ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati)

ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા એક બાઉલમાં ધઉં નો લોટ, મેંદો,મીઠું, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા લઈ ચારણીથી ચાળી લો. પછી બીજા બાઉલમાં દૂધ, દહીં,ખાંડ અને તેલ નાખી સારી રીતે મિક્સ કરો જયાં સુધી ખાંડ ઓગળી ના જાય. ત્યાર પછી લોટ માં આ થોડું થોડું મિશ્રણ નાખી લોટ બાંધી લો. તેલ લગાડી 15 મિનિટ સુધી ઢાંકીને ગરમ જગ્યાએ મૂકી દો.
- 2
15 મિનિટ પછી લોટને મસળી લો અને તેના લૂઆ કરી. એક લુઓ લઈ વણી લો અને તેની ઉપર સમારેલી કોથમીર અને કાળા તલ નાખી ફરીથી વણી લો. અને નાન ની પાછળની સાઈડ પર પાણી લગાડી લો.
- 3
હવે ગેસ પર તવો ગરમ કરવા મૂકો. તવો ગરમ થઇ જાય પછી પાણી લગાડેલો ભાગ નીચે તવા પર મૂકી હાથથી થોડું પ્રેસ કરી લો.1 મિનિટ પછી તવો ને પલટાવી નાન ને ગેસ પર શેકી લો. પછી તવા પર થી નાન ને નીચે ઉતારી લો. આ રીતે બધા નાન તૈયાર કરી લો.
ઇન્સ્ટન્ટ બટર નાન તૈયાર છે તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટર તવા નાન જૈન (Butter Tawa Naan Jain Recipe In Gujarati)
#NRC#Tawa#Naan#LUNCH#DINNER#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
-
-
-
-
વ્હીટ ફ્લોર તવા બટર નાન (Wheat Flour Tava Butter Naan Recipe In Gujarati)
આજે મે ધઉં ના લોટ માંથી નાન બનાવી છે. જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે. આ નાન તમે કોઈ પણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકો છો . Payal Sachanandani (payal's kitchen) -
-
-
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
-
-
-
હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
#NRC#hariyalinaan#naan#spinachnaan#greengarlicnaan#corinadernaan#tawabutternaan#cookpadgujarati Mamta Pandya -
-
તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
#NRC #નાન_રોટી_રેસીપી#તવા_બટર_નાન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
બટર નાન (Butter Naan Recipe In Gujarati)
ઘરનાં બધાની ફરમાઈશ થી રેસ્ટોરન્ટ સ્ટાઈલ કઢાઈ પનીર અને તંદુરી બટર નાન તવા પર જ બનાવ્યાં. ખૂબ મજા પડી ગઈ .. 😋😋 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
બટર નાન (Butter Naan Recipe In Gujarati)
#NRCદરેક પંજાબી cuisine માં અનેક પ્રકાર ની નાન બનાવાય છે.મેંદા અને ઘઉંના લોટ ની પણ બને છે..આજે મે typical મેંદા માં થી બનતી બટર નાન બનાવી છે ,અને છોલે મસાલા સાથે સર્વ કરી છે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (5)