તલના લાડુ (Til Ladoo Recipe In Gujarati)

Falguni soni @falguni123
તલ ના લાડુ ખૂબ જ પોષ્ટિક હોય છે #US
રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ તલ અને કાળા તલ મિક્સ કરીને શેકી લેવા
- 2
ઘી મુકી અને તેમાં ગોળ નાખવો ગોળ ઓગળે પછી બબલ્સ આવે એટલે તલ નાખી મિક્સ કરી થોડું ઠરે પછી પાણી વાળો હાથ કરી લાડુ વાળવા અને સર્વ કરવા
Similar Recipes
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#US શિયાળાની સિઝન માં તલ ખૂબ આવતા હોય છે. તલ એ આરોગ્યપ્રદ છે. તલ માંથી લાડુ, સાની, કચરિયું વગેરે બને છે. Bhavnaben Adhiya -
-
-
-
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#લાડુ.આ લાડુ ખાવા બૌ જ ટેસ્ટી લાગે છે.અને તે તલ ના હોવાથી હેલ્ધી પણ છે Deepika Yash Antani -
ખજૂર તલના લાડુ (Khajoor Til Ladoo Recipe In Gujarati)
#GA4 #WEEK15ગોળ ( ખજૂર તલના લાડુ) anil sarvaiya -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#ચીકી#ઉતરાયણતલ ખાવાથી શરીર ને ભરપૂર માત્રા માં ઉર્જા મળે છે હોય છે. તલ ફક્ત પેટ માટેજ નહીં આખા શરીર ના રોગો મટાડી શકે છે. અને ગોળ એ શરીર ની નબડાઈ દૂર કરે છે. તલ ને ગોળ સાથે ખાવાથી ખુબ ફાયદા કારક છે. Daxita Shah -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#USમકર સંક્રાંતિ એટલે પતંગ ચગાવવા અને ચીકી બનાવવા નો ઉત્સવ.Cooksnap @FalguniShah_40 Bina Samir Telivala -
તલના લાડુ(Tal na laddu recipe in Gujarati)
#GA4#Week14આજે મેં તલના લાડુ બનાવ્યા છે. શિયાળામાં તલ અને ગોળ ખાવા ખૂબ લાભદાયક છે. Ramaben Solanki -
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#MSઆમ તો શિયાળાની ઋતુ શરુ થાય એટલે તલની ચિક્કી, લાડૂ વગેરેનું સેવન લોકો શરૂ કરી દેતા હોય છે. તલમાં એવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે શરીરને મજબૂત કરે છે અને સાથે ગોળ શરીરને ગરમ રાખે છે.આયુર્વેદ અને આપણા વડવાઓ એ જે આહારવિહારની રીતો વારસામાં આપી છે તે અમૂલ્ય છે ,,ઋતુ અનુસાર આહારવિહાર કરવો જોઈએ ,મકરસંક્રાંતિના દિવસે પણ તલના લાડુ ખાવામાં આવે છે, આ પર્વમાં તલનું અધિક મહત્વ રહેલું છે ,,ભલે આપણે જુદીજુદી ચીકી લાડુ બનાવીયે પરંતુ તલ નો ઉપયોગ તો આ દિવસે કરવાનું ખાસ મહત્વ છે જે આપ સહુ જાણતા જ હશો ,, Juliben Dave -
તલ કાજુ ચીકી (Til Kaju Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujaratiમકરસંક્રાંતિ આવે એટલે બધા ના ઘરમાં જાત જાતની ચીકી તો બને જ.આ પર્વ પર તલનું ખાસ મહત્વ છે.તલ દાન પણ કરે છે.તલ દાન કરવા માટે ઘણા તલની ચીકી - તલ સાંકળી તેમજ વિવિધ જાતની ચિક્કીમા પણ તલ મિક્સ કરી ને દાન કરતાં હોય છે. મેં આજે તલ-કાજુ ચીકી વીથ બાસકેટ બનાવી છે. જે કોઈ ને પેક કરી ગિફ્ટ કરીએ તો ખૂબ સારી લાગે છેઅને તે ખુશ પણ થઈ જાય છે અને ગુપ્ત દાન પણ થઈ જાય છે. તલ-કાજુ ચીકી વીથ બાસ્કેટ Ankita Tank Parmar -
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
શિયાળામાં તલ અને ગોળ ખાવાથી ખૂબ ફાયદા થાય છે Ami Majithiya -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉતરાયણ જેમ નજીક આવે તેમ તલની ચીકી, તલના લાડુ બનાવીએ છીએ. તલ અને ગોળ ખૂબ જ પૌષ્ટિક છે. જેથી તેનું સેવન કરવું જોઈએ. Neeru Thakkar -
તલ મમરા ના લાડુ (Til Mamra Ladu Recipe In Gujarati)
સામાન્ય રીતે મમરાના લાડુ કે મમરા ની ચીક્કી બનાવવા માં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મમરા સાથે કાળા તલ ઉમેરીને મેં લાડુ બનાવ્યા છે જે નું પોષણમૂલ્ય તલના કારણે વધી ગયું છે અને સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. આ એક ચીક્કી નો પ્રકાર જ છે પરંતુ તેમાં વપરાતા મમરા ના કારણે એ બીજી બધી ચીકી કરતા એકદમ અલગ પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati)
#USઉત્તરાયણ આવી અને ગઈ પણ એનો તહેવાર કેમ ઉજવાય છે ? અને એમાં તલ અને ગોળ ની વાનગી શા માટે ખાવાની હોય ? એની પાછળ નું એક કારણ છે કે ઉત્તરાયણ વખતે જે ઋતુ હોય છે જેમાં પવન હોય જે ઠંડો હોય અને એ વખતે શરીર માં ગરમી ની જરર પડે અને તલ અને ગોળ બંને ગરમી આપનારા છે અને તલ નું તેલ શરીર માં ઓઈલિંગ નું કામ કરે છે અને ગોળ શરીર ના લોહી ને શુદ્ધ કરે છે જેથી તલ અને ગોળ ની ચીક્કી ખવાય છે આ સીઝન માં. મેં બનાવી સફેદ અને કાળા તલ ની ચીક્કી. Bansi Thaker -
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#LB ઉપવાસ હોય ને લંચ બોક્સ મા શુ મુકવુ તે વિચારી ને આજ એકાદશી ઉપવાસ મા તલ ના લાડુ બનાવીયુ. Harsha Gohil -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે.. Hetal Gandhi -
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS ઉતરાયણ ના દિવસે તલ નું દાન કરવામાં આવે છે .તલ બે પ્રકાર ના હોય છે કાળા અને સફેદ તલ .કાળા તલ માં પ્રોટીન , કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે આવે છે .કાળા તલ ખુબ જ શ્રેષ્ટ હોય છે .તલ ના સેવન થી માનસિક રોગો અને તણાવ પણ દૂર થાય છે .કાળા તલ ના સેવન કરવાથી વાળ ખરતા અટકે છે .વાળ મજબૂતઅને કાળા બને છે . Rekha Ramchandani -
-
-
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week 14#શિયાળામાં કાળા તલ હેલ્થ માટે ખૂબ જ સારા છે તેમાં બધા મસાલા અને ગોળ નાખવામાં આવે છે તેનાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે Kalpana Mavani -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4 #week14 #ladoo શિયાળો આવ્યો છે એટલે હેલથી તલ ના લાડુ બનાવ્યા છે. Shruti Hinsu Chaniyara -
તલ મમરા લાડુ (Sesameseed and Puffed Rice Laddu Recipe in Gujarati
#cookpadindia#cookpadgujarati#laddu#તલ_મમરા_ના_લાડું ( Sesameseed and Puffed Rice Laddu Recipe in Gujarati ) ઉત્તરાયણ નિમિત્તે મેં આજે મમરા ના લાડુ બનાવ્યા છે. જેમાં મે કાળા તલ નો ઉપયોગ કરી ને તલ મમરા ના લાડું બનાવ્યા છે. આ મમરા ના લાડુ મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. આ લાડું એકદમ ક્રિસ્પી ને અંદરથી એકદમ નરમ બન્યા છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16744722
ટિપ્પણીઓ