ઓટ્સ બીટરૂટ રોટી (Oats Beetroot Roti Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

અત્યારે ડાયટ નું ખૂબ ચલણ ચાલી રહ્યું છે જ્યારે મેં આજે અહીં ઓટ્સ બીટરૂટ રોટી ની રેસીપી શેર કરું છું
#NRC

ઓટ્સ બીટરૂટ રોટી (Oats Beetroot Roti Recipe In Gujarati)

અત્યારે ડાયટ નું ખૂબ ચલણ ચાલી રહ્યું છે જ્યારે મેં આજે અહીં ઓટ્સ બીટરૂટ રોટી ની રેસીપી શેર કરું છું
#NRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. ૧ વાટકીઓટ્સ નો લોટ
  2. ૧ ચમચી ઘઉંનો લોટ
  3. ૨ ચમચીબીટ નું છીણ
  4. ૧ ટી સ્પૂનઅજમો
  5. જરૂર મુજબ પાણી
  6. તેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓટ્સને મિક્સરમાં ક્રશ કરી લોટ બનાવી લો ત્યારબાદ તેમાં 1 ચમચીઘઉંનો લોટ ઉમેરીને એક બાઉલમાં લઈ લો

  2. 2

    તેમાં છીણેલું બીટ અજમો, મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો ત્યારબાદ રોટલી વણી લો પછી બંને બાજુ શેકી લો

  3. 3

    ઘી લગાવી સર્વ કરો તૈયાર છે ઓટ્સ બીટરૂટ રોટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes