ભાખરી સાથે દૂધ

#હેલ્થી
આ હરિફાઈ માં હેલ્થ માટે બેસ્ટ રેસિપી મુકવાની છે. ઼઼
તો મારી રેસિપી છે માટી ની તાવડી માં બનેલી ભાખરી સાથે દૂધ.. વર્ષો થી આપણા વડીલો રાત્રે વાળું માં લેતા.. અને એકદમ નિરોગી રહેતા..
ભાખરી સાથે દૂધ
#હેલ્થી
આ હરિફાઈ માં હેલ્થ માટે બેસ્ટ રેસિપી મુકવાની છે. ઼઼
તો મારી રેસિપી છે માટી ની તાવડી માં બનેલી ભાખરી સાથે દૂધ.. વર્ષો થી આપણા વડીલો રાત્રે વાળું માં લેતા.. અને એકદમ નિરોગી રહેતા..
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં બે વાટકી ઘઉ નો કરકરો લોટ લઈ તેલ નુ મોણ નાખી ને બરાબર મિકસ કરી લેવો.. હવે થોડું થોડું પાણી નાખી ને કઠણ લોટ બાંધવો..
- 2
હવે મોટો લુઓ લો અને થોડી જાડી ભાખરી વણીને માટી ની તાવડી ગેસ પર ગરમ મૂકી ભાખરી નાખી ને ધીરે તાપે શેકી લો..કડક બિસ્કિટ જેવી થશે.. ચમચી થી કાપા પાડી ને ઘી લગાડી લેવું..
- 3
ગરમ ભાખરી દૂધ સાથે પીરસો.. કાઠિયાવાડ મા સાંજે ભાખરી બધાં ને ઘેર બને છે.. સરસ સાદુ અને હેલ્થ માટે બેસ્ટ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
ખોબા રોટી(khoba roti recipe in Gujarati)
#સુપરશેફ2#લોટખોબા રોટી રાજસ્થાન ની ફેવરિટ વાનગી છે..જેમ આપણા કાઠિયાવાડી ની તાવડી ની ભાખરી એજ રીતે આમાં ભાખરી વણી લો અને તેને શેકવા પહેલા હાથ થી ડિઝાઇન પાડી લો...અને માટી ની તાવડી માં ધીરે તાપે શેકી લો.આજે મેં ખોબા રોટી માં અલગ અલગ ત્રણ ડીઝાઈન ની બનાવવા ની કોશિશ કરી છે..તો જુઓ કેવી બની છે..? Sunita Vaghela -
ભાખરી(bhakhri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨ભાખરી એ ગુજરાતીઓની નાસ્તા માટે તેમાં જ સાંજના ભોજન માટે ખૂબજ લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં પસંદ કરવામાં આવતી વાનગી છે. તેમજ સાંજે જમવામાં બીજું કંઇ ન હોય ત્યારે લોકો તેને ચા, દૂધ, કોફી કે પછી દહીં સાથે અને જુદા જુદા અથાણા સાથે ખાવાનું પસંદ કરે છે ભાખરી એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ નાસ્તો છે.એમાં પણ જો ઘીથી લથબથ ભાખરી હોય એટલે તો મજા જ પડી જાય. Divya Dobariya -
ડ્રાઈ ફ્રૂટ ભાખરી(Dryfruit bhakhri recipe in gujarati)
#રોટીસસાદી ભાખરી તો બધાને પસંદ હોઈ છે પણ અહીંયા થોડું ફેરફાર કરીને ભાખરી બનાવેલ છે. જરૂર થી બધાને પસંદ આવશે. Shraddha Patel -
કાઠીયાવાડી ભાખરી(bhakhri recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોરલોટ#જુલાઈપોસ્ટ૭ભાખરી તો બધા બનાવતા હશે,પણ કાઠીયાવાડી ભાખરી ની તો વાત જ અલગ છે.શુધ્ધ, સાત્વિક ને પૌષ્ટિક. આમ તો ગરમ ગરમ કાઠીયાવાડી ભાખરી સાથે કોઈ વસ્તુ ની જરૂર ન પડે પણ તમે ભાખરી સાથે શાક,ગોળ,ચા,અથાણું ગમે એની સાથે લઈ શકો છો. Nayna J. Prajapati -
તવા ભાખરી (Tawa Bhakri Recipe In Gujarati)
#CWTતવા ભાખરી બનાવી સાથે બટાકા ડુંગળી ટામેટા નું શાક .મજ્જા આવી ગઈ . Sangita Vyas -
જાડા લોટ ની ભાખરી
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સાંજ નું વાળું ખીચડી શાક અને ભાખરી હોય છે.આ સાદું અને સુપાચ્ય તેમજ પોષ્ટિક વાળું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારક છે. Varsha Dave -
શેકેલી ભાખરી (Roasted Bhakhri Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશેકેલી ભાખરી Ketki Dave -
ઘઉં ના કરકરા લોટની ભાખરી અને છુંદો
#હેલ્થીઆ ભાખરી ખાવા માટે સરસ લાગે છે અને છોકરાઓને લંચબોક્ષ મા પણ આપી શકાય છે.અને ખૂબ જ હેલ્થી પણ છે. Bhumika Parmar -
સ્ટાર ભાખરી
# ડિનરઆમતો બધા જ ભાખરી બનાવતા હોય છે પણ થોડા અલગ રીતે બનાવીને સવઁ કરીએ તો ખાવા ની પણ મજા આવે છે અને નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
ઘસેલી ભાખરી
#ઇબુક૧#૨૨ગુજરાતી સવાર અને રાત ના ભોજન મા ભાખરી પસંદ કરે.ભાખરી ક્રીસ્પી હોય તો વધારે સારી લાગે. તેને કપડા અથવા ડટા થી પ્રેસ કરી કડક કરવા મા આવે એટલે તેને ઘસેલી ભાખરી કહે વાય. Nilam Piyush Hariyani -
અજમા મીઠા ની ભાખરી વીથ ફેવરેટ છુંદો
#LB છુંદો છોકરાવો નો ફેવરેટ છે એટલે મેં છોકરાઓ ના લંચ બોક્સ માટે આ રેસીપી મુકી છે. હું મારી દિકરી ને લંચ બોકસ માં અજમા મીઠા ની ભાખરી અને છુંદો વીક માં એક વાર તો ચોક્કસ આપતી ,અને એ હોશે હોશે ખાઈ જતી.આ ભાખરી 2-3 દિવસ સારી રહે છે,એટલે ભૂખ લાગે ત્યારે છોકરાઓ ખાઈ શકે છે.અજમા મીઠા ની ભાખરી બહુજ જલ્દી બની જાય છે એટલે મમ્મી એબહુ વહેલા ઉઠવાનું ટેન્શન લેવા ની પણ જરુર નથી. આ રેસીપી માટે રાત્રે લોટ બાંધી ને ફ્રીજ માં રાખી ને સવારે ભાખરી બનાવી શકાય છે. Bina Samir Telivala -
મેથી ભાખરી પીઝા
આ ડીશ મારી ઈનોવેટિવ છે.મેં મારી દીકરી માટે બનાવી છે કારણકે એ બાળકો માટે આ ડીશ હેલ્થી અને ચાહિતી એટલેકે પિઝા લગભગ બધા બાળકો ને પસંદ હોય.#GA4#Week2 Krupa Chotai Dattani -
સોફ્ટ ભાખરી (Soft Bhakri Recipe In Gujarati)
#CWTચરોતર પ્રદેશના માં ભાખરી એટલે તેલ મૂકી ને શેકેલા મોળા થેપલા..ઘણી જગ્યાએ જાડી કડક બિસ્કીટ જેવી બનાવેએને ભાખરી કહે..અમારી ભાખરી એટલે પોચી સોફ્ટ તેલ માં શેકેલી.. Sangita Vyas -
આચારી ભાખરી
#ડિનર#સ્ટારભાખરી એ સાંજ ના ભોજન નું મહત્વ નું અંગ છે. મહત્તમ ગુજરાતી ઘર માં અઠવાડિયા માં એક વાર તો ભાખરી બનતી જ હોય. આજે મેં તેને થોડી અલગ રીતે બનાવી છે. Deepa Rupani -
આચારી ભાખરી(aachari bhakhri in Gujarati)
અત્યારે કેરીના રસ સાથે આ અાચારી ભાખરી ખાવાની મજા જ અલગ. એક ગળ્યું અને એક તીખું. એકદમ બેસ્ટ કોમ્બિનેશન.#વિકમીલ૧#spicy Shreya Desai -
મલ્ટીગ્રેન ભાખરી (Multi- Grain Bhakhari Recipe in Gujarati)
મિક્સ લોટ નો ઉપયોગ કરી ને આ ભાખરી બનાવી છે. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda -
-
મલ્ટી ગ્રેન ભાખરી
#RB4#week4#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી શકિત દાયક ખોરાક શરીર માટે ખુબ જરૂરી છે .આ ભાખરી માં ભરપુર પ્રોટીન રહેલું છે જે તંદુરસ્તી માટે ઉત્તમ છે.વડી તે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Nita Dave -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
બિસ્કિટ ભાખરી
ભાખરી જે દરેક ગુજરાતી ઓના ઘર માં સવારે બનતો એક હેલ્થી નાસ્તો છે...ગરમાગરમ ચા અને ભાખરી ની મજા જ કંઈક અલગ છે...#ટીટાઈમ Himani Pankit Prajapati -
ન્યુ સ્ટાઈલ પીઝા
#ડિનરમોટા ભાગના લોકો રાત્રે ભાખરી જ બનાવતા હોય છે તો આપણે આજે ભાખરી ને નવા વણાંક સાથે હેલ્થી બનાવીએ. અને પીઝા બેઈઝ પણ બહાર થી લેવા ના પડે.lina vasant
-
રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ભારત માં અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રોટી બનતી જોવા મળે છે. અહીં રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત એવી ખોબા રોટી બનાવેલ છે. આ રોટી પંચમેલ દાળ કે કોઈ શાક સાથે પણ સરસ લાગે છે. Shraddha Patel -
-
-
ખોબા મસાલા ભાખરી (Khoba Masala Bhakhri Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ ભાખરી ખાવાની મજા આવે. તો આજે મેં નાસ્તામાં ખોબા મસાલા ભાખરી બનાવી. મીઠું દૂધ અને ગોળ કેરી ના અથાણા સાથે બહુ જ સરસ લાગે. Sonal Modha -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફુડ ફેસ્ટીવલ ૨માટીની તાવડી માં બનતી ભાખરીની મીઠાશ જ કંઈ જુદી જ હોય છે. અહીં મેં તાવડી અને લોઢી બંને નો ઉપયોગ કર્યો છે જેથી ઝડપથી બની શકે. આમાં તમે મસાલા ભાખરી કે વિવિધ ભાજીની ભાખરી પણ બનાવી શકો.સવારનાં નાસ્તામાં ગરમાગરમ ભાખરી અને ચા હોય તો.. તો.. કાંઈ નો ઘટે😅 Dr. Pushpa Dixit -
તળેલી ભાખરી
#goldenapron3#week11 આ ભાખરી ટેસ્ટ માં ખારી જેવી જ લાગે છે અને બેકિંગ વગર બની શકે છે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે અને બાળકોને ખારીના ઓપ્શનમાં પણ આપી શકાય છે પદમાં વાઘેલા -
ભાખરી મોદક(Bread Modak recipe in Gujarati)
#GCગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ ને મોદક બહું જ પ્રિય એમાં ય આ રીતે તેલ અને ખાંડ વિના બનાવવા થી હેલ્થ પણ સારી રહે અને બાપ્પા પણ ખુશ..તો ભાખરી માટી ની તાવડી માં શેકી ને ગોળ , ઘી નાખી નેં આ મસ્ત હેલ્થી મોદક તૈયાર કર્યા છે.. સ્વાદ માં તો લાજવાબ ખરાં જ.. Sunita Vaghela -
જીરા ભાખરી સાથે દૂધ(jira bhakhri recipe in Gujarati)
#goldenapron3#week25#satvik#dudhbhakharilina vasant
More Recipes
ટિપ્પણીઓ