ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળા અને બટેટાને બાફી લેવા.બફાય જાય એટલે તેને મેશ કરી લેવા.
- 2
તૈયાર કરેલા મેશ માં બધાજ મસાલા અને તપકીર નાખીને માવો તૈયાર કરવો.પછી તેની નાની નાની થેપલી બનાવી.
- 3
ત્યારબાદ એક ડીશ માં તલ લો.અને બનાવેલ કબાબને બંને બાજુ લગાડો. બાજુમાં ગૅસ પર તેલ ગરમ કરવા મુકો તેલ એકદમ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલ કબાબને તળવા મુકો.કબાબ નાખ્યા પછી ગૅસને ધીમે તાપે તળવાના તૈયાર છે. ફરાળી કબાબ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Stuff Kebab Rita Gajjar -
-
-
-
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#FR#farali recipe challenge#KK#Kebab & cutlet recipe challengeઆજે શિવરાત્રિનાં પાવન પર્વ નાં ઉપવાસ માં શક્કરિયા ના ફરાળી કબાબ ટ્રાય કર્યા. Dr. Pushpa Dixit -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
-
જૈન કબાબ (Jain Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
-
-
-
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#KK#SN2#WEEk2#Vasantmasala#aaynacookeryclub chef Nidhi Bole -
-
-
-
-
-
-
ફરાળી કબાબ(Farali kebab recipe in gujarati)
#આલુઅહી સાબુદાણા અને બટાકા માંથી ફરાળી કબાબ બનાવેલ છે. જેને ઉપવાસ સિવાય પણ માણી શકાય. Shraddha Patel -
ફરાળી સાબુદાણા સ્ટીક કબાબ (Farali Sabudana Stick Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
-
કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
#KK#cookpad#cookpadindia#cookpadgujarati#cornrecipe#Kebab Neeru Thakkar -
-
-
-
આલુ ચીઝ કબાબ (Aloo Cheese Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasant masala#aayencookeryclub#KK Sneha Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815189
ટિપ્પણીઓ