લાડુ(Ladoo Recipe in Gujarati)

Shruti Hinsu Chaniyara @shruti_22
લાડુ(Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં તલ ને ધીમા ગેસ પર થોડા શેકી લેવા.
- 2
હવે એક પેન માં ગોળ નાખી ને ગરમ કરવા મૂકો. ગોળ માં ફીના થવા માંડે એટલે કે ચાસણી આવવા લાગે એટલે એક વાટકી માં પાણી લઈ તેમાં એક ટીપુ ગોળ નાખી ને જોય લેવાનું જો ગોળ પાણી માં જાય પછી થોડી વારમાં કડક થાય એટલે ઉતારી ને તેમાં તલ નાખી બરાબર હલાવી ને ઘી વાળા હાથ કરી લાડુ બનાવી ને એર ટાઈટ ડ્બામાં ભરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#લાડુ.આ લાડુ ખાવા બૌ જ ટેસ્ટી લાગે છે.અને તે તલ ના હોવાથી હેલ્ધી પણ છે Deepika Yash Antani -
મમરા ના લાડુ (Mamra na Ladoo Recipe In Gujarati)
#GA4#WEEK14#LADOOશિયાળો આવે અને ઉતરાણ નજીક હોય એટલે લાડુ નામ સાંભળતા જ મમરાના લાડુ યાદ આવે. બધાને મમરાના લાડુ ખૂબ જ ભાવે.... Hetal Vithlani -
-
-
ઘઉં ના લાડુ (Wheat Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#Ladooશિયાળો આવે અને એમાંય ધનુર્માસ આવે એટલે અમારે ત્યાં તીખા તમતમતા ખીચડાની સાથેસાથે ઘઉં ના લાડુ બનાવવામાં આવે છે Prerita Shah -
-
-
તલના લાડુ(Tal na laddu recipe in Gujarati)
#GA4#Week14આજે મેં તલના લાડુ બનાવ્યા છે. શિયાળામાં તલ અને ગોળ ખાવા ખૂબ લાભદાયક છે. Ramaben Solanki -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladooઆમ તો અપને લાડુ બહુ અલગ અલગ રીત બનાવતા જ હોય છીએ તો આજે મેં ચોખા ના લોટ માં ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે જે શિયાળા માટે પણ બેસ્ટ છે Vijyeta Gohil -
-
-
-
મમરા ના લાડુ(Mamra ladoo Recipe in Gujarati)
#GA4#week14 નાના મોટા બધા લોકો ના પ્રિય એટલે મમરા ના લાડુ Mayuri Kartik Patel -
રોટલી ના લાડુ(Rotli na ladoo recipe in Gujarati)
આપણે ઘરમાં આગળપાછળ રોટલી તો વધતી જ હોયછે.એમાથી આપણે કેટલી એ અવનવી વાનગી બનાવ્યે છીએ. આજે મે એમાથી રોટલી ના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo Amee Mankad -
-
-
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
-
-
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#US શિયાળાની સિઝન માં તલ ખૂબ આવતા હોય છે. તલ એ આરોગ્યપ્રદ છે. તલ માંથી લાડુ, સાની, કચરિયું વગેરે બને છે. Bhavnaben Adhiya -
-
-
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#ladooબહુ જ ઝડપ થી ને ઓછા ઇન્ગ્રીડેન્સ થી બનતા આ લાડુ ખૂબ પોસ્ટીક અને ગુણકારી છે.સ્યુગર ફ્રી હોવા થી ડાયાબિટીસ ના દર્દી પણ્ ખાઇ શકે છે Jignasa Avnish Vora -
-
-
-
-
-
લાડુ (Ladoo Recipe in Gujarati)
શિયાળાની કડકડતી ઠંડીમાં બાજરી ના લાડુ ખાવાની મજા પડે.#GA4#week14 Hiral Brahmbhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14247857
ટિપ્પણીઓ (6)