મલ્ટીગ્રેન ભાખરી (Multigrain Bhakri Recipe In Gujarati)

Parul Pabari
Parul Pabari @parul_pabari16

મલ્ટીગ્રેન ભાખરી (Multigrain Bhakri Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉં નો કરકરો લોટ
  2. 1/2 વાટકીચણા નો લોટ
  3. 1/2 વાટકીઓટ્સ નો પાઉડર
  4. 1/2 વાટકીજુવાર નો લોટ
  5. 1/2 વાટકીજવ નો લોટ
  6. 1/2 વાટકીરોટલી નો લોટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 ચમચીમરી પાઉડર
  9. 1ચમચો મોણ
  10. ઘી ઉપર ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા લોટ મિક્સ કરી મીઠું મરી પાઉડર નાખવા. ત્યારબાદ મોણ નાખી થોડુ પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધો.

  2. 2

    ભાખરી વણી વેલણથી ટોચા મારવા અને માટી ની તવી માં ઘીમાં તાપે સરસ શેકવી

  3. 3

    બેય બાજુ સરખું શેકાઈ જાય એટલે ઘી લગાવી દેવું તૈયાર છે મલ્ટી ગ્રેન ભાખરી. ગરમ ગરમ પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Pabari
Parul Pabari @parul_pabari16
પર

ટિપ્પણીઓ

Similar Recipes