મલ્ટીગ્રેન લીલા લસણ ના થેપલા (Multigrain Garlic Thepla Recipe In Gujarati)

Aarti Vithlani @aarti20
મલ્ટીગ્રેન લીલા લસણ ના થેપલા (Multigrain Garlic Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણને ઝીણું સુધારી લેવું. ત્યાર બાદ બધા લોટ ને મિક્સ કરી તેમાં મોણ અને મીઠું નાખી લોટ બાંધી લેવો. પછી તેના થેપલા વણી લોડી માં તેલ મૂકી શેકી લેવા.
- 2
ત્યાર બાદ તેના જોડે ચા અથવા અથાણા જોડે ગરમ ગરમ પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલા લસણ અને મેથી ના થેપલા (Green Garlic And methi thepla Recipe in Gujarati)
#GA4#week20#થેપલા Hetal Kotecha -
-
-
-
-
-
મલ્ટીગ્રેન મેથી ઢેબરા (Multigrain Methi Dhebra Recipe In Gujarati)
આપણે જાણીયે છે મેથી ખુબ જ ગુણકારી છે.. પણ છતાં ઘણી વાર એવુ બનતું હોઈ છે કે એના કડવા સ્વાદ ને કારણે નથી ભાવતી તો મેથી ને શાક સિવાય ઉપયોગ માં લઇ ને વિવિધ વાનગી બનાવી ને મેથી ના ગુણ મેળવી શકીએ છે.#CB6#CF Ishita Rindani Mankad -
ગ્રીન ઓનિયન એન્ડ ગાર્લીક થેપલા (Green Onion & Garlic Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Thepala#green onion and garlic thepala Thakkar Hetal -
-
-
-
-
વેજી થેપલા ( Veg Thepla Recipe in Gujarati (
#GA4#WEEK20#COOKPAD#Full meal thepla#Healthy Swati Sheth -
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi na thepla Recipe in Gujarati)
#GA4#week20#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
-
-
-
-
-
મિક્સ લોટ ના થેપલા
#GA4#week20#cookpadindia#theplaઆ પિકનિક સ્પેશ્યલ દહીં અને થેપલા ખુબજ જાણીતા છે.કોઈ મુસાફરી હોય કે પિકનિક કે પ્રસંગ આ થેપલા પેહલા યાદ આવે છે. Kiran Jataniya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515951
ટિપ્પણીઓ