તલ કાજુ ચીકી (Til Kaju Chikki Recipe In Gujarati)

#MS
#cookpadgujarati
મકરસંક્રાંતિ આવે એટલે બધા ના ઘરમાં જાત જાતની ચીકી તો બને જ.આ પર્વ પર તલનું ખાસ મહત્વ છે.તલ દાન પણ કરે છે.તલ દાન કરવા માટે ઘણા તલની ચીકી - તલ સાંકળી તેમજ વિવિધ જાતની ચિક્કીમા પણ તલ મિક્સ કરી ને દાન કરતાં હોય છે. મેં આજે તલ-કાજુ ચીકી વીથ બાસકેટ બનાવી છે. જે કોઈ ને પેક કરી ગિફ્ટ કરીએ તો ખૂબ સારી લાગે છેઅને તે ખુશ પણ થઈ જાય છે અને ગુપ્ત દાન પણ થઈ જાય છે. તલ-કાજુ ચીકી વીથ બાસ્કેટ
તલ કાજુ ચીકી (Til Kaju Chikki Recipe In Gujarati)
#MS
#cookpadgujarati
મકરસંક્રાંતિ આવે એટલે બધા ના ઘરમાં જાત જાતની ચીકી તો બને જ.આ પર્વ પર તલનું ખાસ મહત્વ છે.તલ દાન પણ કરે છે.તલ દાન કરવા માટે ઘણા તલની ચીકી - તલ સાંકળી તેમજ વિવિધ જાતની ચિક્કીમા પણ તલ મિક્સ કરી ને દાન કરતાં હોય છે. મેં આજે તલ-કાજુ ચીકી વીથ બાસકેટ બનાવી છે. જે કોઈ ને પેક કરી ગિફ્ટ કરીએ તો ખૂબ સારી લાગે છેઅને તે ખુશ પણ થઈ જાય છે અને ગુપ્ત દાન પણ થઈ જાય છે. તલ-કાજુ ચીકી વીથ બાસ્કેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બને તલને શેકી લેવા અને કાજૂને એક ચમચી ઘીમાં રોસ્ટ કરી લેવા.તથા કોટા અથવા પાટલા અને વેલણ પર ઘી લગાવી લેવું.
- 2
એક કડાઈમાં ગોળ નો પાક કરવા ગેસ પર મૂકો.ગોળ ઓગળે એટલે ઘી નાખી હલાવતા રહો.આશરે ૫-૭ મિનિટ માં પાક થઈ જશે.તો ચેક કરવા એક વાટકીમાં પાણી લઈ તેમાં ૩-૪ ટીપાં નાખી બટકાવી જૂઓ.બટકે તો સમજવું પાક થઈ ગયો છે.
- 3
હવે ગેસ ધીમો કરી તલ અને કાજુ એડ કરી બરાબર મિક્ષ કરવું.કોટા પર 1/2 મિશ્રણ નાખી ઝડપથી વણી લેવું અને કટરથી મન પસંદ આકાર માં કટ કરી લેવુ અને અડધા મિશ્રણના નાનાં નાનાં લાડુ વાળી લેવા.
- 4
બાસ્કેટ બનાવવા માટે ઉપર દર્શાવ્યા મુજબ જ ગોળનો પાક બનાવી
તલ એડ કરી કોટા પર થોડું મિશ્રણ નાખો અને ગોળાકાર માં ઝડપથી વણો. બાસ્કેટનો આકાર આપવા બાઉલમાં સેટ કરવા મૂકીને ઠંડું થવા દો અને બીજું થોડું મિશ્રણ લઈ હાથેથી ગોળ આકાર આપી હેન્ડલ નો આકાર આપો.ઠંડુ થાય ત્યારે બન્ને છેડા ને થોડું ગરમ મિશ્રણ લઈ બાસ્કેટ મા ચિપકાવી દો. - 5
બાસ્કેટ બરાબર સેટ થાય એટલે કાઢીને તેમાં તલ - કાજુની ચીકી અને લાડુ મૂકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ સ્પેશિયલ તલ ની ચીકી જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે Jayshree Chauhan -
તલ ની જાડી ચીકી (Til Thick Chikki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MSતલની ચીકી એ મકરસંક્રાંતિ માં બનતી રેસિપી છે. તલ અને ગોળ શરીર ને ગરમી પ્રદાન કરે છે. ઠંડી સામે રક્ષણ મળે અને તલ માં શરીર માટે જરૂરી કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો હોય છે. Jyoti Joshi -
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS#મકર સંક્રાંતિ#પરંપરાગત મકરસંક્રાંતિ એટલે દાન માટે નો ઉત્તમ દિવસ આ દિવસે આપણે અલગ અલગ પ્રકારના દાન આપીએ છીએ.તેમાં પણ કાળા તલનું દાન અતિ ઉતમ ગણાય છે.વડી કાળા તલ હેલ્થ માટે ખૂબજ ગુણકારી મનાય છે.મકરસંક્રાંતિ, ધમૅ,હેલ્થ અને શિયાળો આ ચારેય વસ્તુને આપણા વડીલોએ તથા શાસ્ત્રો એ એક સાથે એવી સરસ રીતે વણી લીધી છે કે તમે તેને જુદા ન કરી શકો.તલ એ શરીર સૌષ્ઠવ માટે અતિ ઉત્તમ છે.તલને ચાવો તેમ અંદરથી તેલ નીકળે.જે શરીરને તેજસ્વીતા અને ઓઈલીગ આપે છે. Smitaben R dave -
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
તલ ના લાડુ અને ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
#US ઉતરાણ હોય એટલે તલની ચીકી ખવાય જ તલની ચીકી બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં બધાને તલની ચીકી બહુ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#ચીકી#ઉતરાયણતલ ખાવાથી શરીર ને ભરપૂર માત્રા માં ઉર્જા મળે છે હોય છે. તલ ફક્ત પેટ માટેજ નહીં આખા શરીર ના રોગો મટાડી શકે છે. અને ગોળ એ શરીર ની નબડાઈ દૂર કરે છે. તલ ને ગોળ સાથે ખાવાથી ખુબ ફાયદા કારક છે. Daxita Shah -
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
તલ ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉતરાયણમાં તલની ચીકી બનાવવાનો એક ટ્રેડિશનલ રીઝન છે Nipa Shah -
તલ અને મિક્સ ડ્રાયફ્રૂટ્સની ચીકી (Til Mix Dry Fruits Chikki Recipe In Gujarati)
#GA4#Week18 ફ્રેન્ડ ઉતરાયણ હોય અને આપણે ચીકી ન બનાવી એવું તો બને જ નહીં આજે મેં પણ ચીકી બનાવી છે.... Kiran Solanki -
તલની ચીકી (Tal Chikki Recipe in Gujarati)
#GA4#Week18#chikki મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે મેં આજે તલની ચીકી બનાવી છે. તલ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Miti Mankad -
તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chiki ચીકી બઘા ની ફેવરીટ હોય છે ચીકી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે ખાસ કરીને ચીકી ને મકરસંક્રાંતિ પર ખાવાનું મહત્વ વધારે છે Rinku Bhut -
-
કાળા સફેદ તલ ની ચીકી (Black White Til Chiki Recipe In Gujarati)
#DIWALI2021#દિવાળી સ્પેશ્યલ#કાળા સફેદ તલ ની ચીકીઆજે મે તલ સફેદ ની બતક સેઇપ માં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
તલ ની ચીકકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiમકર સંક્રાંતિના દિવસે દાન આપવાનો ખૂબ મહત્વ છે મકરસંક્રાંતિ ના દિવસે જલમાં તલ પધરાવીને સ્નાન પણ કરવામાં આવે છે તલનું દાન કે તલથી બનેલી સામગ્રી નું દાન કરવાનું મહત્વ આગવું છે હું અહીં તલ ચીક્કી ની રેસીપી મૂકું છુ. Kiran Patelia -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#USઉત્તરાયણના પર્વ માં ચિક્કી બધા ખૂબ હોંશે હોંશે ખાય છેઆજે તલની ચિક્કીની પરફેક્ટ રેસીપી જોઈશું Jyotika Joshi -
સફેદ તલ ની ચીકી (White Sesame Chikki Recipe In Gujarati)
#cookpad Gujarati #MS#મકર સંક્રાંતિ રેસીપી ચેલેન્જ મકરસંક્રાંતિ ની એક ખાસીયત છે તે હંમેશા 14 જાન્યુઆરી એ જ હોય છે અને મકરસંક્રાંતિ બધા જ અગાસીમાં જઇને પતંગ ચડાવી છે અને તેની સાથે અલગ-અલગ ચીકી ની લિજ્જત માણે છે. મેં આજે સફેદ તલ ની ચીકી બનાવી છે. Jyoti Shah -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે.. Hetal Gandhi -
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS ઉતરાયણ ના દિવસે તલ નું દાન કરવામાં આવે છે .તલ બે પ્રકાર ના હોય છે કાળા અને સફેદ તલ .કાળા તલ માં પ્રોટીન , કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે આવે છે .કાળા તલ ખુબ જ શ્રેષ્ટ હોય છે .તલ ના સેવન થી માનસિક રોગો અને તણાવ પણ દૂર થાય છે .કાળા તલ ના સેવન કરવાથી વાળ ખરતા અટકે છે .વાળ મજબૂતઅને કાળા બને છે . Rekha Ramchandani -
તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS હેપી મકરસંક્રાંતિ તમામ કુકપેડ એડમીનશ્રી ને મિત્રો. કુકપેડ ના માધ્યમ થી બધાં ની સફળતા ની પતંગ ખુબ જ સરસ રીતે ઉડે તેવી શુભેચ્છા HEMA OZA -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#USતલ સાંકળી ને તીલચીક્કી, તલ પાપડી વગેરે અનેક નામે ઓળખાય છે અને તલ સાંકળી સફેદ તલ કે કાળા તલ નાખી ગોળ કે ખાંડ માંથી બનાવવામાં આવે છે જો તમારે સ્વાથ્ય માટે ગોળ માંથી બનતી તલ સાંકળી ગુણકારી અને લાભકારી માનવામાં આવે છે તો ચાલો તલની ચીકી. Smruti Rana -
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4 #week18 #chikkiમકરસંક્રાંતિ માં તલના ઉપયોગનું ઘણું જ મહત્વ છે. તેલમાંથી ચીકી અને લાડુ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS #Makar Sankranti recipe challenge મકર સંક્રાંતિ માં જુદા જુદા તૈલી બીયા નો ઉપયોગ કરી ચીકી બનાવાય છે.તલ ની ચિક્કી કે લાડુ તેમાં મુખ્ય છે. Varsha Dave -
તલ ની ચીકકી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week 18તલ ની ખાંડ વાળી ચીકી..શીંગ કાલા તલ ની ચીકી Jayshree Chotalia -
તલની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૧૬મેં કાળા અને સફેદ તલ બંને મિક્સ કરીને મે ગોળ અને તલની ચીકી બનાવેલી છે. Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ (26)