મીઠા લીમડાની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)

Sushma Shah @cook_25530743
મીઠા લીમડાની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મીઠો લીમડો ધોઈ ને કોરો કરી લેવો.તવી પર એક મિનિટ શેકી શકાય તેથી તેની નરમાશ જતી રહે પછી તેમાં બધો મસાલો એડ કરી મિક્સરમાં ક્રશ કરી લો ચટણી તૈયાર છે આ ચટણી અઠવાડિયા સુધી એવી ને એવી રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠા લીમડાની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
#સાઇડમિત્રો તમને નામ જોય ને 😲 થતું હશે કે આ શું. મીઠો લીમડો તો વઘાર માટે હોય તેની ચટણી😲.પણ મિત્રો ઘણા ગુજરાતી ઓના ઘરમાં લીલી ચટણી વગર જમવા નું અધુરું જ લાગતું હોય છે.અને અત્યારે કોરોના અને તેમાં આટલો વરસાદ કોથમીર તો મળે જ કેવી રીતે.અને મળે તો તેનો ભાવ 🤔. એટલે મેં વિચાર્યું કે આમ પણ કુકપેડ પરથી નવું જ શીખી યે છીએ.તો આજે કાંઈક નવું શીખવાડી એ અરે શું વીચાર માં પડી ગયા મિત્રો રેસીપી તો જુઓ સારી લાગે તો કુકસનેપ કરજો. REKHA KAKKAD -
મીઠા લીમડા -ફુદીના ની ચટણી (Curry Leaves Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4#chutney મીઠો લીમડો અને ફુદીનો એ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક છે. Yamuna H Javani -
મીઠા લીમડાની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૧ફ્રેન્ડ્સ, લીમડો એક જડીબુટ્ટી સમાન છે . સ્વાદ માં કડવાશ વાળો લીમડો કેટલાક રોગો મટાડવા નો રામબાણ ઈલાજ છે. વાળ ની સમસ્યા , પિત પ્રોબ્લેમ, ડાયાબિટીસ , સ્કીન પ્રોબ્લેમ જેવી સમસ્યા માટે લીમડાના પાન માંથી બનતી દવાઓ ઉપલબ્ધ છે સાથે લીમડાની ડાળ નું દાતણ તો દાંત માટે ઉતમ છે. ફ્રેન્ડ્સ, આમ તો આપણા દરેક ઘરમાં લીમડાનો ઉપયોગ વઘાર કરી ને વાનગી ની સોડમ વઘારવા માટે થાય જ છે . ઘણાં લોકો આ રીતે જમવા માં આવતા પાન સાઇડ માં કાઢી નાખતા હોય છે પરંતુ એ પણ ચાવી ને જમવા થી ભોજન નું પાચન સારી રીતે થાય છે. જો કે બઘાં ના સ્વાદ અને રુચી અલગ હોય માટે મેં અહીં મીઠા લીમડાના પાન માંથી બનતી સ્વાદમાં થોડી તુરી , તીખી, ચટપટી અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ઉત્તમ એવી ચટણી ની રેસિપી રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
મીઠા લીમડા ની સૂકી ચટણી(curry leaves dry Chutney recipe in Gujarati)
#સાઈડકંઈક નવું કરવા ની આદત અને સાથે લીમડા ની ગુણવતા સ્વાસ્થ્ય માટે તો સારી જ છે.તો મેં ટ્રાય કરી મીઠા લીમડા ની સૂકી ચટણી. Lekha Vayeda -
મીઠા લીમડા અને પાલકની ચટણી
#લીલીપીળીસીંગદાણા ની લીલી ચટણી તો ખાધી હશે તમે પણ બનાવો મીઠા લીમડા અને પાલકની ચટણી Mita Mer -
મીઠા લીમડા ની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
#RC4 વારંવાર બનાવવાનું મન થાય તેવી આ ચટણી ખૂબ જ ઝડપ થી બને છે અને ટેસ્ટી પણ લાગે છે. આમાં કોથમીર નો યુઝ નથી થતો.મીઠો લીમડો પાચક ગુણધર્મો માટે જાણીતો છે. ચટણી જેટલી ફ્રેશ ખવાય તેટલા તેનાં હેલ્ધ બેનીફીટ વધારે મળે છે. Bina Mithani -
મીઠા લીમડાની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
મારે ઘેર ફળિયાના બગીચામાં મો...ઓ..ટ્ટું મીઠા લીમડાનું એટલે કે કઢીપત્તા નું ઝાડ છે. જેમાંથી અમને તાજો લીમડો જરૂરિયાત અનુસાર મળી રહે છે. એ તાજા લીમડાની ચટણી અહીં મૂકી છે.Dr. Upama Chhaya
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કોકોનટ ચટણી દરેક સાઉથ ઈન્ડિયન ડીશમાં જરૂરથી પીરસાય. અને નારિયલ ચટણી પણ ઘણી રીતે બને. મેં અહી રવા અપ્પમ સાથે આ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
મીઠા લીમડા નો પાઉડર (Curry Leaves Powder Recipe In Gujarati)
મીઠા લીમડા વિના ઘણી વાનગીઓ અઘૂરી લાગે છે. જેમ કે સાઉથ ઈન્ડિયન વાનગીઓ માં એનો વિશેષ ટેસ્ટ આવતો હોય છે. આપણી ગુજરાતી કઢી, દાળ, કઠોળ, ખીચડી દરેક માં દરેક ઘર માં લીમડો વપરાતો હોય છે. મારે વધુ માત્રા માં લીમડો આવી ગયેલો જેથી મે એનો પાઉડર બનાવી લીધો હતો અને પછી એને યુઝ માટે તૈયાર કરી લીધો. Bansi Thaker -
મીઠા લીમડાની ક્રિસ્પી (Curry Leaves Crispi Recipe In Gujarati)
#supersઆ Diabetic friendly વાનગી છે. Bina Samir Telivala -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4લીમડા ની ચટણી મે પહેલી વખત બનાવી છે પણ મે વિચાર્યું હતું તેના કરતાં વધારે મસ્ત બની છે.તમે પણ બનાવજો Deepika Jagetiya -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4અમારા ઘરે જમવામાં હરરોજ ગ્રીન ચટણી તાજી બનાવી અને વપરાય છે આ ગ્રીન ચટણી માં ધાણાભાજી હોવાથી આંખમાં ખૂબ ઠંડક પહોચાડે છે. Komal Batavia -
આંધ્ર સ્ટાઇલ સીંગદાણા અને ટામેટા ની ચટણી(penuts & tometo chutney)
#સાઉથ#વીક૩#પોસ્ટ2મગફળી અને ટામેટાની ચટણી એ આંધ્રપ્રદેશ, ભારતની એક લોકપ્રિય સ્વાદિષ્ટ ચટણી રેસીપી છે. આંધ્ર સ્ટાઇલ મગફળીની ચટણી એક સરળ અને સ્વાદિષ્ટ ચટણી છે જે શેકેલી મગફળી, સૂકા લાલ મરચાં અને ટામેટા થી બનાવવામાં આવે છે. આ ચટણી બનાવવી સરળ છે...કેમ કે એમાં નારિયેળ ની જરૂર નથી.... Twinkal Kalpesh Kabrawala -
ગ્રીન ચટણી નું પ્રીમિક્સ
#RB7#Week - 7આ ગ્રીન ચટણી પ્રીમિક્સ પાવડર માં પાણી રેડી ચટણી ફટાફટ તો બની જાય છે.અને આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, સમોસા, ભેળ વગેરે માં ઉપયોગી છે.આ ચટણી ઉપવાસ માં પણ લઇ શકાય છે. Arpita Shah -
લીલી ચટણી (Green Chutney Recipe in Gujarati)
#Haraઆ ચટણી માં લીલી હળદર ના લીધે એનો કલર ખૂબ જ સારો આવે છે. Kajal Sodha -
-
-
લીલી ચટણી(green chutney recipe in gujarati)
આ લીલી તીખી ચટણી સમોસા, વડાપાવ, ભેળ, દહીવડા, પરાઠા ની જોડે ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. Manasi Khangiwale Date -
-
મીઠા લીમડા નો પાઉડર (Curry Leaves Powder Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૫આપણે રસોડાનો મીઠા લીમડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઘણીવાર એવું બને છે કે મીઠો લીમડો મળતો નથી અને આપણા ઘરમાં પણ નથી ત્યારે મીઠા લીમડાનો પાઉડર બ ખૂબ જ ઉપયોગી બને છે તમે મીઠા લીમડાને સૂકવીને તેના પાવડરને સ્ટોર કરી શકો છે ત્યારે આપણે જરૂર હોય ત્યારે આપણે વાપરી શકાય છે એને કરી પાઉડર પણ કહેવાય છે ઘણી બધી રેસીપી કરી પાવડરનો ઉપયોગ થતો હોય છે Rita Gajjar -
ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4 આ ચટણી સેન્ડવીચ,ઈડલી,ઢોકળા મા વધારે ખવાય છે,તેનાથી આપણે બનાવેલ વાનગીનો સ્વાદ અલગ જ થઈ જાય છે, તેથી ખૂબ જ સરસ લાગે છે..... Bhagyashree Yash -
સાઉથ ઇન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
આપણાં ભારત દેશ માં દરેક વાનગી સાથે ચટણી ખવાય છે. અને ચટણી પણ ઘણી બધી વેરાયટી માં બનાવાય છે. ચટણી વગર ઘણી વખત વાનગી અધૂરી લાગે છે. Reshma Tailor -
કોકોનટ અને ગાર્લિક ચટણી(Coconut Chutney and Garlic Chutney Recipe In Gujarati)
નાળિયેરની ચટણી એટલી મજેદાર હોય છે કે તે લગભગ દરેક પ્રકારની ઇડલી, ઢોસા અથવા અપ્પે સાથે સારો મેળ બનાવે છે, પછી ભલે તે સાદા હોય કે શાકભાજી મેળવેલા હોય અથવા નવીનતા ભરી રવા ઇડલી કે રવા ઢોસા હોય. જો તમારી પાસે ખમણેલું નાળિયેર હાજર હોય તો આ નાળિયેરની ચટણી તમે એક મિનિટમાં તૈયાર કરી નાસ્તાની પ્રખ્યાત ડીશ સાથે પીરસી શકો. લસણ ની ચટણીરોટલી, ભાખરી, પરાઠા સાથે ખવાતી ટેસ્ટી અને તીખી કાઠિયાવાડી લસણની ચટણી જો પરફેક્ટ રીતથી બનાવવામાં આવે તો તેને ખાવાની તો મજા પડે જ છે પણ તેને સરળતાથી લાંબો સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય છે. Vidhi V Popat -
મીઠા લીમડા ની ચટણી (curry limbdo chutnay recipe in gujarati)
#સાઉથ #cookpadIndia#cookpadgujrati આપણે મીઠા લીમડા નો ઉપયોગ મોટા ભાગે વધાર માં કરતા હોય એ છીએ.મીઠા લીમડા માં સારા એવા પ્રમાણમાં aentiaoxident ,અને વિટામિન રહેલા છે જે આપણી રોગપ્રિકારકશક્તિ ને વધારે છે. મે અહી દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશમાં બનતી મીઠા લીમડા ની ચટણી બનાવી છે જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
લીલી ચટણી(green chutney in gujarati)
આ લીલી ચટણી કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#માઇઇબુક પોસ્ટ 11 Riddhi Ankit Kamani -
ગ્રીન ચટણી (Green Chutney In Gujarati)
#GA4#Week4ગ્રીન ચટણી એક સામાન્ય અને સહેલી રેસિપી ગણી શકાય પણ ચટણી એક પૂરક વાનગી છે.ચટણી હોય તોજ આપણા ગુજરાતી ઓ નું ફરસાણ તેમ,સેન્ડવીચ, આલું પરાઠા તેમજ સ્ટાર્ટર તરીકે ખવાતી વગેરે જેવી વાનગીઓ સંપૂર્ણ લાગેછે.આપણે ઘણા પ્રકાર ની ચટણી બનાવીએ છીએ. મે ગ્રીન ચટણી થોડા વેરીએશન થી બનાવી છે જેનો કલર ખુબજ સારો આવે છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. khyati rughani -
રાજકોટ ની ફેમસ ચટણી(Rajkot Ni Famous Chutney Recipe in Gujarati)
#GA4#Week4#ચટણી કહેવાય છે ને કે "જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ".ખરેખર ગુજરાત ની દરેક વાત અનોખી છે.સૌરાષ્ટ્ર ની લીલી ચટણી વિશે વાત કરવાની છે. જેનો સ્વાદ ક્યારેય નહીં ભુલી શકવાનાં. ઓરીજીનલ ચટણી માં લીંબુ ના ફૂલ નાખવામાં આવે છે. જે 20 -25 દિવસ સુધી બગડતી નથી. Bina Mithani -
મીઠા લીમડાનો પુલાવ.(Curry Leaves Pulao Recipe In Gujarati)
#GA4#Week19Pulao. Post 2 શું તમે જાણો છો મીઠા લીમડા માં અનેક પ્રકાર ના ઔષધીય ગુણો સમાવિષ્ટ હોય છે.જે ડાયાબિટીસ ખરતા વાળને,સ્કિન ની સમસ્યા,આંખો ના રોગ વગેરે અનેક રોગો માં ઉપયોગી થાય છે.આજે મે પોષકતત્વો મળી રહે તેવી હેલ્ધી ડીશ મીઠા લીમડા નો પુલાવ બનાવી છે. Bhavna Desai -
લીલી હળદર ટામેટા ની ચટણી (Lili Haldar Tomato Chutney Recipe In Gujarati)
લીલી હળદર હમણાં શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે. તેને લાંબી સમારેલી આથી ને તો ખૂબ જ ખાતા હોઈએ છે પણ એ ની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે ધાબા પર તમે કાઠીયાવાડી વાનગીઓ ખાતા હોવ ત્યારે તમને એની સાથે આ ચટણી પીરસવામાં આવે છે. અમારા ઘરમાં રસાવાળા શાક સાથે કઠોળના શાક સાથે આ ચટણી સર્વ કરી છે#GA4#Week21 Chandni Kevin Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13789097
ટિપ્પણીઓ