મીઠા લીમડા નો પાઉડર (Curry Leaves Powder Recipe In Gujarati)

મીઠા લીમડા વિના ઘણી વાનગીઓ અઘૂરી લાગે છે. જેમ કે સાઉથ ઈન્ડિયન વાનગીઓ માં એનો વિશેષ ટેસ્ટ આવતો હોય છે. આપણી ગુજરાતી કઢી, દાળ, કઠોળ, ખીચડી દરેક માં દરેક ઘર માં લીમડો વપરાતો હોય છે. મારે વધુ માત્રા માં લીમડો આવી ગયેલો જેથી મે એનો પાઉડર બનાવી લીધો હતો અને પછી એને યુઝ માટે તૈયાર કરી લીધો.
મીઠા લીમડા નો પાઉડર (Curry Leaves Powder Recipe In Gujarati)
મીઠા લીમડા વિના ઘણી વાનગીઓ અઘૂરી લાગે છે. જેમ કે સાઉથ ઈન્ડિયન વાનગીઓ માં એનો વિશેષ ટેસ્ટ આવતો હોય છે. આપણી ગુજરાતી કઢી, દાળ, કઠોળ, ખીચડી દરેક માં દરેક ઘર માં લીમડો વપરાતો હોય છે. મારે વધુ માત્રા માં લીમડો આવી ગયેલો જેથી મે એનો પાઉડર બનાવી લીધો હતો અને પછી એને યુઝ માટે તૈયાર કરી લીધો.
રાંધવાની સૂચનાઓ
- 1
મીઠા લીમડો ને સરસ રીતે ચોખ્ખો કરી ને ધોઈ લેવો. અને એના પાંદડા કાઢી ને કોરા કરી લેવા. એક નેપકીન પર એને સુકવી દેવા.
- 2
હવે એને ૪ - ૫ દિવસ ઘર માં જ સુકાવવા. તકડામાં સૂકવવા નહિ જેથી એ કાળા ન પડી જાય. અને એનો રંગ જળવાઈ રહેશે.
- 3
એ સુકાય જાય પછી એનો મિક્સર માં બારીક પાઉડર કરી લેવો. અને એને એર ટાઈટ ડબ્બા માં ભરી દેવો. એને તમે વાપરી શકો છો.
Top Search in
Similar Recipes
-
મીઠા લીમડા નો પાઉડર (Curry Leaves Powder Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૫આપણે રસોડાનો મીઠા લીમડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઘણીવાર એવું બને છે કે મીઠો લીમડો મળતો નથી અને આપણા ઘરમાં પણ નથી ત્યારે મીઠા લીમડાનો પાઉડર બ ખૂબ જ ઉપયોગી બને છે તમે મીઠા લીમડાને સૂકવીને તેના પાવડરને સ્ટોર કરી શકો છે ત્યારે આપણે જરૂર હોય ત્યારે આપણે વાપરી શકાય છે એને કરી પાઉડર પણ કહેવાય છે ઘણી બધી રેસીપી કરી પાવડરનો ઉપયોગ થતો હોય છે Rita Gajjar -
મીઠા લીમડા ની ચટણી (curry limbdo chutnay recipe in gujarati)
#સાઉથ #cookpadIndia#cookpadgujrati આપણે મીઠા લીમડા નો ઉપયોગ મોટા ભાગે વધાર માં કરતા હોય એ છીએ.મીઠા લીમડા માં સારા એવા પ્રમાણમાં aentiaoxident ,અને વિટામિન રહેલા છે જે આપણી રોગપ્રિકારકશક્તિ ને વધારે છે. મે અહી દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશમાં બનતી મીઠા લીમડા ની ચટણી બનાવી છે જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
મીઠા લીમડા ની સૂકી ચટણી(curry leaves dry Chutney recipe in Gujarati)
#સાઈડકંઈક નવું કરવા ની આદત અને સાથે લીમડા ની ગુણવતા સ્વાસ્થ્ય માટે તો સારી જ છે.તો મેં ટ્રાય કરી મીઠા લીમડા ની સૂકી ચટણી. Lekha Vayeda -
મીઠા લીમડાનો પુલાવ.(Curry Leaves Pulao Recipe In Gujarati)
#GA4#Week19Pulao. Post 2 શું તમે જાણો છો મીઠા લીમડા માં અનેક પ્રકાર ના ઔષધીય ગુણો સમાવિષ્ટ હોય છે.જે ડાયાબિટીસ ખરતા વાળને,સ્કિન ની સમસ્યા,આંખો ના રોગ વગેરે અનેક રોગો માં ઉપયોગી થાય છે.આજે મે પોષકતત્વો મળી રહે તેવી હેલ્ધી ડીશ મીઠા લીમડા નો પુલાવ બનાવી છે. Bhavna Desai -
મીઠા લીમડાની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
#GA4#Week4મીઠા લીમડાને કડી પત્તો પણ કહેવાય છે જેની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે ઘણા લોકોના ઘરમાં આ ચટણી ઓછી બનતી હશે પણ આ સ્વાસ્થ્ય માટે ઘણી લાભકારક છે જરૂરથી બનાવશો. Sushma Shah -
મીઠા લીમડાની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
મારે ઘેર ફળિયાના બગીચામાં મો...ઓ..ટ્ટું મીઠા લીમડાનું એટલે કે કઢીપત્તા નું ઝાડ છે. જેમાંથી અમને તાજો લીમડો જરૂરિયાત અનુસાર મળી રહે છે. એ તાજા લીમડાની ચટણી અહીં મૂકી છે.Dr. Upama Chhaya
-
મીઠા લીમડા ની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
#RC4 વારંવાર બનાવવાનું મન થાય તેવી આ ચટણી ખૂબ જ ઝડપ થી બને છે અને ટેસ્ટી પણ લાગે છે. આમાં કોથમીર નો યુઝ નથી થતો.મીઠો લીમડો પાચક ગુણધર્મો માટે જાણીતો છે. ચટણી જેટલી ફ્રેશ ખવાય તેટલા તેનાં હેલ્ધ બેનીફીટ વધારે મળે છે. Bina Mithani -
કરી લિવસ મુરુક્કુ (Curry Leaves Murukku Recipe In Gujarati)
#DTR#cookpad_guj#cookpadindiaમુરુક્કુ એ ગુજરાતી ચકરી માટે નું દક્ષિણ ભારતીય નામ છે. ચકરી હોય કે મુરુક્કુ, બંને ના મૂળ ઘટક માં ચોખા નો લોટ જ હોય છે. જો કે હવે તો હવે ચકરી વિવિધ લોટ અને વિવિધ સ્વાદ માં બને છે.મીઠો લીમડો એ આપણા રસોડા નું મુખ્ય ઘટક છે. મીઠો લીમડો બહુ જ પોષકતત્વો ધરાવે છે. અને આપણે તેનો વપરાશ વધારવો જોઈએ. કારણ કે આપણે મોટા ભાગે લીમડા નો ઉપયોગ દાળ, કઢી ઇત્યાદિ ના વઘાર માં જ કરીએ છીએ. આજે મેં તેના ઉપયોગ સાથે ચકરી/મુરુક્કુ બનાવી છે. Deepa Rupani -
મીઠા લીમડા અને ડ્રાય ફ્રુટ ની ચટણી
#અથાણાં#જૂનસ્ટારમીઠો લીમડો ખુબ જ ગુણકારી હોય છે. તેમાં મે ફુદીનો અને ડ્રાય ફ્રુટ નાખી ને ચટણી બનાવી છે. Disha Prashant Chavda -
મીઠા લીમડાની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
#સાઇડમિત્રો તમને નામ જોય ને 😲 થતું હશે કે આ શું. મીઠો લીમડો તો વઘાર માટે હોય તેની ચટણી😲.પણ મિત્રો ઘણા ગુજરાતી ઓના ઘરમાં લીલી ચટણી વગર જમવા નું અધુરું જ લાગતું હોય છે.અને અત્યારે કોરોના અને તેમાં આટલો વરસાદ કોથમીર તો મળે જ કેવી રીતે.અને મળે તો તેનો ભાવ 🤔. એટલે મેં વિચાર્યું કે આમ પણ કુકપેડ પરથી નવું જ શીખી યે છીએ.તો આજે કાંઈક નવું શીખવાડી એ અરે શું વીચાર માં પડી ગયા મિત્રો રેસીપી તો જુઓ સારી લાગે તો કુકસનેપ કરજો. REKHA KAKKAD -
કઢી લીમડા ના પત્તા નો પાઉડર
#ઇબુક૧#પોસ્ટ૨૧કઢી લીમડા ના પત્તા ના પાઉડર ને પણ તમે સ્ટોર કરી શકો છો.. અને એની રીત પણ સરળ છે અને આ પાઉડર તમે કઢી છાશ રાયતા મા પણ વાપરી શકો છો. Sachi Sanket Naik -
મીઠા લીમડા -ફુદીના ની ચટણી (Curry Leaves Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4#chutney મીઠો લીમડો અને ફુદીનો એ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક છે. Yamuna H Javani -
મીઠા લીમડા અને પાલકની ચટણી
#લીલીપીળીસીંગદાણા ની લીલી ચટણી તો ખાધી હશે તમે પણ બનાવો મીઠા લીમડા અને પાલકની ચટણી Mita Mer -
-
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
અત્યાર ના સમય માં રામબાણ ઈલાજ લીમડા નો રસ ખુબજ ઉપયોગી છે લીમડા નો રસ પીવાથી આપણી ત્વચા ચમકે છે અને ડાધ દુર થાય છે. Bela Doshi -
લીમડા ના મોર નો શરબત (Limda Mor Sharbat Recipe In Gujarati)
#SMલીમડો સ્વાદમાં કડવો છે પણ એટલો જ તે ફાયદાકારક છે ચૈત્ર મહિનામાં લીમડા પર મોર થાય છે એ મોરનો શરબત પીવાથી અથવા મોર નો રસ પીવાથી તાવ આવતો નથી Ankita Tank Parmar -
કડી પત્તા પકોડા (kadi patta Pakoda recipe in Gujarati) (Jain)
#curryleaves#pakoda#CookpadIndia#COOKPADGUJRATI મીઠો લીમડો સામાન્ય રીતે વગર માં વપરાતો હોય છે તે પેટના રોગો માટે ખૂબ જ ગુણકારી છે તેનો ઉપયોગ કરીને ક્રિસ્પી ભજીયા તૈયાર કરેલા છે. Shweta Shah -
આંબળા પાઉડર (Amla Powder Recipe In Gujarati)
આંબળા અથવા આમળા એક એવું ફળ છે જેનો ઉપયોગ વર્ષ નાં દરેક દિવસે અને દરેક ઋતુ માં કરી શકાય છે.તે હંમેશા શરીર ને ફાયદો કરે છે.આમળા પાઉડર નું રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણી માં 1 ચમચી આમળા પાઉડર પલાળી દો. Bina Mithani -
બીટરુટ પાઉડર (Beetroot Powder Recipe In Gujarati)
શિયાળા માં બીટરુટ ખૂબ જ સરસ આવે છે.તેનો પાઉડર બનાવી અલગ અલગ પ્રકાર ની વાનગીઓ,સૂપ અથવા સલાડ માં છાંટી ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
મલગાપોડી પાઉડર (ગન પાઉડર) (Malgapodi Powder recipe in Gujarati)
# આ પાઉડર સાઉથ ઇન્ડિયા ની કોઈપણ વાનગી હોય એમાં વયરાય છે,તે ગન પાઉડર તરીકે પણ ઓળખાય છે.તે ઈડલી,ઢોસા,મેદુવડા અને ચટણી માં વાપરી શકાય છે.હું પણ બનાવું છું અને તેનો ઉપયોગ ઈડલી અને ઉપમા માં પણ કરું છું.ટેસ્ટ માં તો અહાહા.....તીખો હોય છે. Alpa Pandya -
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
લીમડા નો રસ પીવાથી આપણી ત્વચા ચમકે છે અને શરીર માટે ખુબ ફાયદાકારક છે. #cookpadgujarati #cookpadindia #limdanoras#limdo#kadavolimdo Bela Doshi -
ફુદીનાનો પાઉડર (Pudina Powder Recipe in Gujarati)
ફુદીના નો પાઉડર બનાવવો ખુબ જ આસાન છે અને તે મલ્ટી પર્પસ છે છાશ મસાલામાં યુઝ કરી શકાય છે બિરયાની માં નાખી શકે છે છે લીંબુ શરબત માં એડ કરી શકાય છે.આ ઉપરાંત ફુદીનાના પાઉડરનો ઘણો જ ઉપયોગ છે Nidhi Jay Vinda -
ધાણા પાઉડર (Dhana Powder Recipe In Gujarati)
ધાણા પાઉડર sbji બનાવા મસાલા માં ઉપયોગી છે. Harsha Gohil -
હોમ મેડ ઑનીયન પાઉડર (Home Made Onion Powder Recipe In Gujarati)
#WDCઆજ કાલ ઘણી વસ્તુ મા ઑનીયન પાઉડર નો ઉપયોગ થતો હોઈ છે જેમ કે ઇટાલિયન ,મેક્સિકન ડિશેસ માં. તો મેં આજે ઘરેજ આ કાંદા ની સૂકવણી કરીને એનો પાઉડર બનાવ્યો. Bhavana Ramparia -
મીઠા લીમડાની ક્રિસ્પી (Curry Leaves Crispi Recipe In Gujarati)
#supersઆ Diabetic friendly વાનગી છે. Bina Samir Telivala -
ગાર્લીક પાઉડર (garlic powder Recipe In Gujarati)
#સમર #પોસ્ટ_2 ઉનાળા ની રુતુ મા ખુબજ તડકા પડતા હોવાથી સુકવણી ની વાનગી ઓ કરવામાં આવે છે મે અહીં ગાર્લીક પાઉડર બનાવ્યો છે કેમકે તડકા વધારે પડે છે અને લસણ થોડું સસ્તુ થયું છે...આ પાઉડર જે ઘણી વાનગીઓ મા કામ આવે છે. આ જ રીતે અન્યન અને ટમેટા નો પાઉડર પણ તૈયાર કરી શકાય છે. Hiral Pandya Shukla -
દૂધી,મિલ્ક પાઉડર હલવો
#LSR લગ્ન ની સીઝન માં આ સ્વીટ બધા ની ફેવરિટ હોય છે મે અહીંયા મિલ્ક પાઉડર યુઝ કરી ને હલવો બનાવ્યો છે. Varsha Dave -
ઈમ્યુનીટી ઉકાળો પાઉડર (Immunity Ukalo Powder Recipe In Gujarati)
૨૦૨૦ નાં આ કોરોના મહામારી નાં સમય માં આપણી રોગ પ્રતિકારક શક્તિ જળવાય રહે અને સ્વાસ્થ્ય સારુ રહે તે માટે મેં અહીં એક પાઉડર બનાવ્યો છે જે આપણાં શરીર માં રહેલી ઉજૅા ને બૂસ્ટ કરે છે અને સાથે સાથે રોગો સામે રક્ષણ પણ આપે છે. આ પાઉડર રોજ સવારે એક ચમચી અડધા લીટર પાણી માં નાંખી ઉકાળી પીવાથી ખૂબ ફાયદો થાય છે. પાઉડર લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. શરીર ની તાસીર મુજબ થોડો ફેરફાર કરી શકો. Bansi Thaker
More Recipes
ટિપ્પણીઓ (2)