કરી લિવસ મુરુક્કુ (Curry Leaves Murukku Recipe In Gujarati)

#DTR
#cookpad_guj
#cookpadindia
મુરુક્કુ એ ગુજરાતી ચકરી માટે નું દક્ષિણ ભારતીય નામ છે. ચકરી હોય કે મુરુક્કુ, બંને ના મૂળ ઘટક માં ચોખા નો લોટ જ હોય છે. જો કે હવે તો હવે ચકરી વિવિધ લોટ અને વિવિધ સ્વાદ માં બને છે.
મીઠો લીમડો એ આપણા રસોડા નું મુખ્ય ઘટક છે. મીઠો લીમડો બહુ જ પોષકતત્વો ધરાવે છે. અને આપણે તેનો વપરાશ વધારવો જોઈએ. કારણ કે આપણે મોટા ભાગે લીમડા નો ઉપયોગ દાળ, કઢી ઇત્યાદિ ના વઘાર માં જ કરીએ છીએ. આજે મેં તેના ઉપયોગ સાથે ચકરી/મુરુક્કુ બનાવી છે.
કરી લિવસ મુરુક્કુ (Curry Leaves Murukku Recipe In Gujarati)
#DTR
#cookpad_guj
#cookpadindia
મુરુક્કુ એ ગુજરાતી ચકરી માટે નું દક્ષિણ ભારતીય નામ છે. ચકરી હોય કે મુરુક્કુ, બંને ના મૂળ ઘટક માં ચોખા નો લોટ જ હોય છે. જો કે હવે તો હવે ચકરી વિવિધ લોટ અને વિવિધ સ્વાદ માં બને છે.
મીઠો લીમડો એ આપણા રસોડા નું મુખ્ય ઘટક છે. મીઠો લીમડો બહુ જ પોષકતત્વો ધરાવે છે. અને આપણે તેનો વપરાશ વધારવો જોઈએ. કારણ કે આપણે મોટા ભાગે લીમડા નો ઉપયોગ દાળ, કઢી ઇત્યાદિ ના વઘાર માં જ કરીએ છીએ. આજે મેં તેના ઉપયોગ સાથે ચકરી/મુરુક્કુ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ના લોટ માં બધા ઘટકો ઉમેરો અને સારી રીતે ભેળવો. દહીં ની મદદ થી મધ્યમ નરમ લોટ બાંધો. અને ચાર સરખા ભાગ કરી નળાકાર તૈયાર કરી લો.
- 2
તેલ ગરમ મૂકી દો. સંચા માં ચકરી ની જાળી મૂકી, એક નળાકાર તેમાં મૂકી સંચો બંધ કરો.
- 3
હવે ગરમ તેલ માં સંચા થી સીધી ચકરી પાડો. તમે ચાહો તો પ્લેટ માં ચકરી પાડી ને ઉમેરી શકો છો. મધ્યમ થી ધીમી આંચ પર બંને બાજુ થી ચકરી ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
- 4
ઝારા થી સરખું તેલ નિતારી ચકરી ને પ્લેટ માં કાઢી લો. અને ઠંડી થવા દો.
- 5
એકદમ ઠંડી થઈ જાય પછી હવાચુસ્ત ડબ્બા માં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટરુટ ચકરી (beetroot chakri recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ3ચકરી/ચકરી કે મુરુક્કુ જે પણ કહીએ એ એક કુરમુરી અને સ્વાદિષ્ટ નાસ્તા નું વ્યંજન છે જે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત માં બહુ પ્રચલિત છે. ગુજરાત/મહારાષ્ટ્ર માં ચકરી/ચકરી અને દક્ષિણ ભારત માં મુરુક્કુ થી પ્રચલિત ચકરી નું નામ તેના આકાર થી પડ્યું છે.સામાન્ય રીતે ચોખા ના લોટ થી બનતી ચકરી હવે વિવિધ લોટ અને સ્વાદ માં બનતી થઈ ગયી છે.બીટરુટ એ એક લોહતત્વ થી ભરપૂર એવું કંદ છે જે ઘણા ને પસંદ નથી આવતું. તેના સ્વાસ્થ્ય લાભ ને પામવા તેનો ઉપયોગ વિવિધ રૂપે કરવો પડે છે. આજે મેં ચકરી માં તેનો સ્વાદ ઉમેર્યા છે. મારો દીકરો જે બીટ ના નામ થી મોઢું બગાડે તે આ ચકરી હોંશે હોંશે ખાય છે.આશા છે આપ સૌ ને પણ પસંદ આવશે. Deepa Rupani -
ચકરી (Chakri recipe in Gujarati)
#મધરગમે તેટલા નવા અને ફેન્સી નાસ્તા બનાવીએ તો પણ પરંપરાગત નાસ્તા તો આપણા ઘર માં બને જ. ચકરી પણ એક એવો જ નાસ્તો છે. જે નાનપણ થી આજ સુધી મારુ પ્રિય છે અને મારા બાળકો ને પણ એટલી જ પ્રિય છે. સેવ, ગાંઠિયા, પુરી અને ચકરી એ મમ્મી પાસે થી શીખેલા પ્રિય નાસ્તા છે. Deepa Rupani -
ઢેકરાં (Dhekra recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaઢેકરાં એ પરંપરાગત અને શિયાળુ વાનગી છે જે દક્ષિણ ગુજરાત ની ખાસ વાનગી છે. અનાવિલ બ્રાહ્મણ જાતિ ની ખાસિયત એવા ઢેકરાં તાજા તુવેર ના દાણા અને વિવિધ લોટ ના ઉપયોગ થી બને છે જે સ્વાદ માં તીખા અને ગળ્યા લાગે છે અને ચા કોફી કે ચટણી સાથે સરસ લાગે છે. Deepa Rupani -
જુવાર ચકરી (jowar chakri recipe in Gujarati)
#diwali2021#cookpad_guj#cookpadindiaકુરમુરી અને ક્રિસ્પી એવી ચકરી એ ભારત નું બહુ જાણીતું તળેલું ફરસાણ છે. તહેવારો માં ખાસ બનતી ચકરી, નાના મોટા સૌને પસંદ આવે છે. ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યો માં વધારે પ્રચલિત ચકરી, ચકલી , મુરુકકુ વગેરે નામ થી પણ ઓળખાય છે. સામાન્ય રીતે ચોખા ના લોટ અને ઘઉં ના લોટ થી બનતી ચકરી બીજા ઘણા લોટ થી પણ બને છે.આજે મેં બહુ જ પૌષ્ટિક અને ગ્લુટેન ફ્રી એવા જુવાર ના લોટ ની ચકરી બનાવી છે.જુવાર અને જુવાર નો લોટ આમ તો સમગ્ર ભારત માં ખવાય છે પણ ઓછા પ્રમાણ માં. પરંતુ તેના માં રહેલા ભરપૂર પોષકતત્વો ને લીધે તેનો ઉપયોગ પ્રમાણ માં ઘણો વધ્યો છે. જુવાર ગ્લુટેન ફ્રી તો છે જ સાથે તેમાં લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. સાથે સાથે અમુક વિટામિન અને ખનિજતત્વો પણ સારી માત્રા માં હોય છે. જેના લીધે પાચનક્રિયા માં મદદરૂપ થાય છે અને બ્લડ સુગર લેવલ ને પણ કંટ્રોલ કરે છે. તો સાથે સાથે હૃદય અને હાડકાં ના સ્વાસ્થ્ય ની સંભાળ માં પણ મદદરૂપ થાય છે. Deepa Rupani -
ચટણી પકોડી
#ઇબુક#day21ઘણી વાર એવું થાય છે કે આપણા રસોડા માં ભોજન પછી કાઈ ને કાઈ બચી જતું હોય છે. આપણે તેને કચરા માં ના જાવા દેતા કાઈ ને કાઈ રીતે ઉપયોગ માં લેવું જોઈએ. જ્યારે આપણે દક્ષિણ ભારતીય વાનગી બનાવીએ તો કોઈ વાર થોડું ખીરું, ચટણી વગેરે બચી જાય છે. ખીરા નો ઉપયોગ તો આપણે બીજા દિવસે કરી લઈએ છીએ. ચટણી વધે તો શું કરો છો તમે? ચટણી બચે તો હું તેમાંથી સરસ ક્રિસ્પી પકોડી બનાવું છું. Deepa Rupani -
ચકરી ચિપ્સ
#ફ્રાયએડતળેલો અને ક્રિસ્પી નાસ્તો એ સૌ ને પ્રિય છે. ભોજન વચ્ચે ની ભૂખ, બાળકો ના ટિફિન માં સૂકા નાસ્તા પણ જોઈએ જ છે. તો આપણી જાણીતી ચકરી ને થોડી જુદી રીતે બનાવી છે. Deepa Rupani -
ફરા
#RB4# CRC#cookpad_guj#cookpadindiaભારત અનેક રાજ્યો સહિત નો એક વિશાળ દેશ છે અને એ જ કારણ છે કે ભારતીય ભોજન માં પારંપરિક અને પ્રાંતિય ભોજન ની વિવિધતા છે. વડી ભારતીય ભોજન માં ધાર્મિકતા ની પણ ઘણી અસર જોવા મળે છે. "રાઈસ બાઉલ ઓફ ઇન્ડિયા" ના નામ થી ઓળખાતું છત્તીસગઢ માં પારંપરિક ખાનપાન અને સંસ્કૃતિ અગ્ર સ્થાને છે. છત્તીસગઢ ના ભોજન માં ચોખા અને ચોખા ના લોટ નો મહત્તમ ઉપયોગ થતો હોય છે. ફરા પણ ચોખા ના લોટ થી બનતું એક સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે જે ત્યાંના પ્રચલિત નાસ્તા માનું એક છે. Deepa Rupani -
કરી લિવસ્ પરાઠા
#ઇબુક#day10કેલ્શિયમ થી ભરપૂર એવા મીઠા લીમડા નું સ્થાન આપણા રસોડા માં અનેરું સ્થાન છે. દાળ, કઢી ના વઘાર તો મીઠા લીમડા વિના અધૂરા જ છે. મીઠા લીમડા ની સોડમ ,વાનગી ની લહેજત વધારી દે છે.આજે એવા પૌષ્ટિક લીમડા નો ઉપયોગ વઘાર થી આગળ વધી ને પરોઠા માં કર્યો છે જેથી તેના સ્વાસ્થ્ય લાભ નો વધુ સમાવેશ થાય. Deepa Rupani -
ચોખા નાં લોટ ની ચકરી(chokha lot chakri recipe in Gujarati)
અહીં મેં ચોખા નાં લોટ નો ઉપયોગ કરી ને ચકરી તૈયાર કરી છે. જે કોરા નાસ્તા માં આગવું સ્થાન ધરાવે છે. Shweta Shah -
મલ્ટિગ્રેન કરી લિવસ્ સ્ટીકસ
#ફ્રાયએડ#starકાયમ આપણે ,પુરી, સક્કરપારા, નિમકી વગેરે મેંદા ક ઘઉં ના લોટ થઈ બનવીયે છીએ. આજે મેં મલ્ટિગ્રેન લોટ થી, મીઠા લીમડા ના સ્ટીકસ બનાવી છે. Deepa Rupani -
મીઠા લીમડાની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
#સાઇડમિત્રો તમને નામ જોય ને 😲 થતું હશે કે આ શું. મીઠો લીમડો તો વઘાર માટે હોય તેની ચટણી😲.પણ મિત્રો ઘણા ગુજરાતી ઓના ઘરમાં લીલી ચટણી વગર જમવા નું અધુરું જ લાગતું હોય છે.અને અત્યારે કોરોના અને તેમાં આટલો વરસાદ કોથમીર તો મળે જ કેવી રીતે.અને મળે તો તેનો ભાવ 🤔. એટલે મેં વિચાર્યું કે આમ પણ કુકપેડ પરથી નવું જ શીખી યે છીએ.તો આજે કાંઈક નવું શીખવાડી એ અરે શું વીચાર માં પડી ગયા મિત્રો રેસીપી તો જુઓ સારી લાગે તો કુકસનેપ કરજો. REKHA KAKKAD -
મિસ્સી રોટી (Missi Roti recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ30લોટ એ કોઈ પણ વ્યંજન બનાવવા માટે નું મુખ્ય ઘટક છે. રોજિંદા ભોજન માં ,આપણે ગુજરાતીઓ ઘઉં ના લોટ નો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્વાસ્થ્ય પ્રત્યે ની જાગરૂકતા એ રસોડામાં વિવિધ લોટ નું સ્થાન બનાવ્યું છે.મિસ્સી રોટી એ પંજાબ અને રાજસ્થાન ની સ્વાદસભર રોટી છે જેમાં ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. ઉત્તર ભારત ના ધાબા માં અવશ્ય મળતી આ રોટી હવે દરેક રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે. પરંપરાગત ચૂલા માં જો બનાવાય તો તેનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
ચોખા નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadindia #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. દિવાળી માં મહેમાનો નું સ્વાગત કરી, ચા કે કોફી સાથે ખાવાનો આનંદ માણો. Manisha Sampat -
કરી લિવસ્ ફ્રીટર્સ
#ફ્રાયએડ#starમીઠાં લીમડા ને આપણે મુખ્યત્વે વઘાર માં વધારે વાપરીએ છીએ. કેલ્શિયમ થી ભરપૂર એવા મીઠા લીમડા ના ઘણા ગુણો છે. તેને આપણે વધારે માં વધારે ઉપયોગ માં લેવા જોઈએ. Deepa Rupani -
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશામ સવેરા કોફતા કરી એ બહુ પ્રચલિત વ્યંજન છે જે પાલક અને પનીર ના કોફતા ને મખની ગ્રેવી સાથે બનાવાય છે. દેખાવ માં બહુ જ સુંદર દેખાતી આ સબ્જી જાણીતા શેફ સંજીવ કપૂર ની રેસીપી છે જો કે પછી થી તેના પ્રેરિત થઈ ને થોડા ફેરફાર સાથે ઘણી બીજી રેસીપી આવી. આ રેસીપી ફક્ત એ ખાદ્ય સામગ્રી થી વધી ને એક સુંદર કવિતા સમાન છે. મખની ગ્રેવી નો કેસરી રંગ અને કોફતા ના લીલા અને સફેદ રંગ તિરંગા ની યાદ અપાવે છે. પાલક ના ઘાટો ,ઘેરો રંગ અને પનીર નો ફીકો સફેદ રંગ વહેલી સવાર અને ઢળતી સાંજ ના રંગ સાથે મળતા હોવાથી આ નામ અપાયું હશે એવું કહેવાય છે. Deepa Rupani -
મખમલી ચકરી
#DTRમારા મમ્મી બહુ જ સરસ ચકરી બનાવતા હતા.હું એમની પાસે જ ચકરી બનાવતા શીખી છું.પણ એમની ચકરી અને મારી ચકરી માં મનફેર ફરક મને હમેશાં લાગે જ છે.તો પણ મમ્મી ને યાદ કરી ને દર દિવાળી એ તો ખાસ કરીને ચકરી બનાવું જ છું. Bina Samir Telivala -
ચોખા નાં લોટ ની ચકરી (Rice flour chakri recipe in Gujarati)
#KS7 પરંપરાગત્ બનતી ચકરી! જ્યારે રસોડા માં બનતી હોય છે. ત્યારે તેની સુવાસ એવી અલગ આવે છે કે ખાવા માટે મોઢા માં પાણી છૂટશે. જેને મેં કલરફૂલ સાથે સ્વાદ માં પણ પણ એટલી ટેસ્ટી બનાવી છે.ખાસ કરી ને સાંજ નાં સમયે ભુખ લાગતી હોય છે.ત્યારે આ ક્રિસ્પી ચકરી બાળકો ને પસંદ આવશે. Bina Mithani -
મલ્ટી ગ્રેન મોરીંગા લિવસ્ પરાઠા (Multi Grain Moringa Leaves Paratha Recipe In Gujarati)
#AM4#immunity#cookpadindia#cookpad_gujમોરીંગા ઓલિફેરા એ બહુ જલ્દી થી ઊગતું વૃક્ષ છે જે સામાન્ય અને મોટા ભાગે સરગવાના વૃક્ષ તરીકે ઓળખાય છે. સરગવાના મહત્તમ ભાગ ની પેદાશ ભારત માં થાય છે. સરગવાના વૃક્ષ ના ફળ એટલે કે સરગવાની શીંગ, તેના પાંદડા,તેના ફૂલ, તેના મૂળ બધા જ ભાગ ખાવા ના ઉપયોગ માં લઇ શકાય છે. વડી તેના બીજ થી તેલ પણ બને છે. અને આ બધા નો ખાવા ની સાથે ઔષધીય ઉપયોગ પણ થાય છે. અને આ વૃક્ષ ના એક એક ભાગ ની ખાસ લાભ છે.સરગવાના પાન માં નારંગી કરતા 7 ગણા પ્રમાણ માં વિટામિન સી, કેળા કરતા 15 ગણું પોટેશિયમ અને પાલક કરતા 3 ગણું લોહતત્વ હોય છે. આ સિવાય તેમાં પ્રોટીન, કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રા માં હોય છે. આ બધા પોષકતત્વો ને લીધે તેની ગણના એક સુપર ફૂડ માં કરી શકાય. ભરપૂર માત્રા માં રહેલું વિટામિન સી , આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માં મદદરૂપ થાય છેઆજે સરગવાના પાન ના ઉપયોગ સાથે વિવિધ લોટ ના ઉપયોગ સાથે પરાઠા બનાવ્યા છે જે સ્વાસ્થ્યપ્રદ છે. Deepa Rupani -
મિક્સ વેજીટેબલ કરી (Mix vegetable curry recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ27મિક્સ શાક એ શાક નું સૌથી સારો વિકલ્પ છે. ભાવતા અને ના ભાવતા શાક ને ભેળવી ને એક સ્વાદિષ્ટ શાક બની જાય જે બધા ને ભાવે. ભારત ના દરેક રાજ્ય, પ્રાંત અને ઘર માં , સ્વાદ અને સુવિધા પ્રમાણે મિક્સ શાક બને છે. ગુજરાત નું ઊંધિયું તો વિશ્વ વિખ્યાત છે તો ઉત્તર ભારત ના મિક્સ વેજીટેબલ બધી રેસ્ટોરન્ટ ના મેનુ કાર્ડ માં હોય જ છે. Deepa Rupani -
કડી પત્તા પકોડા (kadi patta Pakoda recipe in Gujarati) (Jain)
#curryleaves#pakoda#CookpadIndia#COOKPADGUJRATI મીઠો લીમડો સામાન્ય રીતે વગર માં વપરાતો હોય છે તે પેટના રોગો માટે ખૂબ જ ગુણકારી છે તેનો ઉપયોગ કરીને ક્રિસ્પી ભજીયા તૈયાર કરેલા છે. Shweta Shah -
ઈન્સ્ટન્ટ મુરુક્કુ(instant Murukku recipe in Gujarati)
#RB8 ચકરી તે એ ચોખા નાં લોટ,ઘઉં નાં લોટ,અડદ નાં લોટ ચણા નો લોટ વગેરે માંથી બનતી હોય છે.જેને ચકલી,ચકરી કે મુરુકુ પણ કહેવાય છે.દરેક ની પ્રિય ચકરી સ્વાદ માં ખૂબ જ સરસ અને શેઈપ વગર બનાવી છે.જેથી ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 દૂધી ઘણા ને ભાવતી નથી હોતી. તો આ રીતે કોફ્તા બનાવી ખાવા થી ખૂબ સરસ લાગે છે ખબર જ નથી પડતી કે દૂધી ના કોફ્તા છે. Geeta Godhiwala -
મકાઈ મસાલા પૂરી (Makai Masala Poori Recipe In Gujarati)
#MRC વષાૅ ત્રુતુ નું સ્વાગત તો કરવું જોઈએ તેમા પણ ઘર માં મકાઈ નો લોટ હોય તો શું જોઈએ. સવાર ના નાસ્તા માં કે સાંજે Hi tea મા મજો આવી જાય. HEMA OZA -
મીઠા લીમડા નો પાઉડર (Curry Leaves Powder Recipe In Gujarati)
મીઠા લીમડા વિના ઘણી વાનગીઓ અઘૂરી લાગે છે. જેમ કે સાઉથ ઈન્ડિયન વાનગીઓ માં એનો વિશેષ ટેસ્ટ આવતો હોય છે. આપણી ગુજરાતી કઢી, દાળ, કઠોળ, ખીચડી દરેક માં દરેક ઘર માં લીમડો વપરાતો હોય છે. મારે વધુ માત્રા માં લીમડો આવી ગયેલો જેથી મે એનો પાઉડર બનાવી લીધો હતો અને પછી એને યુઝ માટે તૈયાર કરી લીધો. Bansi Thaker -
ઢેબરાં (Dhebra recipe in Gujarati)
#CB6#cookpad_guj#cookpadindiaઢેબરાં, એ શિયાળામાં ખાસ બનતું ગુજરાતી વ્યંજન છે જે બાજરા ના લોટ અને મેથી ભાજી થી બને છે. ઢેબરાં નાસ્તા તથા ભોજન બંને માટે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ઢેબરાં ને દહીં , અથાણાં, છાસ કે ચા દૂધ સાથે ખાઈ શકાય છે. Deepa Rupani -
સત્તુ વેજ મીની ઢોસા (Sattu Veg Mini Dosa Recipe In Gujarati)
#EB#Week 11આજે મેં સત્તુ ના લોટ નો ઉપયોગ કરી ને ફર્સ્ટ ટાઈમ વેજ મીની ઢોસા બનાયા છે.ખુબ જ સરસ બન્યા છે.ઉતાવળ હોવાથી સંભાર નથી બનાયો. પણ ચટણી સાથે પણ મસ્ત લાગે છે.સત્તુ નો એ વધુ ઉપયોગ ઉત્તરપ્રદેશ માં થાય છે. સત્તુ એ એક પ્રકાર નો લોટ છે જેમાં દાળ અને અનાજ નું મિશ્રણ કરી ને બનાવાય છે. Sunita Shah -
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ઘઉં નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. Manisha Sampat -
ઇન્સ્ટન્ટ ચકરી (instant chakli recipe in Gujarati)
#CB4#week4#છપ્પનભોગ#ચકરી#diwalispecial#Fried#કોરોનાસ્તો#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાત માં ચકરી તરીકે અને દક્ષિણ ભારત મુરક્કમ તરીકે ઓળખાતું નમકીન એકદમ ક્રિસ્પી હોય છે અને તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે તેવી પ્રકારના લોટમાંથી તૈયાર કરી શકાય છે. મેં અહીં ચોખા નાં લોટ નો ઉપયોગ કરીને ચકરી તૈયાર કરેલ છે. જો ઘઉંના લોટની બનાવીએ તો તે બાફી ને બનાવવી પડે છે, પરંતુ ચોખાના લોટની ચકરી માં આ પ્રોસેસ કરવી પડતી નથી આથી તે ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
બાજરી વડા
#ઇબુક૧#૩#નાસ્તોશિયાળા ની મોસમ નો મનપસંદ ગુજરાતી નાસ્તો એટલે બાજરી વડા. સમગ્ર ગુજરાત માં બાજરી વડા શિયાળા માં બનતા જ હોય છે. ગરમ ગરમ ચા કોફી ની સાથે કે અથાણાં સાથે જેની સાથે પસંદ આવે ખવાય છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (4)