મલ્ટીગ્રેઈન બિસ્કીટ ભાખરી (Multigrain Biscuit Bhakhri Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
મલ્ટીગ્રેઈન બિસ્કીટ ભાખરી (Multigrain Biscuit Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા લોટ ને ચાળી ને તેમાં બધા ઘટકો ઉમેરો.ઘી ગરમ કરી ને ઉમેરવા નું છે જેથી ભાખરી મસ્ત ક્રિસ્પી બનશે.મલાઈ ઉમેરી પાણી વડે કઠણ લોટ બાંધવો.ઉપર થી તેલ લગાવી 10 મિનિટ રેસ્ટ આપવો.
- 2
પછી લુવા કરી ભાખરી વણી લેવી.મે એકસરખી કરવા માટે ઢાકના નો ઉપયોગ કર્યો છે.નોનસ્ટિક તવી પર ઘી લગાવી, ડટ્ટા થી દબાવી ને શેકી લો.
- 3
આ રીતે કડક બધી ભાખરી શેકી લેવી.તૈયાર છે મલ્ટી ગ્રેઈન ભાખરી. સર્વ કર્યું છે.
- 4
Similar Recipes
-
-
મલ્ટીગ્રેઈન બિસ્કિટ ભાખરી (Multigrain Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpadindia Noopur Alok Vaishnav -
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 #Week2 Beena Radia -
-
-
-
લીલી ડુંગળી ની બિસ્કીટ ભાખરી (Green Onion Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2 Himani Vasavada -
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફૂડફેસ્ટિવલ Hemaxi Patel -
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
ઘી વાળી બિસ્કીટ ભાખરી (Ghee Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#ફૂડફેસ્ટિવલ#બિસ્કીટભાખરી#cookpad#cookpadindia#cookpadgujarati#cooksnapchallengeઘી બિસ્કીટ ભાખરીહું આ રીત પ્રમાણે ક્રિસ્પી ભાખરી બનાવું છું .. મારા ઘર માં બધાં ને ખૂબ જ પ્રિય છે . અમે ઘર માં કચ્છી ભાષા માં "*મોણી રોટી*" કહીયે છીયે . Manisha Sampat -
-
કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 food festival ( week_2) kailashben Dhirajkumar Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15963761
ટિપ્પણીઓ (27)