીણા લોટ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ચપટીઅજમો
  5. 2 ચમચીલીલા લસણ
  6. 2 ચમચીલીલા ધણા

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સોથી પેહલા બન્ને લોટ,મીઠું,તેલ, લીલા ધણા,લીલા લસણ નાખી મિક્સ કરી ને પાણી થી કઠણ લોટ બાન્ધી લેવુ

  2. 2

    હવે બાન્ધેલા લોટ ના લુઆ પાડી ને મોટો 1/4 ઈન્ચ જાડો રોટલો વણી ને વાટકી થી ગોળ એક સરખા બિસ્કિટ કાપી લો અને ફૉક(કાન્ટા વાલી ચમચી થી કાણા કરી દેવુ જેથી ભાખરી ફુલે નહી

  3. 3

    ગેસ ઉપર તવા /માટી ના તવા મુકી ને પ્રેસ કરી ને બન્ને બાજુ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન શેકી લેવુ

  4. 4

    ગરમાગરમ ભાખરી ને ઠંડા કરી ને ડબ્બા મા ભરી લો, નાસ્તા મા બ્રેકફાસ્ટ‌ મા એન્જાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes